JEE Mains · Physics · STD 12 - 14. Semicondutor electronics
આપેલ ગેટના સંયોજનનું આઉટપુટ કયા ગેટને સમતુલ્ય હોય?

- A \(XOR\) ગેટ
- B \(NAND\) ગેટ
- C \(AND\) ગેટ
- D \(NOR\) ગેટ
Answer & Solution
Correct Answer
(B) \(NAND\) ગેટ
Step-by-step Solution
Detailed explanation
By De Morgan's theorem, we have
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક \(EM\) તરંગ હવામાંથી માધ્યમમાં દાખલ થાય છે.તેમના વિદ્યુતક્ષેત્રો અનુક્રમે હવામાં \(\overrightarrow {{E_1}} = {E_{01}}\hat x\;cos\left[ {2\pi v\left( {\frac{z}{c} - t} \right)} \right]\) અને માધ્યમમાં \(\overrightarrow {{E_2}} = {E_{02}}\hat x\;cos\left[ {k\left( {2z - ct} \right)} \right]\) વડે આપવામાં આવે છે.જયાં તરંગ સંખ્યા \(k\) અને આવૃત્તિ \(v\) એ હવાને અનુલક્ષીને છે.માધ્યમ અચુંબકીય છે.જો \(\varepsilon {_{{r_1}}}\) અને \(\varepsilon {_{{r_2}}}\) અનુક્રમે હવા અને માધ્યમની સાપેક્ષ પરમીટીવીટીઓ હોય,તો નીચે આપેલ પૈકી કયો વિકલ્પ સાચો છે?JEE Mains 2018 Medium
- અંતર્ગોળ અરીસાની કેન્દ્રલંબાઈ માપવાના એક પ્રયોગમાં,અરીસાના કેન્દ્રથી \(40\,cm\) અંતરે રાખેલી વસ્તુનું અરીસાના કેન્દ્રથી પ્રતિબિંબ \(120\) સેમી અંતરે મળે છે.આ અંતરો સુધારેલી (બદલેલી) માપપટ્ટી વડે માપવામાં આવે છે કે જેમાં \(1\,cm\) માં \(20\) કાપાઓ છે.અરીસાની કેન્દ્રલંબાઈના માપનમાં મળતી ત્રુટીનું મુલ્ય \(\frac{1}{K}\) છે.\(K\)નું મૂલ્ય \(...............\) હશે.JEE Mains 2023 Hard
- \(100\;\Omega\) અવરોધની કોઇલ ધરાવતા એક ગેલ્વેનોમીટરમાં જયારે \(1\) \(mA\) પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે તે પૂર્ણ સ્કેલ આવર્તન બતાવે છે.આ મીટરને \(10 \;A\) પ્રવાહ પર પૂર્ણ સ્કેલ આવર્તન બતાવવા એમીટરમાં રૂપાંતરિત કરવા માટે જરૂરી અવરોધનું મૂલ્ય .......\(\Omega\) છે.JEE Mains 2016 Medium
- r ત્રિજ્યા અને \(\rho\) ઘનતા ધરાવતા એક દડાને \(\sigma\) ઘનતા અને \(\eta\) શ્યાનતા ધરાવતા પ્રવાહીમાંથી છોડવામાં આવતા તે જે સમયે અંતિમ વેગ પ્રાપ્ત કરે છે. તેને સમય \(t=A \rho^a r^b \eta^c \sigma^d\) વડે રજૂ કરવામાં આવે છે, જ્યાં A અચળાંક અને a, b, c, d પૂર્ણાંક છે. \(\frac{b+c}{a+d}\) નું મૂલ્ય _____________ છે.JEE Mains 2026 Hard
- પૃથ્વીની સપાટી ઉપર સાદા લોલકનો આવર્તકાળ \(T\) છે. તેને પૃથ્વીની સપાટીથી \(R\) (પૃથ્વીની ત્રિજ્યા) જેટલી ઊંચાઇએ લઈ જતાં તેનો આવર્તકાળ \(x T\) થાય છ. તો \(x\) નું મૂલ્ય \(..........\) થશે.JEE Mains 2023 Medium
- જો \(\overrightarrow{ F }=3 \hat{i}+4 \hat{j}-2 \hat{k}\) બળ એ \(2 \hat{i}+\hat{j}+2 \hat{k}\) સ્થાન સદીશ ધરાવતા કણ ઉપર લાગતો હોય, તો ઊગમબિંદુને અનુલક્ષીને ટોર્ક............હશેJEE Mains 2022 Easy
More PYQs from JEE Mains
- \({ }_{92}^{235} U\) ન્યુક્લિયસ માટે પ્રતિ વિભંજન દીઠ મુક્ત થતી ઊર્જા 190 MeV છે. જ્યારે 47 g શુદ્ધ \({ }_{92}^{235} U\) ના બધા જ પરમાણુઓ વિભંજન પામે, ત્યારે મુક્ત થતી ઊર્જા \(\alpha \times 10^{23} MeV\) છે. \(\alpha\) નું મૂલ્ય _________ છે.
(એવોગેડ્રો અંક = 6 × 1023 પ્રતિ મોલ)JEE Mains 2026 Easy - એક આદર્શવાયુને સમતાપી પ્રક્રિયામાં ઉષ્મા આપવામાં આવે છે. \(A.\) વાયુની આંતરિક ઊર્જા ઘટશે. \(B.\) વાયુની આાંતરિક ઊર્જા વધશે. \(C.\) વાયુની આંતરિક ઊર્જા બદલાશે નહિ. \(D.\) વાયુ ધન કાર્ય કરશે. \(E.\) વાયુ ઋણ કાર્ય કરશે. નીચે આપેલા વિકલ્પોમાંંથી સાચા જવાબને પસંદ કરો.JEE Mains 2023 Medium
- ધારોકે \(a_1=1, a_2, a_3, a_4 \ldots\). એ ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓ છે. તો \(\tan ^{-1}\left(\frac{1}{1+ a _1 a _2}\right)+\tan ^{-1}\left(\frac{1}{1+ a _2 a _3}\right)\) \(+\ldots . .+\tan ^{-1}\left(\frac{1}{1+ a _{2021} a _{2022}}\right)=.............\)JEE Mains 2023 Hard
- વક્ર \(\frac{|\mathrm{x}|}{2}+\frac{|\mathrm{y}|}{3}=1\) ની બહારની બાજુના પ્રદેશ અને ઉપવલય \(\frac{\mathrm{x}^{2}}{4}+\frac{\mathrm{y}^{2}}{9}=1\) ની અંદરની બાજુના પ્રદેશથી રચાતા વિસ્તારનું ક્ષેત્રફળ .......ચો.એકમ થાયJEE Mains 2020 Medium
- સંકલિત \(\int_0^\pi \frac{8 x d x}{4 \cos ^2 x+\sin ^2 x}\) = ___JEE Mains 2025 Medium
- શબ્દ \("LETTER"\) ના બધા અક્ષરોનો ઉપયોગ કરીને કોઈ સ્વર સાથે ન આવે તેવા કેટલા શબ્દો બનાવી શકાય ?JEE Mains 2020 Medium