enEnglishguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 14. Semicondutor electronics
આપેલ ઈનપુટ માહિતિ માટે નીચેના લોજિક ગેઈટનું સાચું સત્યાર્થતા કોષ્ટક છે:

- A
Inputs Output A B C D Y 1 1 0 1 1 0 0 1 1 0 1 0 1 0 1 1 1 1 1 0 - B
Inputs Output A B C D Y 1 1 0 1 1 0 0 1 1 0 1 0 1 0 0 1 1 1 1 1 - C
Inputs Output A B C D Y 1 1 0 1 0 0 0 1 1 0 1 0 1 0 1 1 1 1 1 1 - D
Inputs Output A B C D Y 1 1 0 1 0 0 0 1 1 1 1 0 1 0 1 1 1 1 1 1
Answer & Solution
Correct Answer
(B) Inputs Output A B C D Y 1 1 0 1 1 0 0 1 1 0 1 0 1 0 0 1 1 1 1 1
Step-by-step Solution
Detailed explanation
\(\begin{aligned} Y & =(\overline{(\overline{A \cdot B}) \cdot(C+D)}=\overline{\overline{A \cdot B}}+(\overline{C+D}) \\ Y & =(A \cdot B)+(\overline{C+D})\end{aligned}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- યંગના બે-સ્લિટ પ્રયોગમાં, ઉદ્ગમ શ્વેત પ્રકાશ છે. એક સ્લિટને લાલ ફિલ્ટર વડે અને બીજી સ્લિટને લીલા ફિલ્ટર વડે ઢાંકવામાં આવે છે. આ કિસ્સામાં...JEE Mains 2025 Medium
- \(r\) ત્રિજ્યાની કેપિલરીમાં \(M\) દળનું પાણી ઊંચાઈ પ્રાપ્ત કરે તો \(2r\) ત્રિજ્યાની કેપિલરીમાં કેટલા દળનું પાણી ઊંચાઈ પ્રાપ્ત કરે?JEE Mains 2019 Medium
- બે જુદા-જુદા પ્રયોગોમાં \(25 \,ms ^{-1}\) ની ઝડપથી ગતિ કરતો \(5 \,kg\) દળનો એક પદાર્થ જુદી-જુદી દ્વિવાલોને અથડાય છે અને અનુક્રમે \((i) 3\) સેક્ન્ડ અને \((ii) 5\) સેકન્ડમાં વિરામસ્થિતિમાં આવે છે. નીચે આપેલામાંથી સાચો વિકલ્પ પસંદ કરો.JEE Mains 2022 Medium
- લંબગત તરંગમાં એક જ સંમયે શૃંગ અને નજીકના ગર્ત વચ્ચેનું અંતર \(4\;cm\) છે અને તે સ્થાને શૃંગ અને નજીકના ગર્ત વચ્ચેનું અંતર \(1\;cm\) છે તે જ સ્થાને બીજું શૃંગ \(0.4\;s\) પછી બને છે તો માધ્યમમાં દોલન કરતાં કણની મહત્તમ ઝડપ કેટલી હશે?JEE Mains 2013 Easy
- સૂચિ \(-I\) અને સૂચિ \(-II\) ને મેળવો.
નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.સૂચિ \(-I\) સૂચિ \(-II\) \((a)\) પારજાંબલી કિરણ \((i)\) સ્ફટિકનું બંધારણનો અભ્યાસ \((b)\) માઇક્રો (સૂક્ષ્મ) તરંગો \((ii)\) ગ્રીન હાઉસ અસર \((c)\) પારરક્ત તરંગો \((iii)\) વાઢકાપના ઓજારને શુધ્ધ કરવા \((d)\) \(X\)-કિરણો \((iv)\) રડાર તંત્ર JEE Mains 2022 Medium - એક સાદા લોલકના ધાત્વીય દોલકની સાપેક્ષ ધનતા \(5\) છે. આ લોલકનો આવર્તકાળ \(10\,s\) છે. જો ધાત્વીય દોલકને પાણીમાં ડૂબાડવામાં આવે તો નવો આવર્તકાળ \(5 \sqrt{x} s\) જેટલો થાય છે.\(x\) નું મૂલ્ય \(....\) થશે.JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- \(5\,kg\) નક્કર દળનો ગોળો અને \(4\,kg\) દળની તકતી સમાન ત્રિજ્યા ધરાવે છે. તકતીની સમતલમાં સ્પર્શકમાંથી પસાર થતી અને નક્કર ગોળાના સ્પર્શકમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રાનો ગુણોત્તર \(\frac{x}{7}\) હોય, તો \(x\) નું મૂલ્ય \(..............\) થાય.JEE Mains 2023 Medium
- \(\left\{3^{\log _{3} \sqrt{25^{x-1}+7}}+3^{\left(-\frac{1}{8}\right) \log _{3}\left(5^{x-1}+1\right)}\right\}^{10}\) ના વિસ્તરણમાં \(3^{\left(-\frac{1}{8}\right) \log _{3}\left(5^{x-1}+1\right)}\) ની વધતી ઘાતાંકમાં નવમું પદ જો \(180\) હોય તો \(^{\prime}x^{\prime}\) ની શકય કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- ધારોકે વર્તુળ \(x^2+y^2-3 x+10 y-15=0\) પરનાં બિંદુઓ \(A(4,-11)\) અને \(B(8,-5)\) પરનાં સ્પર્શકો બિંદુ \(C\) પર છેદે છે. તો જેનું કેન્દ્ર \(C\) હોય અને \(A\) તથા \(B\) ને જોડતી રેખા જેનો સ્પર્શક હોય તેવા વર્તુળની \(............\) ત્રિજ્યા છે.JEE Mains 2023 Hard
- યંગનો મોડ્યુલસ \(\mathrm{Y}=49000 \frac{\mathrm{m}}{\ell} \frac{\text { dyne }}{\mathrm{cm}^2}\) સમીકરણ દ્વારા નક્કી કરવામાં આવે છે, જ્યાં \(\mathrm{M}\) દળ છે અને \(\ell\) પ્રયોગમાં વપરાયેલ તારનું વિસ્તરણ છે. હવે, યંગ મોડ્યુલસ \((\mathrm{Y})\) માં ત્રુટિ ગ્રાફ પેપરમાં \(M-\ell\) આલેખમાંથી ડેટા લઈને અંદાજવામાં આવે છે. સૌથી નાના સ્કેલ વિભાગો ભાર અક્ષ પર \(5 \mathrm{~g}\) અને વિસ્તરણ અક્ષ પર \(0.02\) \(\mathrm{cm}\) અનુક્રમે છે. જો \(\mathrm{M}\) અને \(\ell\) ના મૂલ્યો અનુક્રમે \(500 \mathrm{~g}\) અને \(2 \mathrm{~cm}\) હોય, તો \(\mathrm{Y}\) ની ટકાવારી ત્રુટિ _______ છે.JEE Mains 2024 Hard
- ધારો કે પૃથ્વીની જીવા ને સમાંતર, પૃથ્વીનાં કેન્દ્ર થી લંબ \((R/2)\) અંતરે બખોલ (ટનલ) ખોદવામાં આવી છે જ્યાં \('R'\) પૃથ્વીની ત્રિજ્યા છે. બખોલની દિવાલો ઘર્ષણરહિત છે. જો એક કણને બખોલમાં મુક્ત કરવામાં આવે તો તેના દ્વારા કરાતા સરળ આવર્ત દોલનોનો આવર્તકાળ ............ છે.JEE Mains 2021 Hard
- જો \(n \geq 2\) એ ધન પૂર્ણાંક હોય, તો શ્રેઢી \({ }^{ n +1} C _{2}+2\left({ }^{2} C _{2}+{ }^{3} C _{2}+{ }^{4} C _{2}+\ldots+{ }^{ n } C _{2}\right)\) નો સરવાળો ...... છે.JEE Mains 2021 Hard