JEE Mains · Physics · STD 12 - સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ : દ્રવ્યો, રચનાઓ અને સાદા પરિપથો
- JEE Mains 2021
- મધ્યમ
- MCQ
આપેલ આકૃતિ માટે \(Y\) અને \(A\) અને \(B\) માટેનું ટ્રુથ ટેબલ કયું થશે?

જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(B)
\(A\) \(B\) \(Y\) \(0\) \(0\) \(1\) \(0\) \(1\) \(0\) \(1\) \(0\) \(1\) \(1\) \(1\) \(1\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(Y=A \cdot B+\bar{B}\)

| \(A\) | \(B\) | \(Y\) |
| \(0\) | \(0\) | \(1\) |
| \(0\) | \(1\) | \(0\) |
| \(1\) | \(0\) | \(1\) |
| \(1\) | \(1\) | \(1\) |

Physics ના વધુ પ્રશ્નો
- રેખીય સરળ આવર્ત ગતિમાં \((A)\) પુન:સ્થાપક બળ સ્થાનાંતરના સમપ્રમાણમાં હોય છે. \((B)\) પ્રવેગ અને સ્થાનાંતર વિરૂદ્ધ દિશામાં હોય છે. \((C)\) મધ્ય સ્થાને વેગ મહત્તમ હોય છે. \((D)\) અંત્ય બિંદુએ પ્રવેગ ન્યૂનત્તમ હોય છે. નીચે આપેલા વિધાનોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2023 મધ્યમ
- જો \(\epsilon, E\) અને t અનુક્રમે મુક્ત અવકાશનો પરાવૈધુતાંક, વિદ્યુતક્ષેત્ર અને સમય રજૂ કરે, તો \(\frac{\epsilon E}{t}\) નો એકમ ________ થશે.JEE Mains 2026 મધ્યમ
- આપેલ પરિપથમાં બે \(8.0\,V\) અને \(16.0\,V\) ની બેટરી, ત્રણ \(3\,\Omega ,\,9\,\Omega \) અને \(9\,\Omega \) ના અવરોધો અને \(5.0\,\mu F.\) નું કેપેસીટર છે.તો પરિપથમાં સ્થાયી સ્થિતિમાં કેટલા ............. \(A\) પ્રવાહ \(I\) નું વહન થતું હશે?
JEE Mains 2014 અઘરું - \(160\, g\) દળવાળા એક દડાને સમક્ષિતિજથી \(60^o\) ના ખૂણે \(10\, m\,s^{-1}\) ની ઝડપથી ફેંકવામાં આવે છે. તો ગતિપથ પરના ઉચ્ચત્તમ સ્થાને દડાનું કોણીય વેગમાન ........ \(kg\, m^2/s\) થાય. \((g\, = 10\, m\,s^{-2})\)JEE Mains 2014 અઘરું
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે અવરોધની સરખામણી કરવા માટે પોટેન્શિયોમીટર \(PQ\) વાપરવામાં આવે છે. જ્યારે કળ \(K_3\) ખુલ્લી હોય ત્યારે \(A\) એમીટર \(1.0\, A\) નો પ્રવાહ દર્શાવે છે. જ્યારે કળ \(K_3\) ને \(2\) અને \(1\) વચ્ચે જોડેલી હોય ત્યારે તટસ્થ બિંદુ \(P\) થી \(l_1\, cm\) અંતરે મળે છે, જ્યારે કળ \(K_3\) ને \(3\) અને \(1\) વચ્ચે જોડેલી હોય ત્યારે તટસ્થ બિંદુ \(P\) થી \(l_2\, cm\) અંતરે મળે છે. તો બંન્ને અવરોધનો ગુણોત્તર \(\frac{{{R_1}}}{{{R_2}}}\) કેટલો મળે?
JEE Mains 2017 મધ્યમ - પદાર્થનું તાપમાન \(60\,^oC\) થી \(50\,^oC\) થતાં \(10\) મિનિટ લાગે.જો વાતાવરણનું અચળ તાપમાન \(25\,^oC\) હોય તો પછીની \(10\) મિનિટમાં પદાર્થનું તાપમાન ....... \(^oC\) થશે?JEE Mains 2018 મધ્યમ
JEE Mains ના વધુ PYQ
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ, એક થર્મૉડાયનેમિક તંત્રને રેખીય પ્રક્રિયા દ્વારા મૂલ સ્થિતિ \(A\) માંથી મધ્યવર્તી સ્થિતિ \(B\) માં લાવવામાં આવે છે. ત્યાર બાદ સમદાબ પ્રક્રિયા વડે તેનું કદ \(B\) થી \(C\) જેટલું ધટાડી મૂળ કદ જેટલું કરવામાં આવે છે. તો વાયુ દ્વારા \(A\) થી \(B\) અને \(B\) થી \(C\) સુધી લઇ જવા માટે કુલ કાર્ય_________થશે.
JEE Mains 2024 અઘરું - એક ઉષ્મારોધી દીવાલોવાળું સિલિન્ડર બંને છેડેથી બંધ છે અને તેને ઘર્ષણ રહિત ઉષ્મારોધી પિસ્ટન વડે બે ખંડોમાં વિભાજિત કરવામાં આવ્યું છે. આદર્શ વાયુ બંને (ડાબા અને જમણા) ખંડોમાં સમાન \(P, V, T\) પર ભરવામાં આવેલો છે. ડાબી બાજુથી ગરમી આપવાનું શરૂ કરવામાં આવે છે જ્યાં સુધી દબાણ બદલાઈને \(\dfrac{27P}{8}\) ન થાય. જો દરેક ખંડનું પ્રારંભિક કદ \(9\) લિટર હતું તો જમણી બાજુના ખંડમાં અંતિમ કદ __________ લિટર છે. (આ આદર્શ વાયુ માટે \(C_P/C_V = 1.5\))JEE Mains 2026 અઘરું
- સાચી પરિસ્થિતિ માટે સાચી થર્મોડાયનેમિક પ્રક્રિયા પસંદ કરો. આપેલ ટેબલમાં \(\Delta Q\) એ આપેલ ઉષ્મા, \(\Delta W\) એ કાર્ય અને \(\Delta U\) એ તંત્રની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર છે.
પ્રક્રિયા પરિસ્થિતિ \((I)\) સમોષ્મી \((A)\; \Delta W =0\) \((II)\) સમતાપી \((B)\; \Delta Q=0\) \((III)\) સમકદ \((C)\; \Delta U \neq 0, \Delta W \neq 0 \Delta Q \neq 0\) \((IV)\) સમદાબી \((D)\; \Delta U =0\) JEE Mains 2020 મધ્યમ - ભૌતિક અચળાંકોના નીચે દર્શાવેલા સમીકરણો માથી (તેમના સામાન્ય ચિન્હોથી દર્શાવેલા) કયું એકમાત્ર સમીકરણ કે જે અલગ અલગ માપન પદ્ધતિમાં સમાન મૂલ્ય આપે?JEE Mains 2014 અઘરું