JEE Mains · Physics · STD 12 - 14. Semicondutor electronics

ઉપર દર્શાવેલ પરિપથ માટે, સમકક્ષ GATE છે :
- A OR ગેટ
- B NAND ગેટ
- C NOT ગેટ
- D AND ગેટ
Answer & Solution
Correct Answer
(A) OR ગેટ
Step-by-step Solution
Detailed explanation
\(\begin{array}{l|l|l} A & B & Y \\ \hline 0 & 0 & 0 \\ 0 & 1 & 1 \\ 1 & 0 & 1 \\ 1 & 1 & 1 \end{array}\) \(\Rightarrow\) OR ગેટ
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- તમે એક ઓલિક ઍસિડનું મંદ દ્રાવણ લીધું છે કે જેમાં પ્રતિ \(cm ^{3}\) દ્રાવણમાં ઓલિક ઍસિડનું પ્રમાણ \(0.01 \,cm ^{3}\) છે. \(\left(\frac{3}{40 \pi}\right)^{\frac{1}{3}} \times 10^{-3}\; cm\) ત્રિજ્યાના દ્રાવણના \(100\) ટીપાંથી \(4\;cm ^{2}\) ક્ષેત્રફળ ધરાવતું પાતળું સ્તર બનાવવામાં આવે છે. તેમાં ઓલિક એસિડની જાડાઈ \(x \times 10^{-14} \;m\) છે. જ્યાં \(x\) કેટલું હશે?JEE Mains 2021 Hard
- કોપર,બ્રાસ અને સ્ટિલના ત્રણ સળિયાને \(Y-\) આકારની સંરચના કરવા માટે વેલ્ડિંગ કરવામાં આવે છે.દરેક સળિયાના આડછેદનું ક્ષેત્રફળ \(4 \) \(cm^2\) છે.કોપર સળિયાના છેડે \(100^o \) \(C\) તાપમાન જયારે બ્રાસ અને સ્ટિલ સળિયાઓને છેડે \( 0^o \) \(C\) તાપમાન જાળવવામાં આવે છે.કોપર,બ્રાસ અને સ્ટિલના સળિયાઓની લંબાઇ અનુક્રમે \(46,13 \) અને \(12\) cms છે. આ સળિયાઓ છેડેથી જ તાપમાનના સુવાહક છે.જયારે આજુબાજુથી અવાહક છે.કોપર,બ્રાસ અને સ્ટિલની ઉષ્મા વાહકતા અનુક્રમે \(0.92,0.26 \) અને \( 0.12 \) \(CGS \) એકમમાં છે.કોપર સળિયામાંથી પસાર થતો ઉષ્મા વહન-દર ....... \(cal\, s^{-1}\)JEE Mains 2014 Hard
- અચળ પ્રવેગથી ગતિ કરતી ટ્રેનનું એન્જિન સિગ્નલ પોસ્ટ (થાંભલા) ને \(u\) વેગથી અને છેલ્લો ડબ્બો \(v\) જેટલા વેગથી પસાર થાય છે. ટ્રેનનો મધ્યભાગ આ સિગ્નલ પોસ્ટને કેટલા વેગથી પસાર થશે?JEE Mains 2021 Medium
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, આંતર ત્રિજ્યા \(a\) અને બાહ્ય ત્રિજ્યા \(b\) વાળા ગોળીય વાહક કવચના કેન્દ્રમાં બિંદુવત વીજભાર \(Q\) મૂકેલ છે. વીજભાર \(Q\) ને લીધે ત્રણ ભિન્ન વિસ્તાર \(I, II\) અને \(III\) માં વીજ ક્ષેત્ર \(..............\) હશે. \(\text { (I :r } r < a \text {, II : } a < r < b, \text { III: } r > b \text { ) }\)
JEE Mains 2023 Medium - એક કણને સમક્ષિતિજ સાથે \(30^{\circ}\) ના ખૂણે \(60 \mathrm{~m} / \mathrm{s}\) ની ઝડપથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. કણ દ્વારા પ્રથમ સેકન્ડમાં કાપવામાં આવેલી ઊંચાઈ \(\mathrm{h}_0\) છે અને તે મહત્તમ ઊંચાઈએ પહોંચે તે પહેલાંની છેલ્લી સેકન્ડમાં કાપવામાં આવેલી ઊંચાઈ \(h_1\) છે. ગુણોત્તર \(h_0: h_1\) _________ છે.
