ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 13. Nuclei

બે હલકાં ન્યુક્લિયસી સંયોજાઈને પ્રમાણમાં ભારે ન્યુક્લિયસ બનાવે છે કે જેને નીચેના સૂત્ર વડે આપી શકાય. \({ }_1^2 X+{ }_1^2 X={ }_2^4 Y\) \({ }_1^2 X\) અને \({ }_2^4 Y\) ની પ્રતિ ન્યુક્લિયોન બંધનઊર્જા અનુક્રમે \(1.1\,MeV\) અને \(7.6\,MeV\) છે. આ પ્રક્રિયા દરમિયાન મુક્ત થતી ઊર્જા \(MeV\) હશે.

  1. A \(25\)
  2. B \(26\)
  3. C \(23\)
  4. D \(22\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) \(26\)

Step-by-step Solution

Detailed explanation

Energy released in the given process \(=\) Binding energy of product \(-\) Binding energy of reactants \(=7.6 \times 4-(1.1 \times 2) \times 2\) \(=30.4-4.4\) \(=26\,MeV\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app