JEE Mains · Physics · STD 12 - 13. Nuclei
15.348 amu દળના એક કણ ને 4\( \alpha \) કણોમાં તોડવા માટે જરૂરી ફોટોનની લઘુત્તમ આવૃત્તિ __________ kHz છે.
[He ન્યુક્લિયસનું દળ = 4.002 amu,
\(1 amu =1.66 \times 10^{-27} kg, h =6.6 \times 10^{-34} J . s\) અને \(c =\) \(\left.3 \times 10^8 m / s \right]\)
- A \(9 \times 10^{19}\)
- B \(9 \times 10^{20}\)
- C \(14.94 \times 10^{20}\)
- D \(14.94 \times 10^{19}\)
Answer & Solution
Correct Answer
(D) \(14.94 \times 10^{19}\)
Step-by-step Solution
Detailed explanation
\( hv=(4\times4.002-15.348)\times1.66\times10^{-27}\times(3\times10^{8})^{2} \) \( v=14.94\times10^{19}kHz \)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક આદર્શ વાયુના નમૂના પર આકૃતિમાં દર્શાવ્યા અનુસાર \(ABCA\) ચક્રિય પ્રક્રિયા કરાવવામાં આવે છે. તે \(AB\) ભાગ દરમ્યાન \(40 \,J\) ઉષ્માનું શોષણ કરે છે, \(BC\) ભાગ દરમ્યાન ઉષ્માનું શોષણ કરતી નથી, અને \(CA\) ભાગ દરમ્યાન \(60 \,J\) ઉષ્મા પાછી ફેંકે છે. જો \(BC\) ભાગ દરમ્યાન વાયુ પર \(50 \,J\) કાર્ય થાય છે. વાયુની \(A\) સ્થાન આગળ આતંરિક ઊર્જા \(1560 \,J\) છે. \(CA\) ભાગ દરમ્યાન વાયુ દ્વારા થતું કાર્ય....... \(J\) થશે.
JEE Mains 2022 Medium - બે એકસમાન સંઘારકોને(કેપેસીટર) પ્રથમ શ્રેણીમાં અને ત્યારબાદ સમાંતરમાં જોડવામાં આવે છે. આ બે કિસ્સાઓમાં સમતુલ્ય સંઘારક્તાઓનો(કેપેસીટન્સ) ગુણોત્તર .......... હશે.JEE Mains 2021 Medium
- એક ટ્રેન \(320\,Hz\) આવૃતિની વ્હિસલના અવાજ સાથે પ્લેટફોર્મ પર ઉભેલા નિરીક્ષક તરફ \(66\,m / s\) ની ઝડપથી ગતિ કરે છે. તો નિરીક્ષકે નોંધેલી આવૃતિ \(.........Hz\) થાય. (ધ્વનિની ઝડપ \(=330\,ms ^{-1}\) )JEE Mains 2023 Easy
- નીચે આપેલા સંચારના માધ્યમ માટે યોગ્ય તરંગની પસંગી કરો
\(A.\) ઓપ્ટિકલ ફાઈબર સંચાર \(P.\) અલ્ટ્રાસાઉન્ડ \(B.\) રડાર \(Q.\) ઇન્ફ્રારેડ \(C.\) સોનાર \(R.\) માઇક્રો તરંગ \(D.\) મોબાઈલ ફોન \(S.\) રેડિયો તરંગ JEE Mains 2019 Medium - એક પાતળી ધાતુની પટ્ટી કાગળના સમતલને લંબ \(v\) વેગથી ગતિ કરે છે.આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ચુંબકીયક્ષેત્ર \(B\) કાગળના સમતલની અંદરની દિશામાં પ્રવર્તે છે.જો પટ્ટીની ડાબી અને જમણી સપાટી પર પ્રેરિત થતી વિજભારઘનતા \({\sigma _1}\) અને \({\sigma _2}\) હોય તો..... (ફ્રિન્જ અસરને અવગણો)
JEE Mains 2016 Medium - યંગનો મોડ્યુલસ નક્કી કરવાના એક પ્રયોગમાં, 3 m લાંબા અને 3 mm ત્રિજ્યાવાળા તારને 50 kg દળથી ઊભી રીતે ભારિત કરવામાં આવે ત્યારે તે 0.1 mm નું વિસ્તરણ દર્શાવે છે. આ પ્રયોગ મુજબ તારના યંગના મોડ્યુલસનું મૂલ્ય \(\mathrm{P} \times 10^{11} \mathrm{Nm}^{-2}\) છે, તો P નું મૂલ્ય શું છે? (લો \(\left.\mathrm{g}=3 \pi \mathrm{~m} / \mathrm{s}^2\right)\)JEE Mains 2025 Medium
More PYQs from JEE Mains
- એક બેગમાં \(30\) સફેદ દડા અને \(10\) લાલ દડા છે \(16\) દડા એક પછી એક બેગમાંથી પુનરાવર્તન સાથે કાઢવામાં આવે છે જો \(X\) એ સફેદ દડાની સંખ્યા હોય તો \(\left( {\frac{{{\rm{mean\, of\, X}}}}{{{\rm{standard\, deviation\, of\, X}}}}} \right)\)=JEE Mains 2019 Hard
- ધન પૂર્ણાંકોની એક સમાંતર શ્રેણી (A. P.) નો વિચાર કરો, જેના પ્રથમ ત્રણ પદોનો સરવાળો 54 છે અને પ્રથમ 20 પદોનો સરવાળો 1600 અને 1800 ની વચ્ચે છે. તો તેનું \(11^{\text {th }}\) પદ = __________JEE Mains 2025 Medium
- કોઈક ક્ષણે એક ઉલટસૂલટ (\(ac\)) પ્રવાહ નીચે મુજબ આપી શકાય \(i=[6+\sqrt{56} \sin (100 \pi \mathrm{t}+\pi / 3)] \mathrm{A}\). પ્રવાહનું \(rms\) મૂલ્ય _______ \(A\) હશે.JEE Mains 2024 Hard
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ \('q'\) વિજભાર ને સમઘનનાં એક ખૂણા પર ગોઠવવામાં આવ્યો છે. આચ્છાદિત ક્ષેત્રફળમાંથી પસાર થતાં સ્થિત વીજ ક્ષેત્ર \(\overrightarrow{ E }\) નું ફ્લક્સ ...... હશે.
JEE Mains 2021 Hard - \(20\,MHz\) ની આવૃત્તિવાળું એક સમતલીય વીજચુંબકીય તરંગ મુક્ત અવકાશમાં \(x\) અક્ષની દિશામાં પ્રસરણ કરે છે. એક નિશ્ચિત સ્થાન અને સમયે, \(\overrightarrow{ E }=6.6 \hat{j}\,V / m\).છે. તો આ બિંદુએ \(\vec{B}\) શું છે?JEE Mains 2023 Medium
- બે ગણ \(A\) અને \(B\) નો વિચાર કરો, પ્રત્યેકમાં સમાંતર શ્રેણી (A.P.) માં ત્રણ સંખ્યાઓ છે. ધારો કે ગણ \(A\) ના ઘટકોનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે 36 અને \(p\) છે અને ગણ \(B\) ના ઘટકોનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે 36 અને \(q\) છે. ધારો કે \(A\) અને \(B\) માંની સમાંતર શ્રેણીઓના સામાન્ય તફાવત અનુક્રમે \(d\) અને \(D\) છે, કે જેથી \(D=d+3, d \gt 0\). જો \(\frac{p+q}{p-q}=\frac{19}{5}\) હોય, તો \(p-q\) = __________JEE Mains 2025 Medium