enEnglishguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 - p -Block elements - ll
\(O , S, Se\) અને \(As\) તત્ત્વો પૈકી પરમાણ્વિય ત્રિજ્યાનો વધતો ક્રમ જણાવો.
- A \(As < S < O < Se\)
- B \(Se < S < As < O\)
- C \(O < S < Se < As\)
- D \(O < S < As < Se\)
Answer & Solution
Correct Answer
(C) \(O < S < Se < As\)
Step-by-step Solution
Detailed explanation
On moving down in a group atomic radii increases due to successive addition of extra shell hence \(O < S < Se\) Further As is in group \(15\) having one less electron in its \(p\) orbital hence have higher atomic radii than group \(16\) elements. \(i.e.,\,\,O < S < Se< As\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સંયોજન \(A\) નો ઉપયોગ પ્રબળ ઓસિડેશનકર્તા તરીકે થાય છે અને તેની પ્રકૃતિ ઉભયગુણી છે. તે લેડ સંગ્રાહક બેટરીઓનો એક ભાગ છે. સંયોજન \(A\) શોધો.JEE Mains 2021 Easy
- પોટેશિયમ આયન કે જે કોશ પ્રવાહી (cell fluids)માં પ્રચુર માત્રામાં હોય છે. તેના સંદર્ભમાં વિધાનો \(I\) થી \(III\) પૈકી કયા વિધાન(નો) સાચા છે ? \(I.\) તેઓ ઘણા ઉત્સેચકોને સક્રીય કરે છે. \(II.\) તેઓ ગ્લુકોઝના ઑક્સીડશનમાં ભાગ લઈ \(ATP\) બનાવે છે. \(III.\) સોડિયમ આયન સાથે તેવો ચેતા સંકેત ના વહન માટે જવાબદાર છે.JEE Mains 2019 Hard
- \(\mathrm{O}^{2-}, \mathrm{F}^{-}, \mathrm{Na}^{+}\)અને \(\mathrm{Mg}^{2+}\) સ્પીસીઝો ના સંદર્ભમાં વિધાન(નો) કે જે સાચા છે તે શોધો - \((A)\) બધા જ સમઈલેક્ટ્રોનીય છે. \((B)\) બધા જ સમાન ન્યુક્લિયર (કેન્દ્રીય) ભાર ધરાવે છે. \((C)\) \(\mathrm{O}^{2-}\) એ સૌથી વધારે આયનીક ત્રિજ્યા ધરાવે છે. \((D)\) \(\mathrm{Mg}^{2+}\) એ સૌથી ઓછી (નાની) આયનીક ત્રિજ્યા ધરાવે છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2024 Medium
- સૌથી ઓછી સ્પીન-ફક્ત ચુંબકીય યાકમાત્રા મૂલ્ચ વાળો ધાતુ આયન શોધો.JEE Mains 2022 Easy
- નીચે આપેલા પ્રક્રિયાઓની મુખ્ય નીપજો \(A , B\) અને \(C\)ના ઉત્કલન બિંદુનો વધતો ક્રમ કયો હશે?
JEE Mains 2020 Medium - આપેલ છે :
\(\begin{aligned}
& \Delta \mathrm{H}_{\text {sub }}^{\ominus}[\mathrm{C}(\text { graphite })]=710 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1} \\
& \Delta_{\mathrm{C}-\mathrm{H}} \mathrm{H}^{\ominus}=414 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1} \\
& \Delta_{\mathrm{H}-\mathrm{H}} \mathrm{H}^{\Theta}=436 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1} \\
& \Delta_{\mathrm{C}=\mathrm{C}} \mathrm{H}^{\Theta}=611 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1}
\end{aligned}\)
\(\mathrm{CH}_2=\mathrm{CH}_2\) માટે \(\Delta \mathrm{H}_{\mathrm{f}}^{\ominus}\) _____ \(\mathrm{kJ} \mathrm{mol}^{-1}\) છે. (નજીકની પૂર્ણાંક કિંમત)JEE Mains 2025 Medium
More PYQs from JEE Mains
- સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :સૂચિ-I
(આદર્શ વાયુ પ્રણાલી માટેસમતાપીય પ્રક્રમ)સૂચિ-II
થયેલ કાર્ય \(\left(V_f>V_i\right)\)A. પ્રતિવર્તી વિસ્તરણ I. w = 0 B. મુક્ત વિસ્તરણ II. \(w =- nRT \ln \frac{ V _{ f }}{ V _{ i }}\) C. અપ્રતિવર્તી વિસ્તરણ III. \(w =- p _{ ex }\left( V _{ f }- V _{ i }\right)\) D. અપ્રતિવર્તી સંકોચન IV. \(w =- p _{ ex }\left( V _{ i }- V _{ f }\right)\) JEE Mains 2026 Easy - જો \(\int \frac{\mathrm{d} \theta}{\cos ^{2} \theta(\tan 2 \theta+\sec 2 \theta)}=\lambda \tan \theta+2 \log _{\mathrm{e}}|\mathrm{f}(\theta)|+\mathrm{C}\) કે જ્યાં \(\mathrm{C}\) સંકલન અચળાંક છે તો \((\lambda, f(\theta))\) ની ક્રમયુક્ત જોડ મેળવો.JEE Mains 2020 Hard
- જો \(f(1) = -2\) અને દરેક \(1 \le x \le 6\) માટે \(f'(x) \ge 4.2\) આપલે છે તો \(f(6)\) એ .. . . અંતરાલમાં આવેલ છે .JEE Mains 2013 Hard
- \(25^{\circ} \mathrm{C}\) તાપમાને પાણીનો pH 7 છે. જો પાણીને \(80^{\circ} \mathrm{C}\) સુધી ગરમ કરવામાં આવે, તો તેનો pH:JEE Mains 2025 Easy
- જો \(\int_0^{\frac{\pi }{2}} {\frac{{\cot \,x}}{{\cot \,x + \cos ec\,x}}} dx = m\left( {\pi + n} \right)\) હોય તો \(m.n\) મેળવો.JEE Mains 2019 Hard
- લંબગોળ \(\frac{x^2}{25}+\frac{y^2}{16}=1\) ની જીવાની સમીકરણ, જેનું મધ્યબિંદુ \((3,1)\) છે, તે __________ છે.JEE Mains 2025 Medium