JEE Mains · Physics · STD 12 - 14. Semicondutor electronics
પરિપથમાં \(A\) અને \(B\) ઈનપુટ ટર્મિનલ છે. લૉજિક \(1\, = \,> 5\, V\) લૉજિક \(0\, =\, < 1\, V\). આપેલ પરિપથ કયા લૉજિક ગેટ તરીકે વર્તશે?

- A \(AND\) ગેટ
- B \(OR\) ગેટ
- C \(XOR\) ગેટ
- D \(NOR\) ગેટ
Answer & Solution
Correct Answer
(A) \(AND\) ગેટ
Step-by-step Solution
Detailed explanation
\(AND\) ગેટ
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક વ્યક્તિ 3 અલગ અલગ કણોનું દળ \(435.42 \mathrm{~g}, 226.3 \mathrm{~g}\) અને 0.125 g માપે છે. સાર્થક અંકો સાથેની ગાણિતિક ક્રિયાઓના નિયમો અનુસાર, 3 કણોના દળનો સરવાળો કેટલો થશે?JEE Mains 2025 Easy
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ત્રણ સમાન પોલેરોઈડ \(P _1, P _2\) અને \(P _3\) ને એક પછી એક મૂકેલા છે. \(P _2\) અને \(P _3\) ના અક્ષ \(P _1\) ને અનુલક્ષીને અનુક્રમે \(60^{\circ}\) અને \(90^{\circ}\) ના કોણ પર ગોઠવેલ છે. ઉદગમ \(S\) ની તીવ્રતા \(O\) છે. તો \(256 \;\frac{ W }{ m ^2}\) બિંદુ એ પ્રકાશની તીવ્રતા \(............\frac{W}{m^2}\) છે.
JEE Mains 2023 Medium - એક માપનમાં, પ્રણાલી પર લાગુ પડતા એકમ ટોર્ક દીઠ સ્થિતિસ્થાપકતા ગુણાંક શોધવાનું કહેવામાં આવ્યું છે. માપેલ જથ્થાનું પરિમાણ \(\left[M^a L^b T^c\right]\) છે. જો \(b=-3\) હોય, તો \(c\) નું મૂલ્ય ________ છેJEE Mains 2025 Medium
- એક સરખુ પરિમાણ ધરાવતા બે સળિયા \(A\) અને \(B\) ને \(30^oC\) તાપમાને રાખેલ છે. જ્યારે સળિયા \(A\) ને \(180^oC\) સુધી અને \(B\) ને \(T^oC\) સુધી ગરમ કરવામાં આવે ત્યારે બન્નેની નવી મળતી લંબાઈ સરખી હોય છે. \(A\) અને \(B\) નાં રેખીય પ્રસરણાંક નો ગુણોત્તર \(4:3\) તો \(T\) નું મૂલ્ય ........\(^oC\) હશે?JEE Mains 2019 Medium
- એક હલકા નળાકારીય સમક્ષિતિજ સપાટી ઉપર રાખવામા આવેલ છે. તેના તળિયાનો આડછેદ \(A\) છે. તેના તળિયા આગળ \(a\) જેટલું આડછેદનું ક્ષેત્રફળ ધરાવતું એક છિદ્ર બનાવવામાં આવે છે. બહાર નીકળતા પ્રવાહીને કારણે લાગતાં બળને કારણે પાત્રને ન ખસેડવા માટે જરૂરી લઘુતમ ઘર્ષણાંક ............ હશે. \((a\,<\,<\,A)\)
JEE Mains 2021 Hard - સૂચી - \(I\) ને સૂચી -\(II\) સાથે મેળવો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચા જવાબનું ચયન કરો :સૂચી - \(I\) સૂચી - \(II\) \((a)\) માઈક્રોવેવ આવૃત્તિનો સ્ત્રોત \((i)\) ન્યુક્લિયસનો રેડિયોએક્ટિવ ક્ષય \((b)\) પારરક્ત આવૃત્તિનો સ્ત્રોત \((ii)\) મેગ્નેટ્રોન \((c)\) ગામા-કિરણોનો સ્ત્રોત \((iii)\) અંદરની પરિકક્ષા (શેલ) ઈલેકટ્રોન \((d)\) ક્ષ-કિરણોનો સ્ત્રોત \((iv)\) અણુ અને પરમાણુઓનાં દોલનો \((v)\) \(LASER\) \((vi)\) \(RC\) પરિપથ JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- ધારોકે \([t]\) એ \(t\) કે તેથી નાનો મહતમ પૂર્ણાક દર્શાવે છે. ધારોકે \(f:[0, \infty) \rightarrow {R}\) એ \(f(x)=\left[\frac{x}{2}+3\right]-[\sqrt{x}]\) મુજબ વ્યાખ્યાયિત વિધેય છે. જ્યાં \(f\) સતત ન હોય તેવા અંતરાલ \([0,8]\) નાં તમામ બિંદૂઓનો ગણ ધારોકે \(\mathrm{S}\) છે. તો \(\sum_{\mathrm{a} \in S} \mathrm{a}=\) ..........JEE Mains 2024 Hard
- જો શ્રેણી \(\frac{3}{1^2} + \frac{5}{{{1^2} + {2^2}}} + \frac{7}{{{1^2} + {2^2} + {3^2}}} + ...... + \) ના \(20\)પદોનો સરવાળો \(\frac{k}{{21}}\) હોય તો \(k\) ની કિમત મેળવો.JEE Mains 2014 Hard
- \(\int\limits_0^{\frac{1}{2}} {\frac{{\ln \,\left( {1 + 2x} \right)}}{{1 + 4{x^2}}}} dx\) મેળવો.JEE Mains 2014 Hard
- \(1\, s\) આવર્તકાળ ધરાવતું લોલક આવામંદનને કારણે ઉર્જા ગુમાવે છે.એક સમયે તેની ઉર્જા \(45\, J\) છે જો \(15 \) દોલનો પછી તેની ઉર્જા \(15\, J\) થતી હોય તો અવમંદનનો અચળાંક (damping constant\(=\frac bm\)) (\(s^{-1}\) માં) કેટલો થાય?JEE Mains 2015 Medium
- ચાર અવલોકનોના એક સમૂહનો મધ્યક \(1\) અને વિચરણ \(13\) છે. છ અવલોકનોના બીજા સમૂહનો મધ્યક \(2\) અને વિચરણ \(1\) છે. તો, આ બધા \(10\) અવલોકનોનું વિચરણ બરાબર છે:JEE Mains 2026 Easy
- પરવલયો \(y ^{2}=2 x -1\) અને \(y ^{2}=4 x -3\) વચ્ચે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ........છે.JEE Mains 2022 Medium