- JEE Mains 2020
- મધ્યમ
- MCQ
\({ }_{3}^{7} Li\) નું દળ \(=7.0160\, u,\) \({ }_{2}^{4} He\)નું દળ \(=4.0026\, u,\) અને \({ }_{1}^{1} H\)નું દળ \(=1.0079\, u\) છે. \(20\, g\) \({ }_{3}^{7} Li\)નું રૂપાંતર પ્રોટોનનું શોષણ કરીને \({ }_{2}^{4} He\)માં થાય છે,તો મુક્ત થતી ઊર્જા ......... \(kWh\) [ન્યૂટ્રોનનું દળ \(\left.=1\, GeV / c ^{2}\right]\)
જવાબ અને ઉકેલ
(B) \(1.33 \times 10^{6}\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(\Delta m \Rightarrow\left[ m _{ Li }+ m _{ H }\right]-2\left[ M _{ He }\right]\)
Energy released in \(1\) reaction \(\Rightarrow \Delta mc ^{2}\)
In use of \(7.016\, u\) \(Li\) energy is \(\Delta mc ^{2}\)
In use of \(1\, gm\) \(Li\) energy is \(\frac{\Delta mc ^{2}}{ m _{ Li }}\)
In use of \(20\, gm\) energy is \(\Rightarrow \frac{\Delta mc ^{2}}{ m _{ Li }} \times 20 gm\)
\(\Rightarrow \frac{[(7.016+1.0079)-2 \times 4.0026] u \times c ^{2}}{7.016 \times 1.6 \times 10^{-24} gm } \times 20 gm\)
\(\Rightarrow\left(\frac{0.0187 \times 1.6 \times 10^{-19} \times 10^{9}}{7.016 \times 1.6 \times 10^{-24} gm } \times 20 gm \right)\) Joule
\(\Rightarrow 0.05 \times 10^{+14} J\)
\(\Rightarrow 1.4 \times 10^{+6} kwh\)
\(\left[1 J \Rightarrow 2.778 \times 10^{-7} kwh \right]\)
Physics ના વધુ પ્રશ્નો
- \(10\, {cm}\) બાજુવાળી સમબાજુ ત્રિકોણના બનેલા ગૂચાળાને શિરોલંબ સમતલમાં \(20\, {mT}\) ચુંબકીયક્ષેત્ર ધરાવતા બે કાયમી ચુંબકના ધ્રુવો વચ્ચે મૂકેલી છે. ગુચળામાંથી \(0.2\, {A}\) નો પ્રવાહ પસાર કરવામાં આવે અને તેનું સમતલ ચુંબકીયક્ષેત્રને સમાંતર થાય ત્યારે તેના પર લાગતું ટોર્ક \(\sqrt{{x}} \times 10^{-5} \,{Nm}\) છે. \({x}\) નું મૂલ્ય કેટલું હશે?JEE Mains 2021 મધ્યમ
- એક તરવૈયો પાણીની અંદરથી બહારની બાજુ વર્તુળાકાર ક્ષેત્રમાં જોવે છે. પાણીનો વક્રીભવનાંક \(\frac{4}{3}\) અને તરવૈયાની આંખ પાણીની સપાટીથી \(15\, cm\) ઊંડાઈએ છે. તો તેને બહાર દેખાતા ક્ષેત્રના વર્તુળની ત્રિજ્યા કેટલી હશે?JEE Mains 2014 અઘરું
- \(10\) mH નો એક પ્રેરક, \(0.1\ \mu\)F નું એક કેપેસિટર અને \(100\ \Omega\) નો એક અવરોધક \(220\) V, \(70\) Hz ના \(a.c\) પાવર સપ્લાય સાથે શ્રેણીમાં જોડેલા છે. આપેલ પરિપથનો પાવર ફેક્ટર \(0.5\) છે. પ્રેરક રીએક્ટન્સ અને કેપેસિટિવ રીએક્ટન્સનો તફાવત \(\sqrt{3}\alpha\ \Omega\) છે. \(\alpha\) નું મૂલ્ય શોધો _____.JEE Mains 2026 મધ્યમ
- આકૃતિમાં \(M_c\) દળનું નળાકાર અને \(M_s\) દળના ગોળાને અનુક્રમે બે ઢોળાવના બિંદુઓ \(A\) અને \(B\) પર મૂકેલા છે. જો તેઓ ઢોળાવ પર સરક્યાં વગર સમાન પ્રવેગથી ગતિ કરતાં હોય તો \(\frac{{\sin \,{\theta _c}}}{{\sin \,{\theta _s}}}\) નો ગુણોત્તર કેટલો થાય?
JEE Mains 2014 અઘરું - આપેલ પરિપથમાં \(4\, \mu F\) કેપેસીટર પર કેટલો .......\(\mu C\) વિદ્યુતભાર હશે?
JEE Mains 2019 અઘરું - વિદ્યુતચુંબકીય તરંગમાં વિદ્યુતક્ષેત્ર \(E =56.5 \sin \omega( t -x / c ) \;N / C\). થી આપવામાં આવે છે. જો તે \(x-\)અક્ષની ગતિ કરતું હોય તો તરંગની તીવ્રતા શોધો \(\left(\varepsilon_{0}=8.85 \times 10^{-12} \;C ^{2} N ^{-1} m ^{-2}\right)\)JEE Mains 2022 મધ્યમ
JEE Mains ના વધુ PYQ
- એક મોલ આદર્શ વાયુને સમોષ્મિ પ્રક્રિયામાંથી પસાર કરતાં તેનું તાપમાન \(27^{\circ} {C}\) થી વધીને \(37^{\circ} {C}\) થાય છે. જો આદર્શ વાયુ બહુ પરમાણ્વિક હોય જેના કંપન ગતિના અંશો \(4\) હોય તો નીચેનામાંથી કયું વિધાન સાચું થાય?JEE Mains 2021 મધ્યમ
- એક ગેલ્વેનોમીટરમાં \(50\) કાંપા છે.બેટરીનો આંતરિક અવરોધ શૂન્ય છે. જ્યારે \(R = 2400\,\Omega \) જોડેલો હોય ત્યારે ગેલ્વેનોમીટર \(40\) કાંપા જેટલું આવર્તન દર્શાવે છે. જ્યારે \(R = 4900\,\Omega \) જોડેલો હોય ત્યારે ગેલ્વેનોમીટર \(20\) કાંપા જેટલું આવર્તન દર્શાવે છે. તો ઉપરની માહિતી પરથી શું તારણ કાઢી શકાય?
JEE Mains 2016 અઘરું - ધારો કે \(\gamma_1\) એ એક પરમાણ્વિક વાયુ માટે અચળ દબાણે મોલર વિશિષ્ટ ઉષ્મા અને અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર છે, અને \(\gamma_2\) દ્રિ પરમાણ્વિક વાયુ માટે આ ગુણોત્તર છે. દ્વિ પરમાણ્વિક વાયુના અણુને દઢ ભ્રમણગતિ કરતો લેવામાં આવે, તો ગુણોતર \(\frac{\gamma_1}{\gamma_2}\) નું મૂલ્ય \(..........\) છે.JEE Mains 2023 મધ્યમ
- \(R\) ત્રિજ્યા વાળી એક સમાન રીતે વિદ્યુતભારિત થયેલી રિંગની અક્ષ પર લાગતું વિદ્યુતક્ષેત્રનું મહત્તમ મૂલ્ય તેના કેન્દ્રથી \(h\) અંતર આગળ છે. \(h\) નું મૂલ્ય હશે.JEE Mains 2019 અઘરું