JEE Mains · Physics · STD 12 - 13. Nuclei
\(Ne^{20} \to 2He^4 + C^{12}\) વિખંડન ધ્યાનમાં લો. જો \(Ne^{20}, He^4\) અને \(C^{12}\) ની બંધનઊર્જા/નાભીકરણ ક્રમશ: \(8.03\,MeV,7.07\, MeV\) અને \(7.86\, MeV\) આપેલ છે. સાચુ વિધાન પસંદ કરો.
- A \(12.4\, MeV\) ઉર્જા આપવી પડે છે.
- B \(8.3\, MeV\) ઉર્જા મુક્ત થાય છે
- C \(3.6\, MeV\) ઉર્જા મુક્ત થાય છે
- D એક પણ નહીં
Answer & Solution
Correct Answer
(D) એક પણ નહીં
Step-by-step Solution
Detailed explanation
\({\text{Q}} = {({\text{B}}.{\text{E}})_{\text{R}}} - {({\text{B}} \cdot {\text{E}} \cdot )_P}\) \( = 20 \times 8.03 - (8 \times 7.07 + 12 \times 7.86)\) \( = 160.6 - (56.56 + 94.32)\) \(\therefore {\text{Q}} = + 9.72\,{\text{meV}}\) \(9.72\,MeV\) released.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- પાણીમાંથી લીલો પ્રકાશ હવા-પાણી આંતરપૃષ્ઠ પર ક્રાંતિકોણ \(\theta \) એ આપાત થાય છે.સાચું વિધાન પસંદ કરો.JEE Mains 2014 Easy
- એક ફલાસ્ક (વાયુપાત્ર) માં દળના \(2:1\) ગુણોત્તરમાં હાઈડ્રોજન અને આર્ગોન વાયુઓ રહેલા છે. મિશ્રણનું, તાપમાન \(30^{\circ}\,C\) છે. તેમની સરેરાશ ગતિ ઊર્જાઓનો ગુણોત્તર ........છે. \((Ar\)નું પરમાણુ દળ \(=39.9\) આપેલ છે.)JEE Mains 2023 Medium
- આપેલ લોજિક ગેટ પરિપથ માટે, નીચેનામાંથી કયું સાચું સત્ય કોષ્ટક છે?
JEE Mains 2026 Medium - સમાન દ્રવ્યમાંથી બનેલા બે તાર \(X\) અને \(Y\) માં \(T _{ x }\) અને \(T _{ y }\) તણાવ છે. જો તેમની મૂળભૂત આવૃતિ અનુક્રમે \(450\, Hz\) અને \(300\, Hz \) હોય તો તેમના તણાવ બળનો ગુણોત્તર \(\frac{T_{x}}{T_{y}}\) કેટલો થશે?JEE Mains 2020 Easy
- એક સમઘન કદ \(x=0, x= a , y=0, y= a\) અને \(z=0, z= a\) સપાટીઓ દ્વારા ઘેરાયેલ છે. આ વિસ્તારમાં વિદ્યુતક્ષેત્ર \(\overrightarrow{ E }={E_{ox}} \hat{i},\) જ્યાં \(E _0=4 \times 10^4\,NC ^{-1}\,m ^{-1}\), વડે આપવામાં આવે છે. જો \(a=2\,cm\) હોય તો સમઘન કદમાં સંકળાયેલ વિદ્યુતભાર \(Q \times 10^{-14}\,C\) છે. \(Q\) નું મૂલ્ય \(........\) થશે.( \(\varepsilon_0= 9 \times 10^{-12}\,C ^2 / Nm ^2\) લો.)JEE Mains 2023 Medium
- એક સમાંતર પ્લેટ કેપેસીટરનું કેપેસીટન્સ \(\mathrm{C}=200 \mathrm{pF}\) છે. તેને \(300\) રેટિયન/સેકન્ડ કોણીય આવૃત્તિ ધરાવતા \(230 \mathrm{~V}\) \(ac\) ઉદ્દગમ સાથે જોડવામાં આવે છે. પરિપથમાંના વાહક પ્રવાહ અને કેપેસીટરમાંના સ્થાનાંતર પ્રવાહનું rms મૂલ્ય અનુકમે _______ છે.JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- ધારો કે \(A\) એ એવો \(2 \times 2\) સંમિત શ્રેણિક છે કે જેથી \(A\left[\begin{array}{l}1 \\ 1\end{array}\right]=\left[\begin{array}{l}3 \\ 7\end{array}\right]\) અને \(A\) નો નિશ્રાયક \(1\) છે. જો \(A^{-1}=\alpha A+\beta I\), જ્યાં \(I\) એ કક્ષા \(2 \times 2\) નો એકમ શ્રેણિક છે, તો \(\alpha+\beta=\) ............JEE Mains 2024 Hard
- જો વિધેય \(f: R \rightarrow R\) અને \(g: R \rightarrow R\) એ \(f(x)=\left\{\begin{array}{ll}x+2, & x<0 \\ x^{2}, & x \geq 0\end{array}\right.\) અને \(g(x)=\left\{\begin{array}{lr}x^{3}, & x<1 \\ 3 x-2, & x \geq 1\end{array}\right.\) દ્વારા વ્યાખ્યાયિત છે તો \(R\) માં રહેલ બિંદુઓની સંખ્યા મેળવો કે જ્યાં \((fog)( x )\) એ વિકલનીય ન હોય.JEE Mains 2021 Hard
- \( \bar x , M\) અને \(\sigma^2\) એ \(n\) અવલોકનો \(x_1 , x_2,...,x_n\) અને \(d_i\, = - x_i - a, i\, = 1, 2, .... , n\), જ્યાં \(a\) એ કોઈ પણ સંખ્યા હોય તે માટે અનુક્રમે મધ્યક બહુલક અને વિચરણ છે
વિધાન \(I\): \(d_1, d_2,.....d_n\) નો વિચરણ \(\sigma^2\) થાય
વિધાન \(II\) : \(d_1 , d_2, .... d_n\) નો મધ્યક અને બહુલક અનુક્રમે \(-\bar x -a\) અને \(- M - a\) છેJEE Mains 2014 Hard - આપેલ \('r'\) ત્રિજ્યાવાળા વર્તુળમાં અંતર્ગત હોય તેવો મહત્તમ ક્ષેત્રફળ ધરાવતો ત્રિકોણ એ :JEE Mains 2021 Hard
- \('m'\)દળ ધરાવતા દોલકને \('L'\) લંબાઇની હલકી દોરી વડે લટકાવવામાં આવે છે. તેના સૌથી નીચેના બિંદુ \(A\) આગળ એવી રીતે લધુત્તમ સમક્ષિતિજ વેગ લગાડવામાં આવે છે કે જેથી તે અર્ધ વર્તુળાકાર ગતિ કરી સૌથી ઉપરના સ્થાન આગળ પહોંચે છે. તેમની ગતિ ઊર્જાઓનો ગુણોત્તર \(\frac{(K . E)_A}{(K . E)_B}\) ________ છે.
JEE Mains 2024 Hard - \(P\) એક એવું બિંદુ છે કે જેનું, બિંદુ \((5, 0)\) થી અંતર, એ \(P\)ના બિંદુ \((-5,0)\) થી અંતર કરતાં ત્રણ ઘણું છે. જો બિંદુ \(P\) નો બિંદુ પથ એ \(r\) ત્રિજયાવાળુ વર્તુળ હોય, તો \(4 r ^{2} =......\)JEE Mains 2021 Medium