enEnglishguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 - p -Block elements - ll
ત્રિકોણ બાયપિરામીડલ ભૂમિતિ કોના દ્વારા બતાવવામાં આવે છે
- A \(XeOF_2\)
- B \(XeO_3F_2\)
- C \(FXeOSO_2F\)
- D \([XeF_8]^{2-}\)
Answer & Solution
Correct Answer
(B) \(XeO_3F_2\)
Step-by-step Solution
Detailed explanation
The hybridization of \(XeO_3F_2\) is \(sp^3d\) and its structure is trigonal bipyramidal in which oxygen atoms are situated on the plane and the fluoride atoms are on the top and bottom
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I: બેન્ઝીનનું નાઇટ્રેશન કરવાથી નાઇટ્રોબેન્ઝીન મળે છે, જેની \(CH_{3}COCl / AlCl_{3}\) સાથેની વધુ પ્રક્રિયાથી મળશે
વિધાન II: \(NO_{2}\) સમૂહ m-નિર્દેશક અને નિષ્ક્રિયકારી સમૂહ છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો:JEE Mains 2026 Hard - પ્રથમ સંક્રાતિ શ્રેણીના ચાર ક્રમિક સભ્યો પરમાણ્વિય ક્રમાંક સાથે નીચે આપ્યા છે. તેઓ પૈકી કોતુ \(E^o_{M^{3+} /M^{2+}}\) મૂલ્ય સૌથી વધુ હોવાની શક્યતા છે?JEE Mains 2013 Medium
- \(\left[{Ni}({CN})_{6}\right]^{2-}\)ની રચના કરવા માટે મજબૂત ઓક્સિડાઇઝિંગ એજન્ટની હાજરીમાં \({NiCl}_{2}\)નું જલીય દ્રાવણ વધારે સોડિયમ સાયનાઇડ સાથે ગરમ કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય ધાતુ પર અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યામાં કુલ ફેરફાર \(.....\) છે.JEE Mains 2021 Hard
- નીચે આપેલામાંથી ખોટી જોડી (ખોટું યુગ્મ) ઓળખોJEE Mains 2024 Hard
- \(1.84\,mg\) પોલીહાઇડ્રિક આલ્કોહોલનો એક નમૂનો સંયોજન ' \(X\) ' જેનું આણ્વીય દળ \(92.0\,g / mol\) છે તે \(STP\) પર \(1.344\,mL\,H_2\) વાયુ આપે છે. તો સંયોજન '\(X\)' માં આલ્કોહોલિક :હાઈડ્રોજનનોની સંખ્યા \(.........\) છે.JEE Mains 2022 Medium
- નીચે આપેલ પ્રક્રિયાની મુખ્ય નીપજ સાથે..........બ્રોમીન પરમાણુ(ઓ) જોડાઈ શકે છે.
JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- ધારો કે \(y=y(x)\) એ વિકલ સમીકરણ \(\sec ^2 x d x+\left(e^{2 y} \tan ^2 x+\tan x\right) d y=0 \) , \(0 < x < \frac{\pi}{2}, y\left(\frac{\pi}{4}\right)=0\) નો વ્યાપક ઉકેલ છે. જો \(y\left(\frac{\pi}{6}\right)=\alpha\), તો \(\mathrm{e}^{8 \alpha}\) = ........... છે.JEE Mains 2024 Hard
- વક્ર \(y = (x -2)^2 -1\) પરના સ્પર્શકોનો રેખા \(x -y = 3\) સાથે છેદે છે તો છેદબિંદુ મેળવો.JEE Mains 2019 Hard
- જો \(A> 0, B > 0\) અને \(A + B = \frac{\pi }{6}\), હોય તો \(tan\,A + tan\,B\) ની ન્યૂનતમ કિમત મેળવો.JEE Mains 2016 Hard
- યંગના પ્રયોગમાં \(t\) જાડાઈની અને \(\mu\) વક્રીભવનાંક ધરાવતી પારદર્શક તકતી એક સ્લીટના માર્ગમાં મૂકવાથી મધ્યમાન પ્રકાશિત શલાકાનું \(n\) શલાકાની જાડાઈ જેટલું સ્થાનાંતર થાય છે.વપરાયેલ પ્રકાશની તરંગલંબાઈ \(\lambda\) હોય તો તકતીની જાડાઈ \(t\) કેટલી હશે?
JEE Mains 2019 Medium - ધારો કે \(3, a, b, c\) સમાંતર શ્રેણીમાં છે અને \(3, a-1, b+1, c+9\) સમગુણોત્તર શ્રેણીમાં છે. તો, \(a, b\) અને \(c\) નો સમાંતર મધ્યક ........... છે.JEE Mains 2024 Hard
- જો \(A = \left( {\begin{array}{*{20}{c}}
{\cos \,\alpha }&{ - \sin \,\alpha }\\
{\sin \,\alpha }&{\cos \,\alpha }
\end{array}} \right)\), \(\left( {\alpha \in R} \right)\) આપલે છે કે જેથી \({A^{32}} = \left( {\begin{array}{*{20}{c}}
0&{ - 1}\\
1&0
\end{array}} \right)\) તો \(\alpha \) ની કિમંત મેળવો.JEE Mains 2019 Hard