JEE Mains · Physics · STD 12 - ન્યુક્લિયસ
- JEE Mains 2024
- મધ્યમ
- MCQ
\(1 \mathrm{~g}\) પદાર્થનું ઊર્જા સમતુલ્ય _______ છે.
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(D) \(5.6 \times 10^{26} \mathrm{MeV}\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(\mathrm{E}=\mathrm{mC}^2\)
\(\Rightarrow \mathrm{E}=\left(1 \times 10^{-3}\right) \times\left(3 \times 10^5\right)^2 \mathrm{~J}\)
\(\Rightarrow \mathrm{E}=\left(10^{-3}\right)\left(9 \times 10^{16}\right)\left(6.241 \times 10^{18} \right) \mathrm{eV}\)
\(\mathrm{E}=56.169 \times 10^{31} \mathrm{eV}\)
\(\mathrm{E} \approx 5.6 \times 10^{26} \mathrm{MeV}\)
Physics ના વધુ પ્રશ્નો
- પ્રવાહનું વહન કરતા ત્રણ લાંબા સીધા તાર આકૃતિમાં દર્શાવ્યા મુજબ પરસ્પર સમાંતર ગોઠવાયેલા છે. તાર Q ની 15 cm લંબાઈ દ્વારા અનુભવાતું બળ ___________.

\(\left(\mu_0=4 \pi \times 10^{-7} T . m / A \right)\)JEE Mains 2026 મધ્યમ - \(Li ^{++}\) ની પાંચમી કક્ષાની ત્રિજ્યા \(.......\times 10^{-12}\,m\) છે. (હાઈડ્રોજન પરમાણુની ત્રિજ્યા \(= 0.51\,\mathring A\),લો)JEE Mains 2023 મધ્યમ
- તારની ચોરસ લૂપ નું સમતલ ચુબકીયક્ષેત્રને લંબ છે. તારનો વ્યાસ \(4/mm\) અને \(30\,cm\) લંબાઈ નો તાર છે. ચુબકીયક્ષેત્રના ફેરફારનો દર \(dB / dt =0.032\, Ts ^{-1} .\) છે તો પ્રેરિત થતો પ્રવાહ \(............\times 100\,p\,A\) તારની અવરોધકતા \(1.23 \times 10^{-8}\, \Omega m\) છે.JEE Mains 2020 અઘરું
- \(70\, kg\) નો એક માણસ બેઠેલી સ્થિતિમાથી હવામાં ઊભી છલાંગ લગાવે છે. કૂદકો મારીને પોતાને ઊંચકવા માટે તે માટે માણસ જમીનને અચળ બળ \(F\) થી ધકેલે છે. તે કૂદકો મારે તે પહેલા દ્રવ્યમાન કેન્દ્ર \(0.5\, m\) જેટલું ઊંચકાય છે. કૂદકો માર્યા પછી દ્રવ્યમાન કેન્દ્ર વધુ \(1\, m\) ઉપર જાય છે. તો સ્નાયુઓ દ્વારા આપવામાં આવેલ પાવર કેટલો હશે? ( \(g\, = 10\, ms^{-2}\))JEE Mains 2013 અઘરું
- મુક્ત અવકાશમાં \(35 \mathrm{MHz}\) આવૃત્તિ ધરાવતું એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગ \(X\)-દિશામાં ગતિ કરે છે. કોઇ એક ચોકકસ બિંદુ (અવકાશ અને સમય) આગળ \(\vec{E}=9.6 \hat{j} \mathrm{~V} / \mathrm{m}\)છે. આ બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર _______ છે.JEE Mains 2024 અઘરું
- આકૃતિમાં એક કણનો વેગ (\(v\)) વિરુદ્ધ સમય (\(t\)) નો આલેખ \(40\text{ s}\) ના સમયગાળા માટે દર્શાવેલ છે. કણ દ્વારા કાપેલું કુલ અંતર અને આ સમયગાળા દરમિયાન સરેરાશ વેગ, અનુક્રમે _______ છે.
JEE Mains 2026 સરળ
JEE Mains ના વધુ PYQ
- સમાન પારિમાણિક સૂત્રો ન ધરાવતી ભૌતિક રાશિઓની જોડ _______ છે :JEE Mains 2025 સરળ
- બે માણસ \(A\) અને \(B\) પદાર્થને \(d\) જેટલું અંતર ખસેડવા માટે તેના પર સ્થાનાંતરની દિશા સાથે અનુક્રમે \(45^{\circ}\) અને \(60^{\circ}\) ના ખૂણે બળ લગાવીને કાર્ય કરે છે. માણસ \(A\) અને માણસ \(B\) દ્વારા લાગતા બળનો ગુણોત્તર \(\frac{1}{\sqrt{x}}\) છે. તો \(x\) નું મૂલ્ય કેટલું હશે?JEE Mains 2021 મધ્યમ