JEE Mains · Physics · STD 12 - 14. Semicondutor electronics
આપેલ પરિપથ દ્વાર તરીકે કાર્ય કરે છે :

- A AND દ્વાર
- B NOR દ્વાર
- C NAND દ્વાર
- D OR દ્વાર
Answer & Solution
Correct Answer
(C) NAND દ્વાર
Step-by-step Solution
Detailed explanation
\(P =\overline{ A }\) \(Q =\overline{ B }\) \(R =\overline{\overline{ A }+\overline{ B }}=\overline{\overline{ AB }}= AB\) \(S =\overline{ AB } \quad \Rightarrow\) NAND દ્વાર
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(8 \times 10^3\,kg / m ^3\) ની ધનતા ધરાવતા એક તારને બે આધારની વચ્ચે \(0.5\,m\) પર ખેંચવામાં આવે છે. તારમાં ઉત્પન્ન થતો વધારો \(3.2 \times 10^{-4}\,m\) છે. જે \(Y =8 \times 10^{10}\,N / m ^2\) હોય, તો તારના દોલનની મૂળભૂત આવૃત્તિ ........ \(Hz\) હશે.JEE Mains 2023 Medium
- બહારની ત્રિજ્યા \(R\) ધરાવતો એક પોલો ગોળો પાણીની સપાટીની અંદર માત્ર ડૂબેલો છે. પોલા ગોળાની અંદરની ત્રિજ્યા \(r\) છે. જો ગોળાના દ્રવ્યની પાણીની સાપેક્ષે ઘનતા \(\frac{27}{8}\) હોય તો \(r\) નું મૂલ્ય \(......R\) જેટલું હશે?JEE Mains 2020 Hard
- ધાતુ માટે, સ્ટોપિંગ સ્થિતિમાન \(\left(V_0\right)\) નો આપાત પ્રકાશની આવૃત્તિ \(\nu \left(\times 10^{14} Hz\right).\) ના વિધેય તરીકેનો ફેરફાર આકૃતિમાં દર્શાવેલો છે. ધાતુંનું કાર્ય વિધેય ......... \(eV\) છે.
JEE Mains 2023 Medium - \(10\,g\) નું વજન ધરાવતો કણ સુરેખ રેખામાં \(2 x\) પ્રતિપ્રવેગ સાથે ગતિ કરે છે, જ્યાં \(x\) એ \(SI\) એકમમાં સ્થાનાંતર છે. ઉપરના સ્થાનાંતર માટે ગતિઊર્જામાં થતો ધટાડો \(\left(\frac{10}{x}\right)^{-n}\,J\) છે. \(n\)ની કિંમત .......... હશે.JEE Mains 2023 Hard
- \(r\) ત્રિજ્યાની કેપિલરીમાં \(M\) દળનું પાણી ઊંચાઈ પ્રાપ્ત કરે તો \(2r\) ત્રિજ્યાની કેપિલરીમાં કેટલા દળનું પાણી ઊંચાઈ પ્રાપ્ત કરે?JEE Mains 2019 Medium
- નીચે આપેલ લાક્ષણિકતાઓ \((a),(b),(c),(d) \) ગ્રાફ પરથી નકકી કરો કે તે ક્રમશ : કયા સેમિકન્ડકટર કેપેસિટર દર્શાવે છે.
JEE Mains 2016 Medium
More PYQs from JEE Mains
- અહી \(f ( x )=\frac{ x }{\left(1+ x ^{ n }\right)^{\frac{1}{ n }}}, x \in R -\{-1\}, n \in N , n > 2\). If \(f ^{ n }( x )=(fofof \ldots \ldots\) upto \(n\) times) \(( x )\),હોય તો \(\operatorname{Lim}_{n \rightarrow \infty} \int \limits_0^1 x^{n-2}\left(f^n(x)\right) d x\) ની કિમંત \(...............\) થાય.JEE Mains 2023 Hard
- એક ફલાસ્કમાં \(2:1\) ના દળ ગુણોત્તરમાં \(27^{\circ}\,C\) તાપમાને હાઈડ્રોજન અને ઓકિસજન વાયુ રહેલા છે. હાઈડ્રોજન અને ઓક્સિજનની પ્રતિ અણુ સરેરાશ ગતિઉર્જાનો ગુણોત્તર \(..........\) છે.JEE Mains 2023 Easy
- સેલ્સિયસ માપક્રમ પર શરીરનું તાપમાન \(40^{\circ} \mathrm{C}\) વધે છે. ફેરનહીટ માપક્રમ પર તાપમાનમાં થતો વધારો _______ છે.JEE Mains 2024 Hard
- વસ્તુ ઉપ૨ \(\vec{F}_1\) અને \(\vec{F}_2\) બળ પ્રવર્ત છે. એક બળનું મૂલ્ય બીજા બળ કરતા ત્રણ ગણું છે અને આ બે બળોનું પરિણામી બળ મૂલ્યમાં મોટા બળ જેટલું મળે છે. બળ \(\vec{F}_1\) અને \(\vec{F}_2\) વચ્ચેનો કોણ \(\cos ^{-1}\left(\frac{1}{n}\right)\) છે. \(|n|\) નું મૂલ્ય _______થશે.JEE Mains 2024 Hard
- કયો તરંગ લંબાઈના ચઢતા ક્રમ માટે સાયો વિકલ્પ છે;JEE Mains 2022 Easy
- \(100 \mathrm{~W}-220 \mathrm{~V}\) રેટિંગ ધરાવતો એક વિદ્યુત બલ્બ 220 V ના rms વોલ્ટેજવાળા AC સ્ત્રોત સાથે જોડેલ છે. બલ્બમાંથી પસાર થતા પ્રવાહનું શિખર મૂલ્ય કેટલું છે?JEE Mains 2025 Easy