JEE Mains · Physics · STD 12 - 13. Nuclei
\({ }^{240} X\) ન્યુક્લિયસની પ્રતિ ભંજન છૂટી પડતી ઉર્જા \(200\,MeV\) છે. જો \(120\,g\) શુદ્ધ \({ }^{240} X\) ના બધા જ પરમાણુઓનું ભુંજન થાય, તો છૂટી પડતી ઉર્જા \(..........\times 10^{25}\,MeV\) હશે. \(N _{ A }=6 \times 10^{23}\) આપેલ છે.
- A \(5\)
- B \(4\)
- C \(6\)
- D \(3\)
Answer & Solution
Correct Answer
(C) \(6\)
Step-by-step Solution
Detailed explanation
\(\text { No. of mole }=\frac{120}{240}=\frac{1}{2}\) \(\text { No. of molecules }=\frac{1}{2} \times N _{ A }\) \(\text { Energy released }=\frac{1}{2} \times 6 \times 10^{23} \times 200\) \(=6 \times 10^{25}\,MeV\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(1\, m^2\) ક્ષેત્રફળ ધરાવતી સપાટી પર \(10^{-26}\, kg\) દળ ધરાવતા \(10^{22}\) વાયુના અણુંઓ દર સેકંડે \(10^4\,m/s\) ઝડપથી અથડાતાં હોય તો તેના દ્વારા સપાટી પર કેટલું દબાણ ઉત્પન્ન થશે?JEE Mains 2019 Medium
- \(E\) ગતિ ઉર્જા ધરાવતા ઇલેકટ્રોનની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ \(\lambda\) છે. જો ઈલેકટ્રોનની ગતિ ઊર્જા \(\frac{E}{4}\) થાય, તો તેની ડી-બ્રોગ્લી તરંગ લંબાઈ ........ થશે.JEE Mains 2023 Easy
- \(V =260 \sin (628 t )\) ના એક \(AC\) વોલ્ટેજ ઉદગમને \(5\,mH\) ના ફક્ત (શુદ્ધ) ઈન્ડકટર સાથે જોડવામાં આવે છે. પરીપથનો ઈન્ડકટીવ રીએકટન્સ \(...........\Omega\) થશે.JEE Mains 2023 Easy
- એક ઇન્ડક્ટર \((20\, mH)\), એક કેપેસિટર \((120\, \mu F)\) અને અવરોધ \((60\,\Omega)\) ધરાવતા એક શ્રેણી \(AC\) પરિપથ એ એક \(24\, V/50\, Hz\) ના \(AC\) ઉદગમથી ચાલીત છે. આ પરિપથમાં \(60\, s\)માં થતો ઊર્જાનો વ્યય ________ હશે.JEE Mains 2019 Medium
- એક ટ્રેન \(320\,Hz\) આવૃતિની વ્હિસલના અવાજ સાથે પ્લેટફોર્મ પર ઉભેલા નિરીક્ષક તરફ \(66\,m / s\) ની ઝડપથી ગતિ કરે છે. તો નિરીક્ષકે નોંધેલી આવૃતિ \(.........Hz\) થાય. (ધ્વનિની ઝડપ \(=330\,ms ^{-1}\) )JEE Mains 2023 Easy
- ગ્રાફમાં દર્શાવ્યા પ્રમાણે એક કણ આપેલ સ્થાન સાથે બદલાતા બળના કારણે એક પારિમાણિક ગતિ કરે છે. \(3\, m\) ગતિ કર્યા પછી કણની ગતિઉર્જા કેટલા .............. \(\mathrm{J}\) થશે?
JEE Mains 2019 Medium
More PYQs from JEE Mains
- 1.6 m ઊંચાઈ અને \(0.5 \mathrm{~m}^2\) આડછેદનું ક્ષેત્રફળ ધરાવતી સંપૂર્ણ ભરેલી નળાકાર પાણીની ટાંકીનો વિચાર કરો. તેના તળિયાથી 90 cm ઊંચાઈએ તેની બાજુમાં એક નાનું છિદ્ર છે. ધારો કે, છિદ્રનું આડછેદનું ક્ષેત્રફળ પાણીની ટાંકીના ક્ષેત્રફળની સરખામણીમાં નહિવત્ નાનું છે. જો ટાંકીમાં પાણીની ઉપરની સપાટી પર 50 kg દળનો ભાર લાગુ પાડવામાં આવે તો જ્યારે છિદ્ર ખોલવામાં આવે તે ક્ષણે બહાર આવતા પાણીનો વેગ શોધો : \(\left(\mathrm{g}=10 \mathrm{~m} / \mathrm{s}^2\right)\)JEE Mains 2025 Hard
- અહી વિધેય \(f(x)\) એ \(f(x)+f(\pi-x)=\) \(\pi^2, \forall x \in R\) નું સમાધાન કરે છે . તો \(\int \limits_0^\pi f(x) \sin x d x\) ની કિમંત મેળવો.JEE Mains 2023 Hard
- સ્વરકાંટો \(256\, Hz\) આવૃતિથી કંપન કરે છે અને ખુલ્લી નળીમાં ત્રીજી તૃતીય આવૃતિ માટે પ્રતિ સેકન્ડે એક સ્પંદ સંભળાય છે. તો નળીની લંબાઈ \(cm\)માં કેટલી હશે? (હવામાં ધ્વનિની ઝડપ\(=340\, ms^{-1}\))JEE Mains 2018 Easy
- એક બહિર્ગોળ લેન્સનો પાવર \(P\) છે. તેને તેની મુખ્ય અક્ષમાંથી બે ભાગમાં તોડવામાં આવે છે. વધારામાં તેના એક ટુકડા (બે ભાગમાંનો એક ટુકડો)ને મુખ્ય અક્ષને લંબરૂપે (આફૃતિમાં દર્શાંવ્યા અનુસાર) બે ભાગમાં તોડવામાં આવે છે. ઉપર નોંધેલા ટૂકડાઓ માટે ખોટું (અસત્ય) વિકલ્પ પસંદ કરો.
JEE Mains 2022 Medium - સમીકરણ સંહતિઓ \(4 x+\lambda y+2 z=0\) ; \(2 x-y+z=0\) ; \(\mu x +2 y +3 z =0, \lambda, \mu \in R\) ને શૂન્યતર ઉકેલ હોય તો આપેલ પૈકી ક્યૂ સત્ય છે ?JEE Mains 2021 Hard
- જો બિંદુ \(P\) એ વક્ર \(4 x^{2}+5 y^{2}=20\) પર આવેલ છે જે બિંદુ \(Q (0,-4)\) થી મહત્તમ અંતરએ આવેલ હોય તો \(PQ ^{2}\) ની કિમત શોધોJEE Mains 2020 Medium