JEE Mains · Physics · STD 12 - 14. Semicondutor electronics
આઉટપુટ \(Y\) માટેનું બૂલયન સમીકરણ શું હશે?

- A \(A+B\)
- B \(\overline{\mathrm{A}}+\overline{\mathrm{B}}\)
- C \(\overline{\mathrm{A}}\cdot \overline{\mathrm{B}}\)
- D \(A \cdot B\)
Answer & Solution
Correct Answer
(C) \(\overline{\mathrm{A}}\cdot \overline{\mathrm{B}}\)
Step-by-step Solution
Detailed explanation
\(\begin{array}{|c|c|c|}\hline A & {B} & {Y} \\ \hline 0 & {0} & {1} \\ \hline 1 & {0} & {0} \\ \hline 0 & {1} & {0} \\ \hline 1 & {1} & {0} \\ \hline\end{array}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- દરેક \(m\) દળના \(100\) દડાઓ, \(v\) જેટલી ઝડપથી ગતિ કરી દિવાલને લંબરૂપે અથડાય છે. દડાઓ તેટલી જ ઝડપ સાથે \(t\) સેકન્ડમાં પરાવર્તિત થાય છે. દડાઓ દ્વારા દિવાલ ઉપર લગાવાતું કુલ બળ \(..........\) થશે.JEE Mains 2023 Medium
- હાઈડ્રોજન પરમાણુમાં \(5\) માં ઉત્તેજીત અવસ્થામાં રહેલા ઈલેક્ટ્રોનની ગતિ ઉર્જા અને સ્થિતિઊર્જાના મૂલ્યોનો ગુણેત્તર _______ થશે.JEE Mains 2024 Hard
- જો કોઈ પ્રકાશીય માધ્યમની સાપેક્ષ પારગમ્યતા \(\frac{10}{\pi}\) અને સાપેક્ષ પરમિટિવિટી \(\frac{1}{0.0885}\) હોય, તો શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ આ માધ્યમમાં તેના વેગ કરતાં ________ ગણો વધારે હશે.
\(\left(\mu_0=4 \pi \times 10^{-7} \mathrm{H} / \mathrm{m}, \epsilon_0=8.85 \times 10^{-12} \mathrm{~F} / \mathrm{m}\right.\)
\(\left.\mathrm{c}=3 \times 10^8 \mathrm{~m} / \mathrm{s}\right)\)JEE Mains 2025 Easy - આકૃત્તિમાં દર્શાવ્યા અનુસાર \('a'\) ત્રિજયા અને ઘડીયાળના કાંટાની વિરૂદ્ધ દિશામાં \('I'\) પ્રવાહ ધરાવતા બે અવાહક વર્તુળાકાર ગોળા \(A\) અને \(B\) ધ્યાનમાં લો. કેન્દ્ર આગળ ચુંબકીય પ્રેરણાનું મૂલ્ય _______ થશે.
JEE Mains 2024 Hard - \(5\, cm\) ત્રિજ્યા ધરાવતી પાઇપમાથી પાણી \(100\,\) લિટર પ્રતિ મિનિટ ના દરથી આવે તો પ્રવાહનો રેનોલ્ડ નંબર કયા ક્રમનો હશે? (પાણીની ઘનતા \(= 1000\, kg/m^3\), પાણીનો શ્યાનતાગુણાંક \(= 1\, mPa\, s\))JEE Mains 2019 Hard
- એક આદર્શ વાયુનું દબાણ અને કદ \(\mathrm{PV}^{3 / 2}=\mathrm{K}\) (અચળ) તરીકે સંબંધિત છે. જ્યારે વાયુને A \(\left(P_1, V_1, T_1\right)\) સ્થિતિમાંથી B \(\left(P_2, \mathrm{~V}_2, \mathrm{~T}_2\right)\) સ્થિતિમાં લઈ જવામાં આવે ત્યારે થયેલું કાર્ય _______ છે.JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- એક નિશ્ચિત ન્યુક્લિયસની બંધન ઊર્જા \(18 \times 10^8 J\) છે. બધા ન્યુક્લિયોન્સના કુલ દળ અને આપેલ ન્યુક્લિયસના દળ વચ્ચેનો તફાવત કેટલો છે?JEE Mains 2024 Medium
- ઝેનર વોલ્ટેજ \(8\, {V}\) અને પાવર વ્યય રેટિંગ \(0.5\, {W}\) ધરાવતો ઝેનર ડાયોડ આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવેલો છે કે જેથી તેમાંથી મહત્તમ વિદ્યુતસ્થિતિમાન ઘટાડો ધરાવતા સ્થિતિમાન ડિવાઈડ સાથે જોડેલ છે. રક્ષણાત્મક અવરોધ \({R}_{{p}}\) (\(\Omega\) માં) નું મૂલ્ય કેટલું હશે?
JEE Mains 2021 Medium - ધારો કે \(f(x)=x-1\) અને \(g(x)=e^x\) માટે \(x \in \mathbb{R}\). જો \(\frac{d y}{d x}=\left(e^{-2 \sqrt{x}} g(f(f(x)))-\frac{y}{\sqrt{x}}\right), y(0)=0\), તો \(y(1)\) ___ છે.JEE Mains 2025 Medium
- \(LED's\) દ્વારા વિદ્યુતચુંબકીય વર્ણપટ્ટમાં રહેલ દૃશય વિભાગનો પ્રકાશ મેળવવો હોય તો તેની ઉર્જા કેટલા વિભાગની હોવી જોઈએ?JEE Mains 2014 Medium
- એક આદર્શ ઉષ્મીય યંત્ર માટે, સ્ત્રોતનું તાપમાન \(127\,^{\circ} C\) છે. \(60\, \%\) જેટલી કાર્યક્ષમતા મેળવવા માટે, ઠારણનું તાપમાન \(........\,{ }^{\circ} C\) હોવું જોઈએ. (નજીકત્તમ પૂર્ણાકમાં લખો)JEE Mains 2021 Medium
- યંગના પ્રયોગમાં \(700\,nm\) તરંગલંબાઈ વાપરતા અમુક વિસ્તારમાં \(16\) શલાકા મળે છે તો \(400\,nm\) ની તરંગલંબાઈ વાપરતા તેટલા જ વિસ્તારમાં કેટલી શલાકા મળે.JEE Mains 2020 Medium