JEE Mains · Physics · STD 12 - 13. Nuclei
એક નિશ્ચિત ન્યુક્લિયસની બંધન ઊર્જા \(18 \times 10^8 J\) છે. બધા ન્યુક્લિયોન્સના કુલ દળ અને આપેલ ન્યુક્લિયસના દળ વચ્ચેનો તફાવત કેટલો છે?
- A \(10 \mu g\)
- B \(20 \mu g\)
- C \(0.2 \mu g\)
- D \(2 \mu g\)
Answer & Solution
Correct Answer
(B) \(20 \mu g\)
Step-by-step Solution
Detailed explanation
\(\Delta mc ^2=18 \times 10^8\) \(\Delta m \times 9 \times 10^{16}=18 \times 10^8\) \(\Delta m =2 \times 10^{-8} kg=20 \mu g\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(L\) લંબાઇનો અને \(12\, r\) નો અવરોધ ધરાવતા એક પોટેન્શીયોમીટર તાર \(AB\) અને \(\varepsilon\) જેટલું \(emf\) અને \(r\) જેટલો આંતરિક અવરોધ ધરાવતા કોષ \(D\) સાથે જોડવામાં આવે છે. \(\varepsilon/2\) જેટલું \(emf\) અને \(3r\) જેટલો આતંરિક અવરોધ ધરાવતા કોષ \(C\) ને આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડવામાં આવે છે. ગેલ્વેનોમીટરમાં દર્શાવતું શૂન્ય આવર્તન માટેની લંબાઈ \(AJ\) _______ હશે.
JEE Mains 2019 Medium - લાલ \((R)\) , લીલો \((G)\) અને બ્લૂ \((B)\) ને \(PQ\) બાજુ પર લેબ આપાત કરેલ છે . લાલ , લીલો ,અને બ્લૂ માટે વક્રીભવનાંક \(1.27, 1.42\) \(1.49\) અને તો \(PR\) માંથી બહાર આવતા કિરણો કયા રંગના હશે?
JEE Mains 2021 Hard - એક હલકી, ખેંચી ન શકાય તેવી દોરી, ઘર્ષણ રહિત હલકી ગરગડી પરથી પસાર થતી, દળ \(m_1\) અને \(m_2\) વાળા બે બ્લોકને જોડે છે. જો તંત્રનો પ્રવેગ \(\frac{g}{8}\) હોય, તો દળનો ગુણોત્તર \(\frac{\mathrm{m}_2}{\mathrm{~m}_1}\) _______ છે.JEE Mains 2024 Hard
- નીચે બે વિધાનો આપેલા છે. જેમાં એક વિધાન \(A\) છે અને બીજું વિધાન કારણ \(R\) છે. વિધાન \(A\) : જયારે પદાર્થને \(45^{\circ}\) ખૂણે પક્ષેપિત કરવામાં આવે છે ત્યારે તેની અવધિ મહત્તમ હોય છે. કારણ \(R\) : મહત્તમ અવધિ માટે, \(\sin 2 \theta\) ની કિંમત એક જેટલી છે. ઉપરોક્ત વિધાનોની સત્યાર્થતાને આધારે સાચો જવાબ નીચેના વિકલ્પો માંથી પસંદ કરો.JEE Mains 2023 Medium
- \(100 \Omega\) અને \(200 \Omega\) ના બે અવરોધોને અવગણ્ય (આંતરિક) અવરોધ ધરાવતી \(4 V\) ને બેટરી સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. \(100 \Omega\) અવરોધને સમાંતર વોલ્ટેજ માપવા માટે વોલ્ટમીટર જોડવામાં આવે છે. જે \(1 \mathrm{~V}\) અવલોકન આપે છે. વોલ્ટમીટરનો અવરોધ _______ \(\Omega\) થશે.JEE Mains 2024 Hard
- નીચે બે કથનો આપેલા છે. કથન \((I)\) : વાયુની શ્યાનતા પ્રવાહીની શ્યાનતા કરતા વધુ હોય છે. કથન \((II)\) : અદ્રાવ્ય અશુધ્ધિને લીધે પ્રવાહીનું પૃષ્ઠતાણ ઘટે છે. ઉપર્યુંત્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી ઉચિત ઉત્તર પસંદ કરો :JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- એક ત્રિકોણ \(ABC\) એ પ્રથમ ચરણમાં આવેલ છે જેના શિરોબિંદુ \(A (1,2)\) અને \(B (3,1)\) છે જો \(\angle BAC =90^{\circ},\) અને \(\operatorname{ar}(\Delta ABC )=5 \sqrt{5}\) ચો.એકમ હોય તો શિરોબિંદુ \(C\) નો \(x\) યામ મેળવોJEE Mains 2020 Hard
- જો \(\frac{3+i \sin \theta}{4-i \cos \theta}, \theta \in[0,2 \pi],\) એ વાસ્તવિક કિમંત હોય તો \(\sin \theta+\mathrm{i} \cos \theta\) નો કોણાંક મેળવો.JEE Mains 2020 Hard
- વક્રો \(y^2=8 \\mathrm{x}\) અને \(x^2+y^2+12 y+35=0\) વચ્ચેનું લઘુત્તમ અંતર શું છે?JEE Mains 2025 Medium
- ધારો કે, એક ત્રિકોણની ત્રણ બાજુઓ રેખાઓ \(4 x-7 y+10=0, x+y=5\) અને \(7 x+4 y=15\) પર છે. તો તેના લંબકેન્દ્રનું, રેખાઓ \(x=0, y=0\) અને \(x+y=1\) દ્વારા બનતા ત્રિકોણના લંબકેન્દ્રથી અંતર શોધો.JEE Mains 2025 Medium
- વાતાવરણ દબાણે \(1\,g\) પાણીનું પ્રવાહી અવસ્થામાં કદ \(1\,cm^3\) અને વરાળ અવસ્થામાં \(1671\, cm^3\) અને પાણીની વરાળ માટે ઉત્કલનગુપ્ત ઉષ્મા \(2256\,J/g\) છે. સમાન \(373\,K\) તાપમાને \(1\,g\) પાણીનું પ્રવાહીમાંથી વરાળમાં રૂપાંતર કરતાં આંતરિક ઊર્જામાં કેટલો ફેરફાર થશે?JEE Mains 2019 Medium
- \(1000\) આંટા\(/m\) ધરાવતા લાંબા સોલેનોઇડના દ્રવ્યની સાપેક્ષ પરમીએબીલીટી \(500\) અને કદ \(10^{3}\, {cm}^{3}\) છે. જો તેનું કદ સમાન રાખીને તેને સાપેક્ષ પરમીએબીલીટી \(750\) વાળા દ્રવ્યથી બદલી તેમાંથી સમાન પ્રવાહ \(0.75\, {A}\) દાખલ કરવામાં આવે, તો કોરની ચુંબકીય મોમેન્ટમાં થતો આંશિક ફેરફાર \(\left(\frac{{x}}{499}\right)\) છે. તો \({x}\) નું મૂલ્ય કેટલું હશે?JEE Mains 2021 Hard