ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 13. Nuclei

નીચે બે કથનો આપેલા છે :
કથન I : બધા જ તત્તવો માટે. જેમ ન્યુક્લિઓન દીઠ બંધનઊર્જા વધુ તેમ ન્યુક્લિયસનું દળ વધુ હોય છે.
કથન II : બધા જ તત્ત્વો માટે, ઓછી ન્યુક્લિઓન દીઠ બંધન ઊર્જા ધરાવતા ન્યુક્લિયસ વધુ ન્યુક્લિઓન દીઠ બંધન ઊર્જા ધરાવતા ન્યુક્લિયસમાં રૂપાંતર પામે છે.
ઉપર્યુક્ત કથનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો:

  1. A વિધાન I અને વિધાન II બંને સાચાં છે
  2. B વિધાન I સાચું છે, પરંતુ વિધાન II ખોટું છે
  3. C વિધાન I અને વિધાન II બંને ખોટાં છે
  4. D વિધાન I ખોટું છે, પરંતુ વિધાન II સાચું છે
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) વિધાન I ખોટું છે, પરંતુ વિધાન II સાચું છે

Step-by-step Solution

Detailed explanation

સૈદ્ધાંતિક
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app