JEE Mains · Physics · STD 12 - 13. Nuclei
\(\frac{50}{120}\, Sn\) ની ન્યુક્લિયોનદીઠ બંધન ઉર્જા શોધો.( \(MeV\) માં) પ્રોટોનનું દળ \(m _{ P }=1.00783\, U ,\) ન્યૂટ્રોનનું દળ \(m _{ n }=1.00867\, U\) અને ન્યુક્લિયસનું દળ \(m _{ Sn }=119.902199\) \(U.\) (લો : \(1 U =931\, MeV )\)
- A \(8.5\)
- B \(7.5\)
- C \(8.0\)
- D \(9.0\)
Answer & Solution
Correct Answer
(A) \(8.5\)
Step-by-step Solution
Detailed explanation
\(B.E =[\Delta m ] \cdot c ^{2}\) \(M _{\text {expected }}= ZM _{ p }+( A - Z ) M _{ n }\) \(=50[1.00783]+70[1.00867]\) \(B E .=[50[1.00783]+70[1.00867]-119.902199]\)\(\times 931\) \(=1020.56\) \(\frac{ BE }{\text { nucleon }}=\frac{1020.56}{120}=8.5 MeV\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(50\,cm\) લંબાઈના એક તાર \(X\)ને અને \(2\; A\) પ્રવાહ ધરાવતા \(5\,m\) લાંબા તાર \(Y\) ને સમાંતર મૂકવામાં આવેલ છે. તાર માં \(3\; A\) પ્રવાહ વહે છે. બે તારો વચ્ચેનું અંતર \(5\,cm\) અને તેમાં સમાન દિશામાં પ્રવાહ વહે છે. \(Y\) તાર ઉપર લાગતું બળ \(..........\) હશે.
JEE Mains 2022 Medium - એક વાસ્તવિક વાયુ માટે અવસ્થા સમીકરણ \(\left(\mathrm{P}+\frac{\mathrm{a}}{\mathrm{V}^2}\right)(\mathrm{V}-\mathrm{b})=\mathrm{RT}\) થી આપવામાં આવે છે જયાં \(\mathrm{P}, \mathrm{V}\) અને \(T\) એ અનુક્મે દબાણ, કદ અને તાપમાન, અને \(\mathrm{R}\) એ સાર્વત્રિક વાયુ અચળાંક છે. \(\frac{\mathrm{a}}{\mathrm{b}^2}\) નું પરિમાણ_______ના જેવું છે.JEE Mains 2024 Hard
- આકૃતિમાં દર્શાવ્યા અનુસાર પરિપથમાં \(15\,mA\) નો પ્રવાહ વહે છે. \(A\) અને \(B\) બિંદુઓ વચ્ચે સ્થિતિમાનના તફાવતનું મૂલ્ય .\(...\,V\) હશે.
JEE Mains 2022 Medium - એક ચોક્કસ સ્થિતિસ્થાપક વાહક દ્રવ્યને ખેંયીને વર્તુળાકાર લૂપ બનાવી છે. તેને \(B=0.8\,T\) મૂલ્યના સમાન ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે મૂકવામાં આવે છે. જ્યારે તેને મુક્ત કરવામાં આવે ત્યારે લૂપનું \(2\,cms ^{-1}\) ના અયળ દરે સંકોયન શરૂ થાય છે. તો જ્યારે લૂપની ત્રિજ્યા \(10\,cm\) થાય તે વખતે તેમાં પ્રેરિત થતું વીજયાલક બલ \(.............\) થશે.JEE Mains 2023 Medium
- \(1.5\, {m}\) લંબાઈના શોક શોષક દ્વારા ગાડા સાથે એન્જિન જોડાયેલ છે. \(40,000\, {kg}\) ના કુલ દળ સાથે તંત્ર \(72\, {kmh}^{-1}\) ની ઝડપે ગતિ કરે છે અને તેને ઊભું રાખવા માટે બ્રેક લગાવવામાં આવે છે. તંત્રને ઊભું રાખવાની પ્રક્રિયામાં, શોક શોષકની સ્પ્રિંગ \(1.0\, {m}\) જેટલી સંકોચાય છે. જો ઘર્ષણને કારણે ગાડાની ઊર્જાનો \(90\%\) ભાગ ગુમાવે છે, તો સ્પ્રિંગનો સ્પ્રિંગ અચળાંક \(....\, \times 10^{5}\, {N} / {m}\) જેટલો હશે.JEE Mains 2021 Hard
- નીચે બે વિધાનો આપેલા છે. એકને વિધાન (A) અને બીજાને કારણ (R) તરીકે લેબલ કરવામાં આવેલ છે.
