JEE Mains · Physics · STD 12 - 14. Semicondutor electronics

\(\begin{array}{c|c|c} A & B & Y \\\hline 0 & 0 & 1 \\0 & 1 & 1 \\1 & 0 & 0 \\1 & 1 & 1\end{array}\)
આપેલ સત્ય કોષ્ટક મેળવવા માટે, નીચે આપેલ કયો લોજિક ગેટ G પર મૂકવો જોઈએ?
- A OR ગેટ
- B AND ગેટ
- C NOR ગેટ
- D NAND ગેટ
Answer & Solution
Correct Answer
(C) NOR ગેટ
Step-by-step Solution
Detailed explanation
NOR ગેટ માટે : \(\overline{\mathrm{A} \overline{\mathrm{B}}}=\overrightarrow{\mathrm{A}}+\mathrm{B}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(LCR\) પરિપથમાં અવરોધનું મૂલ્ય વધારતાJEE Mains 2021 Medium
- એક વાયુને ઉષ્મા અવાહક દીવાલો ધરાવતા પાત્રમાં રાખવામાં આવ્યો છે. શરૂઆતમાં વાયુનું કદ \(800 \mathrm{~cm}^3\) અને તાપમાન \(27^{\circ} \mathrm{C}\) છે. જ્યારે વાયુને સમોષ્મી રીતે \(200 \mathrm{~cm}^3\) કદ સુધી સંકોચવામાં આવે ત્યારે તાપમાનમાં થતો ફેરફાર કેટલો છે?
(લ્યો \(\gamma=1.5: \gamma\) એ અચળ દબાણે અને અચળ કદે વિશિષ્ટ ઉષ્માઓનો ગુણોત્તર છે)JEE Mains 2025 Medium - \(50 \mathrm{~cm}\) ત્રિજયા અને \(2 \mathrm{~kg}\) દળ ધરાવતા બે સમાન ગોળાઓ એક હલકા સળીયાના બે છેડા સાથે જોડેલા છે જેથી તેમના કેન્દ્ર વચ્ચેનું અંતર \(150 \mathrm{~cm}\) મળે છે. આ તંત્રની સળીયાના મધ્યબિંદુ માંથી પસાર થતી અને સળિયાની લંબાઈને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા \(\frac{x}{20} \mathrm{kgm}^2\) હોય તો \(\mathrm{x}\) નું મૂલ્ય _______ છે.JEE Mains 2024 Hard
- 2 m લંબાઈવાળા અને \(2.0 \times 10^{11} \mathrm{Nm}^{-2}\) યંગના સ્થિતિસ્થાપકતા ગુણાંકવાળા સ્ટીલના તારને એક બળ વડે ખેંચવામાં આવે છે. જો તાર માટે પોઈસન ગુણોત્તર અને પાશ્વીય વિકૃતિ અનુક્રમે 0.2 અને \(10^{-3}\) હોય, તો તારની સ્થિતિસ્થાપક સ્થિતિઊર્જા ઘનતા _______ \(\times 10^5\) (SI એકમમાં) છે.JEE Mains 2025 Medium
- એક બહિર્ગોળ લેન્સનો પાવર \(P\) છે. તેને તેની મુખ્ય અક્ષમાંથી બે ભાગમાં તોડવામાં આવે છે. વધારામાં તેના એક ટુકડા (બે ભાગમાંનો એક ટુકડો)ને મુખ્ય અક્ષને લંબરૂપે (આફૃતિમાં દર્શાંવ્યા અનુસાર) બે ભાગમાં તોડવામાં આવે છે. ઉપર નોંધેલા ટૂકડાઓ માટે ખોટું (અસત્ય) વિકલ્પ પસંદ કરો.
JEE Mains 2022 Medium - એક વસ્તુ અને તેની ત્રણ ગણી મોટવણી ધરાવતા વાસ્તવિક પ્રતિબિંબ વચ્ચેનું અંતર 40 cm છે. તો વાપરેલ અરીસાની કેન્દ્રલંબાઈ __________ cm છે.JEE Mains 2026 Medium
More PYQs from JEE Mains
- \(m =2 \,kg\) અને \(M =8 \,kg\) દળ ધરાવતા બે ચોસલાનું બનેલું તંત્રને આકૃતિમાં દર્શાવ્યા અનુસાર એક લીસા ટેબલ ઉપર મૂકવામાં આવેલ છે. બે ચોસલાઓ વચ્ચે સ્થિત ઘર્ષણાંક \(0.5\) છે. બંને ચોસલાઓ જોડે ગતિ કરે તે માટે \(M\) દળ ધરાવતા ચોસલા ઉપર લગાવવું પડતું મહત્તમ બળ \(F\) .......... \(N\) હશે.
JEE Mains 2022 Medium - જો સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 3 હોય અને તેના પ્રથમ ચાર પદોનો સરવાળો તેના પછીના ચાર પદોના સરવાળાના પાંચમા ભાગ બરાબર હોય, તો પ્રથમ 20 પદોનો સરવાળો = __________JEE Mains 2025 Medium
- અહી અનંત સમગુણોતર શ્રેણી નું પ્રથમ પદ \(a\) અને સામાન્ય ગુણોતર \(r\),હોય તેના પદોનો સરવાળો \(5\) આપેલ છે. જો પ્રથમ પાંચ પદનો સરવાળો \(\frac{98}{25}\) આપેલ હોય તો સમાંતર શ્રેણીના \(21\) પદોનો સરવાળો મેળવો કે જેનું પ્રથમ પદ \(10\,ar , n ^{\text {th }}\) મુ પદ \(a_{n}\) અને સામાન્ય તફાવત \(10{a r^{2}} \) હોય.JEE Mains 2022 Hard
- સમીકરણ \(\frac{3 \cos 2 x+\cos ^3 2 x}{\cos ^6 x-\sin ^6 x}=x^3-x^2+6\) ના ઉકેલો \(x \in \mathbb{R}\) નો સરવાળો ........... છે.JEE Mains 2024 Hard
- બે રેડિયો એક્ટીવ પદાર્થો \(A\) અને \(B\) અનુક્રમે \(25 \lambda\) અને \(16 \lambda\) જેટલો ક્ષય નિયતાંક છે.જો પ્રારંભમાં તેઓ પાસે સમાન સંખ્યામાં ન્યુક્લિયસોની સંખ્યા હોય તો \(a=\) માટે \(\frac{1}{a \lambda}\) જેટલા સમયમાં \(B\) પાસેનાં ન્યુક્લિયસોની સંખ્યા અને \(A\) ના ન્યુક્લિયસોની સંખ્યાનો ગુણોત્તર "\(e\)" થશે.JEE Mains 2022 Medium
- પ્રથમ 100 પ્રાકૃતિક સંખ્યાઓમાંથી, પૂરવણી રહિત બે સંખ્યાઓ, પ્રથમ a અને પછી b એમ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. જો \(a-b \geqslant\) હોય, તેની સંભાવના \(\frac{ m }{ n }\), ગુ.સા.અ. (m, n) = 1 હોય, તો \(m+n\) = ___ .JEE Mains 2026 Medium