JEE Mains · Physics · STD 12 - 13. Nuclei
એક પ્રક્રિયામાં દળ ક્ષતિ \(0.4\) g છે. આ પ્રક્રિયામાં છૂટી પડતી ઊર્જા \(\mathrm{n} \times 10^7 \mathrm{kWh}\) હોય તો \(\mathrm{n} =\) _______. (પ્રકાશની ઝડપ \(\left.= 3 \times 10^8 \mathrm{~m}/\mathrm{s}\right)\)
- A \(10\)
- B \(1\)
- C \(5\)
- D \(11\)
Answer & Solution
Correct Answer
(B) \(1\)
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{E}=\Delta \mathrm{mc}^2\) \(=0.4 \times 10^{-3} \times\left(3 \times 10^8\right)^2\) \(=3600 \times 10^7 \mathrm{kWs}\) \(=\frac{3600 \times 10^7}{3600} \mathrm{kWh}=1 \times 10^7 \mathrm{kWh}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક લાંબા સીધા તારનો વિચાર કરો, જેનો આડછેદ વર્તુળાકાર (ત્રિજ્યા a) છે અને તે સ્થાયી પ્રવાહ I વહન કરે છે. પ્રવાહ આ આડછેદમાં સમાન રીતે વિતરિત થયેલો છે. તારના આડછેદના કેન્દ્રથી એવા કયા અંતરો [તારની અંદર, તારની બહાર] હશે કે જ્યાં ચુંબકીય ક્ષેત્ર, તારને કારણે ગમે ત્યાં ઉદ્ભવતા મહત્તમ શક્ય ચુંબકીય ક્ષેત્રના અડધા જેટલું હોય?JEE Mains 2025 Medium
- પ્રોટોન,ઇલેક્ટ્રોન અને હીલિયમ ન્યુક્લિયસ પાસે સમાન ઉર્જા છે.તેના સમતલને લંબ ચુંબકીય ક્ષેત્રને કારણે તે વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે.તેમની ત્રિજ્યા અનુક્રમે \(r_p, r_e\) અને \(r_{He}\) હોય તો....JEE Mains 2019 Medium
- આપેલા પરિપથમાં સ્થાયી અવસ્થામાં કેપેસિટર C દ્વારા સંગ્રહિત વિદ્યુતભાર _________ \(\mu C\) છે.
JEE Mains 2026 Medium - નીચેના વિધાનો ધ્યાનમાં લો:
A. ફોટોડાયોડની સરખામણીમાં સૌર કોષનો જંકશન વિસ્તાર ખૂબ જ સાંકડો બનાવવામાં આવે છે.
B. સૌર કોષોને કોઈ બાહ્ય બાયસ સાથે જોડવામાં આવતા નથી.
C. LED હળવા ડોપિંગવાળા p-n જંકશનમાંથી બનેલો છે.
D. ફોરવર્ડ પ્રવાહમાં વધારો થવાથી LED ની પ્રકાશ તીવ્રતામાં સતત વધારો થાય છે.
E. પ્રકાશ ઉત્સર્જન માટે LED ને ફોરવર્ડ બાયસમાં જોડવા પડે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2025 Easy - બે સમકેન્દ્રિય વર્તુળાકાર ગૂચળાં \(C _{1}\) અને \(C _{2}\) ને \(XY\) સમતલમાં મૂકેલા છે. \(C _{1}\) માં \(500\) આંટા અને ત્રિજ્યા \(1 \;cm\) છે. \(C _{2}\) માં \(200\) આંટા અને ત્રિજ્યા \(20\, cm \) છે. \(C _{2}\) માંથી સમય પર આધારિત પ્રવાહ \(I(t)=\left(5 t^{2}-2 t+3\right)\; A\) વહે છે જ્યાં \(t\) \(s\) માં છે. \(t =1\; s\) સમયે \(C _{1}\) માં પ્રેરિત થતો \(emf\) (\(mV\) માં) \(\frac{4}{ x }\) છે. \(x\) નું મૂલ્ય કેટલું હશે?JEE Mains 2020 Medium
- અચળ કદના એક પાત્રમાં \(27^{\circ} \mathrm{C}\) તાપમાને વાયુ ભરેલો છે. વાયુનું દબાણ બમણું કરવા માટે, વાયુનું તાપમાન વધારીને ______ \({ }^{\circ} \mathrm{C}\) કરવું જોઈએ.JEE Mains 2025 Easy
More PYQs from JEE Mains
- \(20\; \Omega\) અને \(5\; \Omega\) આંતરિક અવરોધ અને સમાન \(emf\) \(10\;V\) ધરાવતી બે બેટરીને શ્રેણીમાં જોડેલ છે.તેને સમાંતરમાં જોડેલા \(30\; \Omega\) અને \(\mathrm{R}\; \Omega\) અવરોધ સાથે જોડેલ છે. \(20\; \Omega\) આંતરિક અવરોધ ધરાવતી બેટરી વચ્ચે વિદ્યુતસ્થિતિમાનનો તફાવત શૂન્ય હોય તો \(\mathrm{R}\)(\(\Omega\) માં) મૂલ્ય કેટલું હશે?JEE Mains 2020 Hard
- જો ઉપવલય \(25 x^{2}+4 y^{2}=1\) પરના બિંદુ \((\alpha, \beta)\) માંથી પરવલય \(y^{2}=4 x\) ને દોરેલ બે સ્પર્શકો એવા છે કે જેથી એક સ્પર્શકનો ઢાળ, બીજો સ્પર્શકના ઢાળ કરતાં ચાર ઘણો હોય, તો \((10 \alpha+5)^{2}+\left(16 \beta^{2}+50\right)^{2}\) નું મુલ્ય...................... છે.JEE Mains 2022 Hard
- અર્ધવાહકમાં, \(27^{\circ} {C}\) પર આંતરિક વિદ્યુતભાર વાહકની સંખ્યા ઘનતા \(1.5 \times10^{16} \,/ {m}^{3}\) છે. જો અર્ધવાહકમાં અશુધ્ધિનું ડોપિંગ કરવામાં આવે તો હોલની સંખ્યા ઘનતા વધીને \(4.5 \times 10^{22}\, / {m}^{3}\) થાય છે. ડોપિંગ કરેલા અર્ધવાહકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા \(.....\,\times 10^{9} / {m}^{3}\) હશે.JEE Mains 2021 Easy
- ધારો કે z એ સંકર સંખ્યા છે જે \( |z-5|\le3 \) નું સમાધાન કરતી હોય અને મહત્તમ ધન મુખ્ય કોણાંક ધરાવતી હોય. તો \( 34|\frac{5z-12}{5iz+16}|^{2} \) = ........... છે.JEE Mains 2026 Hard
- વિધેય \(f(\mathrm{x})=\frac{8^{2 \mathrm{x}}-8^{-2 \mathrm{x}}}{8^{2 \mathrm{x}}+8^{-2 \mathrm{x}}}, \mathrm{x} \in(-1,1),\) નું વ્યસ્ત વિધેય મેળવો.JEE Mains 2020 Hard
- સમતલ \(a x+b y+c z+8=0\) એ બિંદુ \((-1,0,-2)\) માંથી પસાર થાય છે અને આપેલ સમતલો \(2 x+y-\) \(z=2\) અને \(x-y-z=3\) ને લંબ હોય તો \(a+b+c\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Medium