વિધાન (A) :
આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમાન દળના ત્રણ એકસરખા ગોળાઓ \(v_{\mathrm{A}}=5 \mathrm{~m} / \mathrm{s}, v_{\mathrm{B}}=2 \mathrm{~m} / \mathrm{s}, v_{\mathrm{C}}=4 \mathrm{~m} / \mathrm{s}\) ના પ્રારંભિક વેગ સાથે એક-પરિમાણીય ગતિ કરે છે. જો આપણે સ્થિતિસ્થાપક સંઘાત થવા માટે પૂરતો સમય રાહ જોઈએ, તો \(v_{\mathrm{A}}=4 \mathrm{~m} / \mathrm{s}, v_{\mathrm{B}}=2 \mathrm{~m} / \mathrm{s}\), \(v_{\mathrm{C}}=5 \mathrm{~m} / \mathrm{s}\) અંતિમ વેગ હશે.
કારણ (R): સમાન દળના પદાર્થો વચ્ચેના સ્થિતિસ્થાપક સંઘાતમાં, બે પદાર્થો તેમના વેગની અદલાબદલી કરે છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Easy
More PYQs from JEE Mains
- માધ્યમમાં પ્રસરતા વિદ્યુતચુંબકીય તરંગનું વિદ્યુતક્ષેત્ર \(\overline{E}(x,t) = 25\ sin(2.0 \times 10^{15}t - 10^{7}x)\hat{n}\) વડે અપાયેલ હોય, તો માધ્યમનો વક્રીભવનાંક ___________ છે.
(બધા માપ SI એકમોમાં છે)JEE Mains 2026 Hard - અહી વિધેય \(g:[0,4] \rightarrow R\) એ નીચે મુજબ વ્યાખ્યાયિત છે . \(g ( x )=\left\{\begin{array}{ll}\max _{0 \leq t \leq x }\left\{ t ^{3}-6 t ^{2}+9 t -3\right\} & , 0 \leq x \leq 3 \\ 4- x & , 3 < x \leq 4\end{array}\right.\) તો અંતરાલ \((0,4)\) માં રહેલા બિંદુઓની સંખ્યા મેળવો કે જ્યાં \(g(x)\) એ વિકલનીય ન હોય .JEE Mains 2021 Hard
- બે પરિવારમાં દરેકને બે બાળકો હોય તો ઓછામાં ઓછી બે છોકરી હોય તેવું આપેલ હોય ત્યારે બધીજ છોકરી હોય તેની સંભાવના મેળવો.JEE Mains 2019 Hard
- જો રેખા \(3 x-2 y+12=0\) પરવલય \(4 y=3 x^2\) ને બિંદુઓ \(A\) અને \(B\) માં છેદે છે, તો પરવલયના શીર્ષ પર, રેખાખંડ \(A B\) દ્વારા બનતો ખૂણો = __________JEE Mains 2025 Medium
- જો \(\mathrm{P}(\mathrm{h}, \mathrm{k})\) એ વક્ર \(\mathrm{y}=\mathrm{x}^{2}+7 \mathrm{x}+2\) પરનું બિંદુ છે કે જે રેખા \(y=3 x-3\) થી સૌથી નજીકનું બિંદુ હોય તો બિંદુ \(\mathrm{P}\) આગળ વક્રના અભિલંબનું સમીકરણ શોધો.JEE Mains 2020 Medium
- ધારોકે \(f(x)=\int \frac{7 x^{10}+9 x^8}{\left(1+x^2+2 x^9\right)^2} d x, x>0, \lim _{x \rightarrow 0} f(x)=0\) અને \(f(1)=\frac{1}{4}\).
જો \(A =\left[\begin{array}{ccc}0 & 0 & 1 \\ \frac{1}{4} & f^{\prime}(1) & 1 \\ \alpha^2 & 4 & 1\end{array}\right]\) અને \(B =\operatorname{adj}(\operatorname{adj} A )\) એવો હોય કે જેથી \(| B |=81\), તો \(\alpha^2=\) ___ .JEE Mains 2026 Easy