JEE Mains · Physics · STD 12 - 14. Semicondutor electronics
આપેલા ડીજીટલ પરિપથની તાર્કિક પ્રક્રિયા આધારીત સમતૂલ્ય \(........\) છે.

- A \(AND\)
- B \(NOR\)
- C \(OR\)
- D \(NAND\)
Answer & Solution
Correct Answer
(A) \(AND\)
Step-by-step Solution
Detailed explanation
\(Z =\overline{(A+B) \cdot(A \cdot B)}\) \(Y =\bar{Z}=(A+B) \cdot(A \cdot B)\) \(Y =A \cdot B\) \(\therefore\) It is an \(AND\) Gate
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- દળ M kg અને લંબાઈ L m ના બે સમાન પાતળા સળિયા આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડેલા છે. P બિંદુમાંથી પસાર થતી અને સળિયાના સમતલને લંબ એવી અક્ષને અનુલક્ષીને સંયુક્ત સળિયા પ્રણાલીની જડત્વની ચાકમાત્રા \(\frac{x}{2} M L^2 kg m ^2\) છે. \(x\) નું મૂલ્ય _________ છે.
JEE Mains 2026 Easy - આકૃતિમાં દર્શાવ્યા મુજબ પાંચ વિદ્યુતભારો \(+q,+5 q,-2 q,+3 q\) અને \(-4 q\) સ્થિત છે. આ રચનાને કારણે સપાટી \(S\) માંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ _______ છે.
JEE Mains 2024 Hard - કાર્નોટ એન્જિન \(127\,^oC\) તાપમાનવાળા ઉષ્મા પ્રાપ્તિ સ્થાનમાથી \(1000\,J\) ઉષ્માનું શોષણ કરીને ઠારણ વ્યવસ્થામાં \(600\,J\) ઉષ્મા ગુમાવે છે.એન્જિનની કાર્યક્ષમતા અને ઠારણ વ્યવસ્થાનું તાપમાન કેટલું કેટલું હશે?JEE Mains 2014 Hard
- એક સમતલ-બહિર્ગોળ લેન્સની પ્રથમ સપાટીની વક્રતા ત્રિજ્યા 2 cm છે જે હવામાં \(f_1\) કેન્દ્રલંબાઈ ધરાવે છે. અન્ય એક સમતલ-બહિર્ગોળ લેન્સની પ્રથમ સપાટીની વક્રતા ત્રિજ્યા 3 cm છે અને તેને 1.2 વક્રીભવનાંકવાળા પ્રવાહીમાં નિમજ્જિત કરતાં તેની કેન્દ્રલંબાઈ \(\mathrm{f}_2\) થાય છે. જો બંને લેન્સ 1.5 વક્રીભવનાંકવાળા સમાન કાચના બનેલા હોય, તો \(f_1\) અને \(f_2\) નો ગુણોત્તર _______ થશે.JEE Mains 2025 Hard
- જ્યારે \(R\) ત્રિજ્યાની નાની વર્તુળાકાર લૂપને \(L\) પરિમાણના મોટા ચોરસ લૂપમાં મૂકવામાં આવે \((L \gg R)\) તો આ પ્રકારની ગોઠવણી માટે અન્યોન્ય પ્રેરણનું મૂલ્ય શોધો.
JEE Mains 2023 Medium - એક સમાન સાદા લોલકનાં દોલનોનો આવર્તકાળ ચાર જુદી-જુદી ધડીયાળો દ્વારા \(4.62 \mathrm{~s}, 4.632 \mathrm{~s}, 4.6 \mathrm{~s}\) અને \(4.64 \mathrm{~s}\) જેટલો મપાય છે. આ અવલોકનો માટે નો ગણિતીય સરવાળો, સાચી સાર્થંક સંખ્યામાં _______ થશે.JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- \(l\) લંબાઈના અને \(m\) દ્રવ્યમાનના એક સમક્ષિતિજ સળીયા \(AB\) ના બે છેડાઓ પર \(k\) સ્પ્રિંગ અચળાંક ધરાવતી બે હલકી સમાન સ્પ્રિંગો સમક્ષિતિજ જોડેલ છે. આ સળીયો તેના કેન્દ્ર \(O\) થી જડેલ છે. અને તે સમક્ષિતિજ સમતલમાં મુક્ત ભ્રમણ કરી શકે છે. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે બે સ્પ્રિંગોના બીજા છેડાઓ જડ આધાર સાથે જોડેલ છે. આ સળિયાને હળવેકથી ધક્કો મારી કોઈ નાના ખુણે ફેરવીને છોડી દેવામાં આવે તો પરિણામી દોલનની આવૃત્તિ કેટલી થાય?
JEE Mains 2019 Hard - અહી \(\alpha, \beta, \gamma, \delta \in \mathrm{Z}\) અને \(\mathrm{A}(\alpha, \beta), \mathrm{B}(1,0), \mathrm{C}(\gamma, \delta)\) અને \(D(1,2)\) એ સમાંતર બાજુ ચતુષ્કોણ \(\mathrm{ABCD}\) ના શિરોબિંદુ છે . જો \(\mathrm{AB}=\sqrt{10}\) અને બિંદુઓ \(\mathrm{A}\) અને \(\mathrm{C}\) એ રેખા \(3 y=2 x+1\) પર હોય તો \(2(\alpha+\beta+\gamma+\delta)\) ની કિંમત મેળવો.JEE Mains 2024 Hard
- આપેલ પરિપથમાં સિલિકોન ડાયોડ માટે એમિટરનું અવલોકન ______\(mA\)
JEE Mains 2018 Medium - ધારોકે \(y=y_{1}(x)\) અને \(y=y_{2}(x)\) એ વિકલ સમીકરણ \(\frac{d y}{d x}=x+y\) નાં બે ભિન્ન ઉકલો છે, જ્યાં અનુક્રમે \(y_{1}(0)=0\) અને \(y_{2}(0)=1\), તો \(y=y_{1}(x)\) અને \(y=y_{2}(x)\) નાં છેદબિંદુઓની સંખ્યા .......... છે.JEE Mains 2022 Hard
- ધારોકે f અને g એ પ્રત્યેક \(x, y \in N\) માટે \(f(x+y)=f(x) f(y), f(1)=7\) અને \(g(x+y)=g(x y), g(1)=1\) નું સમાધાન કરતાં વિધેયો છે. જો \(\sum_{x=1}^{ n }\left(\frac{f(x)}{ g (x)}\right)=19607\) હોય, તો \(n =\) ___ .JEE Mains 2026 Medium
- એક સમબાજુ પ્રિઝમ (વક્રીભવનાંક \( \sqrt{2} \)) ધ્યાનમાં લો. પ્રકાશનું એક કિરણ તેની એક સપાટી પર ચોક્કસ કોણ i પર આપાત થાય છે. જો નિર્ગમન કિરણ બીજી સપાટી પરથી સ્પર્શ કરતું પસાર થતું હોય, તો આપાત સપાટી પરનો વક્રીભવન કોણ __________ ની નજીક છે.JEE Mains 2026 Hard