JEE Mains · Physics · STD 12 - 14. Semicondutor electronics
નીચે આપેલ પરિપથ માટે, પરિપથ દ્વારા થતું લોજીક કાર્ય (operation) શોધો અને નીચે આપેલા વિકલ્પોમાંથી સાયો વિકલ્પ પસંદ કરો.

- A \(AND\) ગેટ
- B \(OR\) ગેટ
- C \(OR\) ગેટ
- D \(NAND\) ગેટ
Answer & Solution
Correct Answer
(A) \(AND\) ગેટ
Step-by-step Solution
Detailed explanation
\(=[\overline{[\overline{ A + A }]+[\overline{ B + B }]}]\) \(Y =\overline{\overline{ A }+\overline{ B }}\left( D ^{\prime} \,MORGA\,\, LAW \right)\) \(Y = AB\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક ચોક્કસ સ્થિતિસ્થાપક વાહક દ્રવ્યને ખેંયીને વર્તુળાકાર લૂપ બનાવી છે. તેને \(B=0.8\,T\) મૂલ્યના સમાન ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે મૂકવામાં આવે છે. જ્યારે તેને મુક્ત કરવામાં આવે ત્યારે લૂપનું \(2\,cms ^{-1}\) ના અયળ દરે સંકોયન શરૂ થાય છે. તો જ્યારે લૂપની ત્રિજ્યા \(10\,cm\) થાય તે વખતે તેમાં પ્રેરિત થતું વીજયાલક બલ \(.............\) થશે.JEE Mains 2023 Medium
- \(2\,kg\) દળ ધરાવતો પદાર્થ એક સ્થિર પદાર્થ સાથે સ્થિતિસ્થાપક અથડામણ કરે છે અને અથડામણ પછી તે મૂળ દિશામાં પહેલા કરતાં ચોથા ભાગના વેગથી ગતિ શરુ રાખે તો બીજા પદાર્થનું દળ કેટલા ........... \(\mathrm{kg}\) હશે?JEE Mains 2019 Medium
- સમતલ આંતરપૃષ્ઠ વડે જુદા પડતા માધ્યમ A માંથી માધ્યમ B માં ગતિ કરતા પ્રકાશનો વિચાર કરો. જો પ્રકાશ માધ્યમ A માંથી B માં ગતિ કરતી વખતે પૂર્ણ આંતરિક પરાવર્તન અનુભવે અને માધ્યમ \(A\) અને \(B\) માં પ્રકાશની ઝડપ અનુક્રમે \(2.4 \times 10^8 m / s\) અને \(2.7 \times 10^8 m / s\) હોય, તો ક્રાંતિકોણનું મૂલ્ય છે :JEE Mains 2026 Hard
- પ્રસરણ પામતા તરંગને \(y(x, t)=[0.05 \sin (8 x-4 t)]\;m\) સમીકરણ વડે વર્ણવામાં આવે છે. તરંગનો વેગ \(............ms ^{-1}\) છે. [બધી જ રાશિઓ \(SI\) એકમમાં છે]JEE Mains 2023 Easy
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક પાતળી વર્તુળાકાર તકતી \(xy\) સમતલ માં છે. \(z\) અને \(z'\) અક્ષોને અનુલક્ષીને તેની જડત્વની ચાકમાત્રા નો ગુણોત્તર શું થશે?
JEE Mains 2018 Hard - \(m , 2 m , 4 m\) અને \(8 m\) દળના બ્લોકને ઘર્ષણરહિત સપાટી પર મુકેલ છે.આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બીજો \(m\) દળનો બ્લોક તે જ રેખા પર \(v\) વેગથી ગતિ કરીને \(m\) દળના બ્લોક સાથે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત અનુભવે છે. બિજા બધા પછીના સંઘાત સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત છે. જે સમયે \(8m\) દળનો બ્લોક ગતિ કરવાનું શરૂ કરે ત્યારે તેની શરૂઆતની કુલ ઉર્જા ની \(p \%\) ઉર્જાનો વ્યય થાય છે. તો \(p\) નું મૂલ્ય લગભગ કેટલું હશે?
JEE Mains 2020 Hard
More PYQs from JEE Mains
- \(\mathrm{k}\) બળ અચળાંક અને \(\ell\) મૂળ લંબાઈ ધરાવતી સ્પ્રિંગના એક છેડે \(\mathrm{m}\) દળ ધરાવતો કણ બાંધેલો છે અને બીજો છેડો જડિત કરેલો છે.તંત્રને \(\omega\) જેટલી કોણીય ઝડપ આપતા તે ગુરુત્વમુક્ત અવકાશમાં વર્તુળમાં ફરે તો સ્પ્રિંગની લંબાઈમાં કેટલો વધારો થશે?JEE Mains 2020 Medium
- જો સમીકરણ સંહિત; \(2 x+3 y-z=5\); \(x+\alpha y+3 z=-4\); \(3 x-y+\beta z=7\) ને અસંખ્ય ઉકેલો હોય, તો \(13 \alpha \beta\) = ...........JEE Mains 2024 Hard
- આપેલ પરિપથમાં પ્રવાહ \(I..........\) હશે.
JEE Mains 2022 Medium - \(100\, g\) દળ ધરાવતા એક દડાને એક પ્લેટફોર્મ (આધાર) કે જે શિરોલંબ સ્પ્રિંગ ઉપર જડવામાં આવેલું છે, પરથી \(h =10 cm\) થી (આકૃતિમાં દર્શાવ્યા અનુસાર) છોડવામાં આવે છે. દડો પ્લેટફોર્મ ઉપર રહે છે અને પ્લેટફોર્મ \(\frac{h}{2}\) જેટલું દબાય છે. સ્પ્રિંગ અચળાંક......\(Nm ^{-1}\) હશે ( \(g=10 ms ^{-2}\) લો.)
JEE Mains 2022 Medium - ધારો કે \(\alpha \in(0,1)\) અને \(\beta=\log _\rho(1-\alpha)\). ધારો કે \(P_n(x)=x+\frac{x^2}{2}+\frac{x^3}{3}+\ldots+\frac{x^n}{n}, x \in(0,1) \cdot\) તો, \(\int \limits_0^\alpha \frac{t^{50}}{1-t} d t=...............\)JEE Mains 2023 Hard
- ધારો કે \(f(x) = \lim_{y \to 0} \dfrac{(1 - \cos(xy)) \tan(xy)}{y^3}\). તો સમીકરણ \(f(x) = \sin x\), \(x \in \mathbf{R}\) ના ઉકેલોની સંખ્યા છે :JEE Mains 2026 Medium