[લો, \(\mathrm{g}=10 \mathrm{~m} / \mathrm{s}^2\) ]JEE Mains 2025 Hard - સમાંતરમાં જોડેલા સંઘારકો \(C _1=1\,\mu F , C _2=2\,\mu F , C _3=4\,\mu F\) અને \(C _4=3\,\mu F\) નાં તંત્રમાં કુલ વિદ્યુતભાર \(....... \mu C\) હશે.(આ સંયોજનને \(20\,V\) ની બેટરી જોડેલ છે તેમ ધારો)JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- \(0.3\, m\) લંબાઈ ધરાવતા એક લંબચોરસ ઘન બોક્સ સમક્ષિતિજ એક \(5\,m\) લંબાઈના પ્લેટફોર્મ પર દર્શાવ્યા પ્રમાણે પડેલ છે. જ્યારે તેને મુક્ત કરવામાં આવે છે તે \( 0.01\, s\) ટૂંકા સમયમાં ટેબલ પરથી સરકે છે પરંતુ તે સમક્ષિતિજ જ રહે છે.જ્યારે તે જમીન સાથે અથડાય ત્યારે તે કેટલાના ખૂણે (\(radians\) માં) ભ્રમણ કરે
JEE Mains 2019 Hard - ધારો કે \(A_{1}=\left\{(x, y):|x| \leq y^{2},|x|+2 y \leq 8\right\}\) અને \(A_{2}=\{(x, y):|x|+|y| \leq k\}\). જો \(27\) (\(\left.A _{1}\right)\)નું ક્ષેત્રફળ \(=5\) \(A _{2}\) નું ક્ષેત્રફળ હોય તો \(k=\dots\dots\)JEE Mains 2022 Hard
- એક કાર \(600\,m\) ત્રિજ્યા ધરાવતા વર્તુળાકાર માર્ગ ઉપર એવી રીતે ગતિ કરે છે કે જેથી તેના સ્પર્શીય પ્રવેગ અને કેન્દ્રગામી પ્રવેગનાં મૂલ્ય સમાન થાય. જો કાર \(54\,km / hr\) ની પ્રારંભિક ઝડપ સાથે ગતિ કરતી હોય તો તેને પ્રથમ એક ચતુર્થાં પરિભ્રમણ કરવા માટે લાગતો સમય \(t\left(1-e^{-\pi / 2}\right)\; s\) સેકન્ડ લાગે છે, \(t\) નું મૂલ્ય \(.................\) હશે.JEE Mains 2023 Hard
- ઓહ્મના નિયમનો ઉપયોગ કરીને આપેલા તારનો અવરોધ નક્કી કરવાના એક પ્રયોગમાં, વોલ્ટમીટર અને એમીટરના અવલોકનો અનુક્રમે \(10\text{ V}\) અને \(5\text{ A}\) નોંધાયા છે. વોલ્ટમીટર અને એમીટરના લઘુત્તમ માપ અનુક્રમે \(500\text{ mV}\) અને \(200\text{ mA}\) છે. અવરોધના માપનમાં અંદાજિત ત્રુટિ _______ \(\Omega\) છે.JEE Mains 2026 Medium
- ગણ \(S=\left\{x \in R : 2 \cos \left(\frac{x^{2}+x}{6}\right)=4^{x}+4^{-x}\right\}\) ની સભ્ય સંખ્યા \(.....\) થાય.JEE Mains 2022 Medium
- એક કાર વિરામ થી \(u\,m/s\) પ્રવેગિત થાય છે.આ કાર્યમાં વપરાતી ઉર્જા \(EJ\) છે.કારને \(u\,m/s\) થી \(2u\,m/s\) સુધી પ્રવેગિત કરવા માટે જરૂરી ઉર્જા \(nE\,J\) છે.જ્યાં \(n\)નું મૂલ્ય ........ છે.JEE Mains 2023 Medium