ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 14. Semicondutor electronics

બુલિયન પદાવલિ \(\mathrm{Y}=\mathrm{A} \overline{\mathrm{B}} \mathrm{C}+\overline{\mathrm{A}} \overline{\mathrm{C}}\) ને નીચેનામાંથી કઈ ગેટ સંરચનાઓ દ્વારા રજૂ કરી શકાય છે.
A. એક 3-ઇનપુટ AND ગેટ, 3 NOT ગેટ અને એક 2-ઇનપુટ OR ગેટ, એક 2-ઇનપુટ AND ગેટ,
B. એક 3-ઇનપુટ AND ગેટ, 1 NOT ગેટ, એક 2-ઇનપુટ NOR ગેટ અને એક 2-ઇનપુટ OR ગેટ
C. 3-ઇનપુટ OR ગેટ, 3 NOT ગેટ અને એક 2-ઇનપુટ AND ગેટ
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

  1. A B, C ફક્ત
  2. B A, B ફક્ત
  3. C A, B, C ફક્ત
  4. D A, C ફક્ત
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) A, B ફક્ત

Step-by-step Solution

Detailed explanation

\(\because \overline{\mathrm{A}} \cdot \overline{\mathrm{C}}+\overline{\mathrm{A}+\mathrm{C}} \equiv \mathrm{NOR}\) ગેટ
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app