ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 13. Nuclei

\(Z=17\) અને સમાન સંખ્યાના પ્રોટોન અન ન્યૂટ્રોનો ધરાવતા ન્યુકિલયસની પ્રતિ ન્યુક્લિયોન બંધન ઊર્જા \(1.2\,MeV\) છે. બીજા ન્યુક્લિયોન \(B\) નો \(Z=12\) અને \(26\) ન્યુક્યિલોન છે અને \(1.8\,MeV\)  પ્રતિન્યુકિલયોન દીઠ બંધન ઉર્જા ધરાવે છે. \(B\) અને \(A\) ની બંધન ઉર્જાનો તફાવત \(........MeV\) થશે.

  1. A \(3\)
  2. B \(2\)
  3. C \(8\)
  4. D \(6\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(6\)

Step-by-step Solution

Detailed explanation

For \(A\) mass number \(=34\) Total binding energy \(=1.2 \times 34=40.8\,MeV\) For \(B\) mass number \(=26\) total binding energy \(=1.8 \times 26\,MeV\) \(=46.8\,MeV\) Difference of \(BE =6\,MeV\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app