JEE Mains · Physics · STD 12 - 13. Nuclei
જો \(M_0\) એ આઇસોટોપ \({ }_5^{12} B\) નું દળ હોય, \(M_p\) અને \(M_n\) પ્રોટોન અને ન્યુટ્રોનના દળ હોય, તો આઇસોટોપની ન્યુક્લિયર બંધન ઊર્જા _______ છે.
- A \(\left(5 \mathrm{M}_{\mathrm{p}}+7 \mathrm{M}_{\mathrm{n}}-\mathrm{M}_0\right) \mathrm{C}^2\)
- B \(\left(\mathrm{M}_{\mathrm{v}}-5 \mathrm{M}_y\right) \mathrm{C}^2\)
- C \(\left(M_0-12 M_n\right) C^2\)
- D \(\left(M_0-5 M_p-7 M_n\right) C^2\)
Answer & Solution
Correct Answer
(A) \(\left(5 \mathrm{M}_{\mathrm{p}}+7 \mathrm{M}_{\mathrm{n}}-\mathrm{M}_0\right) \mathrm{C}^2\)
Step-by-step Solution
Detailed explanation
\(\text { B.E. }=\Delta m C^2\) \(\left(5 M_p+7 M_n-M_0\right) C^2\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- આકૃતિમાં બતાવ્યા પ્રમાણે અવગણ્ય આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા એક અસંમિત સમાન ચોસલાનું દ્રવ્યમાન કેન્દ્ર \(\vec r\, cm\) ______ હશે.
JEE Mains 2019 Medium - \(100\, MHz\) આવૃતિનું વિદ્યુતચુંબકીય તરંગ \(x -\) અક્ષ પર ગતિ કરે છે,જો ચુંબકીય ક્ષેત્ર \(\overrightarrow{ B }=2.0 \times 10^{-8} \hat{ k } T\) હોય તો વિદ્યુતક્ષેત્ર \(\overrightarrow{ E }\) શું થશે?JEE Mains 2021 Medium
- એક ખેંચ્યા વગર ની સ્પ્રિંગ લંબાઈ \(l\) અને દળ \(m\) ધરાવે છે અને તેનો એક છેડો દ્રઢ આધાર સાથે જોડેલો છે.ધારો કે સ્પ્રિંગ ને એકસમાન તાર થી બનાવેલી છે તો તેના એક છેડાને સમાન વેગ \(v\) થી ખેંચવામાં આવે છે તો તેણે મેળવેલી ગતિઉર્જા કેટલી થશે?JEE Mains 2014 Hard
- બે સમાન દળ અને સમાન વિજભાર ધરાવતા બોલને એક બાજુ જડિત કરેલા \(l\) લંબાઇની દોરી સાથે જોડેલ છે. સમતોલન સમયે દરેક દોરી દ્વારા બનતો ખૂણો નાનો હોય તો બંને બોલ વચ્ચેનું અંતર \(x\) કોના સમપ્રમાણમાં હશે?JEE Mains 2013 Hard
- A અને B વચ્ચેનો સમકક્ષ અવરોધ _______ છે.
JEE Mains 2024 Hard - સમાન લંબાઈ અને ત્રિજ્યાના બે તારને એકબીજા સાથે જોડેલા છે અને દળ લટાવેલ છે. બે તારના દ્રવ્યના યંગ મોડ્યુલસ અનુક્રમે \(Y_{1}\) અને \(Y_{2}\) છે. આ સંયોજન એક તાર તરીકે વર્તે તો તેનો યંગ મોડ્યુલસ કેટલો હશે?JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- દ્રીપદી વિતરણ \(B ( n , p )\) માં મધ્યક અને વિચરણ નો સરવાળો અને ગુણાકાર અનુક્રમે \(5\) અને \(6\) હોય તો \(6(n+p-q)\) ની કિમંત મેળવો.JEE Mains 2023 Hard
- \(1\,m\) લંબાઈવાળું એક શાંકવાકાર લોલક \(Z-\) અક્ષ સાથે \(\theta \, = 45^o\) ની ખૂણો બનાવીને \(XY\) સમતલમાં વર્તુળાકાર ગતિ કરે છે. વર્તુળની ત્રિજ્યા \(0.4\, m\) અને તેનું કેન્દ્ર \(O\) ના લંબની નીચે છે. લોલકની તેના વર્તુળાકાર પથ પર ની ઝડપ ........ \(m/s\) થશે. (\(g\, = 10\, ms^{-2}\))
JEE Mains 2017 Hard - જ્યારે \(4 \,kg\) દળને એક દળ રહિત અને ખેંચાય નહી તેવી દોરી કે જે ધર્ષણ રહિત પુલી ઉપરથી પસાર થાય છે, આકૃતિમાં દર્શાવ્યા અનુસાર લટકાવવામાં આવે છે. ત્યારે \(40 \,kg\) દળ ધરાવતું યોસલું સપાટી ઉપર સરક છે. સપાટી અને ચોસલા વચ્યે ગતિકીય ધર્ષણાંક \(0.02\) છે. ચોસલામાં ............ \(ms ^{-2}\) જેટલો પ્રવેગ હશે. ( \(g =10 \,ms ^{-2}\) આપેલ છે.)
JEE Mains 2022 Medium - જો \(p, q\) અને \(r\) \((p \ne q,r \ne 0),\) વાસ્તવિક સંખ્યા છે કે જેથી \(\frac{1}{{x + p}} + \frac{1}{{x + q}} = \frac{1}{r}\) ના ઉકેલો સમાન મુલ્ય અને વિરુદ્ધ ચિહનના હોય તો બંને ઉકેલોના વર્ગ નો સરવાળો મેળવો.JEE Mains 2018 Hard
- અહી \(a_1=8, a_2, a_3, \ldots a_n\) એ સમાંતર શ્રેણી માં છે . જો પ્રથમ ચાર પદોનો સરવાળો \(50\) અને અંતિમ ચાર પદોનો સરવાળો \(170\) હોય તો મધ્યના બે પદોનો ગુણાકાર મેળવો.JEE Mains 2023 Medium
- જો બિંદુ \(\mathrm{P}\) માંથી પરવલય \(\mathrm{y}^{2}=16(\mathrm{x}-3)\) પર દોરવામાં આવેલ બે સ્પર્શકો વચ્ચેનો ખૂણો કાટકોણ હોય તો બિંદુ \(\mathrm{P}\) નો બિંદુપથ મેળવો.JEE Mains 2021 Easy