JEE Mains · Physics · STD 12 - 13. Nuclei
પ્રોટોન, ન્યુટ્રોન અને હિલીયમ ન્યુક્લિયસનું દળ અનુક્રમે \(1.0073\,u , 1.0087\,u\) અને \(4.0015\,u\) છે. હિલીયમ ન્યુક્લિયસની બંધનઊર્જા (\(MeV\) માં) કેટલી હશે?
- A \(14.2\)
- B \(28.4\)
- C \(56.8\)
- D \(7.1\)
Answer & Solution
Correct Answer
(B) \(28.4\)
Step-by-step Solution
Detailed explanation
\(\text { B.E of Helium }=\left(2 m_P+2 m_N-m_{H e}\right) c^2\) \(=28.4\,MeV\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(0.3\, m\) લંબાઈ ધરાવતા એક લંબચોરસ ઘન બોક્સ સમક્ષિતિજ એક \(5\,m\) લંબાઈના પ્લેટફોર્મ પર દર્શાવ્યા પ્રમાણે પડેલ છે. જ્યારે તેને મુક્ત કરવામાં આવે છે તે \( 0.01\, s\) ટૂંકા સમયમાં ટેબલ પરથી સરકે છે પરંતુ તે સમક્ષિતિજ જ રહે છે.જ્યારે તે જમીન સાથે અથડાય ત્યારે તે કેટલાના ખૂણે (\(radians\) માં) ભ્રમણ કરે
JEE Mains 2019 Hard - આદર્શ વાયુને સમોષ્મી રીતે સંકોચન કરતાં તેની ઘનતા પહેલા કરતાં \(32\) ગણી થાય છે.જો અંતિમ દબાણ \(128\,atm\) હોય તો વાયુ માટે \(\gamma \) નું મૂલ્ય કેટલું હશે?JEE Mains 2013 Medium
- જ્યારે એક dc વોલ્ટેજ \(100 \mathrm{~V}\) ઇન્ડક્ટરને લાગુ કરવામાં આવે છે, ત્યારે \(5 \mathrm{~A}\) નો dc પ્રવાહ તેમાંથી વહે છે. જ્યારે \(200 \mathrm{~V}\) ના મહત્તમ મૂલ્યનો ac વોલ્ટેજ ઇન્ડક્ટર સાથે જોડવામાં આવે છે, ત્યારે તેની ઇન્ડક્ટિવ રિએક્ટન્સ \(20 \sqrt{3} \Omega\) જોવા મળે છે. પરિપથમાં વિખેરાયેલી પાવર _______ \(W\) છે.JEE Mains 2024 Hard
- સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો.
સૂચિ-I સૂચિ-II A. પ્લાન્કનો અચળાંક I. \(ML^2T^{-2}\) B. નિરોધક પોટેન્શિયલ II. \(T^{-1}\) C. કાર્યવિધેય III. \(ML^2T^{-1}\) D. દહેલી આવૃત્તિ IV. \(ML^2T^{-3}A^{-1}\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Medium - નીચે આપેલ પરિપથમાં ઝેનર ડાયોડમાંથી પસાર થતો પ્રવાહ _______\(mA\) છે.
JEE Mains 2019 Medium - \(R\) ત્રિજ્યા ધરાવતી પાતળી તકતીની વિજભાર ઘનતા \(\sigma \) છે. તકતીના કેન્દ્ર આગળ વિદ્યુતક્ષેત્ર \(\frac{\sigma }{{2\,{ \in _0}}}\) છે.કેન્દ્ર આગળ રહેલ ક્ષેત્રની સાપેક્ષમાં કેન્દ્રથી \(R\) અંતરે રહેલ અક્ષ પર વિદ્યુતક્ષેત્ર ....JEE Mains 2013 Hard
More PYQs from JEE Mains
- ધારો કે \(y=y(x)\) એ વિકલ સમીકરણ \(x\left(1-x^{2}\right) \frac{d y}{d x}+\left(3 x^{2} y-y-4 x^{3}\right)=0, x>1\) નો ઉકેલ છે, જ્યાં \(y(2)=-2\). તો \(y(3)=\).............JEE Mains 2022 Hard
- મેદાનના એક બિંદુ \(A\) થી જેટ વિમાનનો ઉત્સેધકોણ \(60^{\circ}\) છે. \(432\) કિમી\(/\)કલાક ની ઝડપે \(20\) સેકન્ડની ઉડાન પછી તે ઉત્સેધકોણ બદલાઈને \(30^{\circ}\) થાય છે. જે જેટ વિમાન અચળ ઊંચાઈએ ઉડતું હોય, તો તેની ઊંચાઈ ...... મીટર છે.JEE Mains 2021 Hard
- \(0 .1\, cm\) ત્રિજ્યા ધરાવતા હવાના પરપોટાનું પૃષ્ઠતાણ \(0.06\, N/m\) અને ઘનતા \(10^3\, kg/m^3\) છે.પરપોટાની અંદરનું દબાણ, હવાના દબાણ કરતાં \(1100\, Nm^{-2}\) વધારે છે.પરપોટુ પ્રવાહીની સપાટીથી ....... \(m\) ઊંડાઇએ હશે. \((g\, = 9.8\, ms^{- 2})\)JEE Mains 2014 Medium
- જો \(P (3,3)\) એ અતિવલય \(\frac{x^{2}}{a^{2}}-\frac{y^{2}}{b^{2}}=1\) પરનું એક બિંદુ છે અને બિંદુ \(P\) આગળનો અભિલંબ \(x\)-અક્ષને બિંદુ \((9,0)\) આગળ છેદે અને \(e\) તેની ઉત્કેન્દ્ર્તા હોય તો \(\left( a ^{2}, e ^{2}\right)\) ની કિમત શોધોJEE Mains 2020 Hard
- જેના માટે રેખાઓ \(\frac{x+1}{\alpha}=\frac{y-2}{-1}=\frac{z-4}{-\alpha}\) તથા \(\frac{x}{\alpha}=\frac{y-1}{2}=\frac{z-1}{2 \alpha}\) વચ્ચેનું ન્યૂનતમ અંતર \(\sqrt{2}\) હોય, તેવા \(\alpha\) ના તમામ મૂલ્યોનો સરવાળો ___ છે.JEE Mains 2026 Medium
- \(16\times10^{-16}\, C\) વિજભાર ધરાવતો કણ \(10\, ms^{-1}\) ના વેગથી \(x-\) દિશામાં એક ક્ષેત્રમાં દાખલ થાય છે. જ્યાં ચુંબકીય ક્ષેત્ર \(\vec B\) એ \(y-\) દિશામાં અને \(10^4\, Vm^{-1}\) મૂલ્યનું વિદ્યુતક્ષેત્ર \(z-\)દિશામાં પ્રવર્તે છે. જો કણ \(x-\)દિશામાં ગતિ કરવાનું શરૂ રાખે તો ચુંબકીયક્ષેત્ર \(\vec B\) નું મૂલ્ય કેટલું હશે?JEE Mains 2013 Medium