JEE Mains · Physics · STD 12 - 13. Nuclei
આપેલ માહિતીમાંથી \({ }_{13}^{27} {Al}\) ના ન્યુક્લિયસને તોડવાજરૂરી ઉર્જા \(....\,x \times 10^{-3} {J}\) થાય. (નજીકના પૂર્ણાંકમાં) ન્યુટ્રોનનું દળ \(=1.00866 \,{u}\) પ્રોટ્રોનનું દળ \(=1.00726 \,{u}\) એલ્યુમિનિયમના ન્યુક્લિયસનું દળ \(=27.18846\, {u}\) (\(1\,u\) એ \(x\,J\) ઉર્જાને સમતુલ્ય ગણો)
- A \(25\)
- B \(26\)
- C \(27\)
- D \(31\)
Answer & Solution
Correct Answer
(C) \(27\)
Step-by-step Solution
Detailed explanation
\(\Delta m =\left( Zm m _{ P }+( A - Z ) m _{ n }\right)- M _{ Al}\) \(=(13 \times 1.00726+14 \times 1.00866)-27.18846\) \(=27.21562-27.18846\) \(=0.02716 u\) \(E =27.16 \times 10^{-3} J\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- સમતલીય વિધુતચુંબકીય તરંગમાં વિધુતક્ષેત્ર \(\overrightarrow{ E }= E _{0}(\hat{ x }+\hat{ y }) \sin ( kz -\omega t )\) મુજબ હોય, તો ચુંબકીયક્ષેત્ર કેટલું હશે?JEE Mains 2020 Medium
- એક ઉપગ્રહને પૃથ્વીની આસપાસ \(R\) ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં છોડવામાં આવે છે, જ્યારે બીજા ઉપગ્રહને \(1.02\, {R}\) ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં છોડવામાં આવે છે. બે ઉપગ્રહોના આવર્તકાળનો પ્રતિશત ફેરફાર કેટલો હશે?JEE Mains 2021 Medium
- ગોળીય કવચને ગબડવા માટે ચાકગતિ ઊર્જા અને કુલગતિ ઊર્જાનો ગુણોત્તર \(\frac{x}{5}\) છે. \(x\) નું મૂલ્ય ......... છે.JEE Mains 2023 Medium
- ત્રણ કેપેસીટર \({C}_{1}=2\, \mu {F}, {C}_{2}=6 \, \mu {F}\) અને \({C}_{3}=12 \, \mu {F}\) ને આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડેલા છે. અનુક્રમે \({C}_{1}, {C}_{2}\) અને \({C}_{3}\) કેપેસીટર પર રહેલા વિજભારનો ગુણોત્તર કેટલો થાય?
JEE Mains 2021 Hard - એક ઈલેકટ્રોન \(2 \times 10^{-8}\,C\,m ^{-1}\) જેટલી સમાન રેખીય વીજભાર ધનતા ધરાવતા અનંત નળાકારની આસપાસ વર્તુળાકાર પથ પર આકર્ષિત વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ પરિભ્રમણ કરે છે. ઈલેકટ્રોનના પરિભ્રમણનો વેગ ...... \(\times 10^6\,m s ^{-1}\) છે. (ઈલેકટ્રોનનું દળ \(=9 \times 10^{-31}\,kg\) આપેલ છે.)
JEE Mains 2023 Medium - \(m\) દળ ધરાવતા બોલને ઉપર તરફ ફેંકવામાં આવ છે. બીજા \(2m\) દળ ધરાવતા બોલને શિરોલંબ સાથે \(\theta\) કોણે ફેંકવામાં આવે છે. બંને હવામાં સરખા સમય માટે જ રહે છે. બંને બોલ દ્વારા પ્રાપ્ત થતી અનુક્રમે ઊંચાઈઓનો ગુણોત્તર \(\frac{1}{x}\) મળે છે. \(x\) નું મૂલ્ય ......... હશે.JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- એક પોટેન્શિયલ ડિવાઈડર સર્કિટને \(20 \mathrm{~V}\) ના DC સ્ત્રોત, \(1.8 \mathrm{~V}\) ના ગ્લો વોલ્ટેજ ધરાવતા પ્રકાશ ઉત્સર્જક ડાયોડ અને \(3.2 \mathrm{~V}\) ના બ્રેકડાઉન વોલ્ટેજ ધરાવતા ઝેનર ડાયોડ સાથે જોડવામાં આવે છે. અવરોધક તાર (PR) ની લંબાઈ \(20 \mathrm{~cm}\) છે. LED ને માંડ પ્રજ્વલિત કરવા માટે \(P Q\) ની લઘુત્તમ લંબાઈ _______ cm છે.
JEE Mains 2024 Hard - વક્રના વિકલ સમીકરણ \(\left(1+ e ^{- x }\right)\left(1+ y ^{2}\right) \frac{ dy }{ dx }= y ^{2}\) નો ઉકેલ મેળવો કે જે બિંદુ \((0,1)\) માંથી પસાર થાયJEE Mains 2020 Hard
- નીચેના લોજિક સર્કિટનો વિચાર કરો.

આઉટપુટ \(\mathrm{Y}=0\) હોય ત્યારે :JEE Mains 2025 Medium - સુરેખ સમીકરણ સંહતિ \(x+y+z=6\) ; \(\alpha x+\beta y+7 z=3\) ; \(x+2 y+3 z=14\) માટે નીચેનાં પૈકી ક્યું સાચું નથી ?JEE Mains 2023 Hard
- બિંદૂ \((0,1)\) માંથી પસાર થતો, વિકલ સમીકરણ \(2 y \frac{\mathrm{d} y}{\mathrm{~d} x}+3=5 \frac{\mathrm{d} y}{\mathrm{~d} x}\) નો ઉકેલ વક્ર એક શાંકવ છે, જેનું શિરોબિંદૂ ............. રેખા પર આવેલું છે.JEE Mains 2024 Hard
- \(x-y\) સમતલમાં એક સદિશ \(y-\)અક્ષ સાથે \(30^{\circ}\) નો ખૂણો બનાવે છે. સદિશના \(y\)-ધટકનું મૂલ્ય \(2 \sqrt{3}\) છે. સદિશના \(x\) ધટકનું મૂલ્યJEE Mains 2023 Medium