JEE Mains · Physics · STD 12 - 14. Semicondutor electronics
પરિપથમાં આપેલ સત્ય કોષ્ટક _______ છે.

- A
\(A\) \(B\) \(Y\) \(0\) \(0\) \(1\) \(0\) \(1\) \(1\) \(1\) \(0\) \(1\) \(1\) \(1\) \(0\) - B
\(A\) \(B\) \(Y\) \(0\) \(0\) \(0\) \(0\) \(1\) \(1\) \(1\) \(0\) \(0\) \(1\) \(1\) \(1\) - C
\(A\) \(B\) \(Y\) \(0\) \(0\) \(0\) \(0\) \(1\) \(0\) \(1\) \(0\) \(0\) \(1\) \(1\) \(1\) - D
\(A\) \(B\) \(Y\) \(0\) \(0\) \(1\) \(0\) \(1\) \(0\) \(1\) \(0\) \(1\) \(1\) \(1\) \(0\)
Answer & Solution
Correct Answer
(B) \(A\) \(B\) \(Y\) \(0\) \(0\) \(0\) \(0\) \(1\) \(1\) \(1\) \(0\) \(0\) \(1\) \(1\) \(1\)
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{Y} =\mathrm{A} \cdot \mathrm{B}+\overline{\mathrm{A}} \cdot \mathrm{B} \) \( =(\mathrm{A}+\overline{\mathrm{A}}) \cdot \mathrm{B} \) \(\mathrm{Y} =1 \cdot \mathrm{B} \) \(\mathrm{Y} =\mathrm{B}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક આંટો ધરાવતી \(a\) બાજુવાળી ચોરસ લૂપને બીજા \(b(b \gg a)\) બાજુવાળી ચોરસ લૂપની અંદર સમકેન્દ્રિય રીતે મુકેલ છે. જો \(b\) બાજુવાળી ચોરસ લૂપની અંદર \(I\) પ્રવાહ પસાર કરવામાં આવે તો આ બંને લૂપ વચ્ચેનું અન્યોન્ય પ્રેરકત્વ કેટલું થાય?JEE Mains 2021 Hard
- તારનો વ્યાસ સ્ક્રુ ગેજનો ઉપયોગ કરીને માપતી વખતે નીચેના અવલોકનો નોંધવામાં આવ્યા. મુખ્ય સ્કેલ અવલોકન \(1 \mathrm{~mm}\) છે અને વર્તુળાકાર સ્કેલ અવલોકન \(42\) વિભાગો જેટલું છે. સ્ક્રુ ગેજની પીચ \(1 \mathrm{~mm}\) છે અને તેમાં વર્તુળાકાર સ્કેલ પર \(100\) વિભાગો છે. તારનો વ્યાસ \(\frac{x}{50} \mathrm{~mm}\) છે. \(x\) નું મૂલ્ય _______ છે.JEE Mains 2024 Hard
- એક પૈડું સમતલ સપાટી પર ગબડી રહ્યું છે. તેના પરિઘના સૌથી ઊંચા બિંદુ પરના કણની ઝડપ \(8 \mathrm{~m} / \mathrm{s}\) છે. પૈડાના કેન્દ્રની સમાન સપાટી પર, પૈડાના પરિઘ પરના કણની ઝડપ કેટલી હશે?JEE Mains 2025 Medium
- \(0.12\, m\) લંબાઇની એક ચુંબકીય સોયને તેના મધ્યબિંદુમાંથી એક દોરી વડે એ રીતે લટકાવામાં આવે છે કે જેથી તે સમક્ષિતિજ સાથે \(45^o\) કોણ બનાવે છે. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક \(18\times 10^{-6}\, T\) છે. જો આ સોયના ધ્રુવની પ્રબળતા \(1.8\, Am\) હોય તો આ સોયને તેના મધ્યબિંદુથી સમક્ષિતિજ સ્થિતિમાં લટકાવવામાં આવે છે. તેને સમક્ષિતિજ રાખવા તેના છેડા પર લગાડવું પડતું ઊર્ધ્વબળ _____ હશે.JEE Mains 2019 Medium
- કોઈ સ્થાને ગુરુત્વાકર્ષણક્ષેત્ર \(\vec E\) \(=(5\,N / kg)\, \hat i + (12\,N / kg)\,\hat j\) મુજબ પ્રવર્તે છે.જો કેન્દ્ર આગળ સ્થિતિમાન શૂન્ય લેવામાં આવે તો \((12\,m, 0)\) અને \((0, 5\,m)\) અંતરે રહેલ સ્થિતિમાનનો ગુણોત્તર કેટલો થાય?JEE Mains 2013 Hard
- એક કણ \(A\) કંપવિસ્તાર ધરાવતી સરળ આવર્ત ગતિ ઉત્પન્ન કરે છે. જ્યારે તેની ગતિ ઊર્જા, સ્થિતિ ઊર્જા બરાબર થાય ત્યારે તેનું સંતુલન સ્થાનથી અંતર \(.........\) છે.JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- નીચેનામાંથી હાઇડ્રોજન વર્ણપટ્ટની કઈ શ્રેણી દ્શય વિભાગમાં પડે?JEE Mains 2021 Medium
- \({a_1},{a_2},.......,{a_{30}}\) એ સમાંતર શ્રેણીમાં છે. \(S = \sum\limits_{i = 1}^{30} {{a_i}} \) અને \(T = \sum\limits_{i = 1}^{15} {{a_{2i - 1}}} \). જો \({a_5} = 27\) અને \(S - 2T = 75\) , તો \(a_{10}\) મેળવો.JEE Mains 2019 Hard
- જો \(\epsilon, E\) અને t અનુક્રમે મુક્ત અવકાશનો પરાવૈધુતાંક, વિદ્યુતક્ષેત્ર અને સમય રજૂ કરે, તો \(\frac{\epsilon E}{t}\) નો એકમ ________ થશે.JEE Mains 2026 Medium
-

N સમાન અંતરે ગોઠવાયેલા q મૂલ્યના વિદ્યુતભારો R ત્રિજ્યાના વર્તુળ પર મૂકવામાં આવે છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ વર્તુળ તેની ધરી આસપાસ \(\omega\) કોણીય વેગથી ભ્રમણ કરે છે. એક મોટી એમ્પીરિયન લૂપ B આખા વર્તુળને ઘેરી લે છે, જ્યારે એક નાની એમ્પીરિયન લૂપ A એક નાના ખંડને ઘેરી લે છે. આપેલ એમ્પીરિયન લૂપ્સ માટે ઘેરાયેલા પ્રવાહોનો તફાવત, \(I_A-I_B\) શું છે?JEE Mains 2025 Medium - જો વિધેય \(\log _e\left(\frac{6 x^2+5 x+1}{2 x-1}\right)+\cos ^{-1}\left(\frac{2 x^2-3 x+4}{3 x-5}\right)\) નો પ્રદેશ \((\alpha, \beta) \cup(\gamma, \delta]\) હોય, તો \(18\left(\alpha^2+\beta^2+\gamma^2+\delta^2\right)=......\)JEE Mains 2023 Hard
- જો વક્ર \(y=y(x)\) બિંદુ \(\left(1, \frac{\pi}{2}\right)\) માંથી પસાર થાય અને વિકલ સમીકરણ \(\left(7 x^4 \cot y-e^x \operatorname{cosec} y\right) \frac{d x}{d y}=x^5, x \geq 1\) નું સમાધાન કરતો હોય, તો \(x=2\) આગળ, cosy નું મૂલ્ય શું છે?JEE Mains 2025 Medium