JEE Mains · Physics · STD 12 - 14. Semicondutor electronics
આપેલ નિવેશ માટે નીચેના પરિપથનું પરિણામ \(\mathrm{Y}\) _______ છે.

- A \(A \cdot B(A+B)\)
- B \(A \cdot B\)
- C \(0\)
- D \(\bar{A} \cdot B\)
Answer & Solution
Correct Answer
(C) \(0\)
Step-by-step Solution
Detailed explanation
સત્યતા કોષ્ટક દ્વારા \(A\) \(B\) \(Y\) \(0\) \(0\) \(0\) \(0\) \(1\) \(0\) \(1\) \(0\) \(0\) \(1\) \(1\) \(0\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(2\, kg\) દળના એક કણ માટે, \(t\) સમયે તેનું સ્થાન (મીટરમાં) \(\overrightarrow r \left( t \right) = 5\hat i - 2{t^2}\hat j\) દ્વારા આપેલ છે. કણનું ઉદગમની સાપેક્ષે \(t\, = 2\, s\) સમયે તેનું સ્થાન (\(kg\, m^{-2}\, s^{-1}\) માં) શું હશે?JEE Mains 2013 Medium
- \(1\, m^2\) ક્ષેત્રફળ ધરાવતી સપાટી પર \(10^{-26}\, kg\) દળ ધરાવતા \(10^{22}\) વાયુના અણુંઓ દર સેકંડે \(10^4\,m/s\) ઝડપથી અથડાતાં હોય તો તેના દ્વારા સપાટી પર કેટલું દબાણ ઉત્પન્ન થશે?JEE Mains 2019 Medium
- એક અરીસાનો ઉપયોગ \(\frac{1}{4}\) ના વિવર્ધન સાથે પ્રતિબિંબ મેળવવા માટે કરવામાં આવે છે. જો વસ્તુ અને તેના પ્રતિબિંબ વચ્ચેનું અંતર 40 cm હોય, તો અરીસાની કેન્દ્રલંબાઈ ________ છે.JEE Mains 2025 Hard
- બે સમાન સમાંતર પ્લેટ કેપેસીટરનું કેપેસીટન્સ \(C\) જેમની પ્લેટના આડછેડનું ક્ષેત્રફળ \(A\) અને તે \(d\) અંતરે છે .આકૃતિમાં દર્શાવ્યા મુજબ કેપેસીટરની બે પ્લેટ વચ્ચે ત્રણ સમાન જાડાઈ ધરાવતા ડાયઈલેક્ટ્રિક જેના ડાયઈલેક્ટ્રિક અચળાંક \(K_1\) , \(K_2\) અને \(K_3\) ને ભરેલા છે. આ બંને કેપેસીટર પર સમાન વૉલ્ટેજ \(V\) લગાવવામાં આવે તો તેમાં સંગ્રહ થતી ઉર્જાનો ગુણોત્તર કેટલો થાય?
JEE Mains 2019 Hard - લાકડાની અંદર \(4\,cm\) ઘૂસ્યા બાદ બુલેટ (ગોળી) નો વેગ એક તૃત્યાંશ જેટલો થાય છે. જો એવું ધારવામાં આવે કે બુલેટ તેની ગતિ દરમ્યાન લાકડામાં અવરોધ અનુભવે છે. જયારે બુલેટ લાકડમાં અટકી જાય ત્યારે તે લાકડામાં \((4+x)\) અંતરે હોય છે. તો \(x\) નું મૂલ્ય કેટલું થશે?JEE Mains 2022 Medium
- એક લાંબા વિદ્યુત પ્રવાહ ધારીતા ધરાવતા પરિનાલીકાના (સોલેનોઈડ) કેન્દ્રની ચુંબકીય તીવ્રતા \(1.6 \times 10^3\,Am ^{-1}\) છે. જો આંટાની સંખ્યા \(8\) પ્રતિ સેમી. હોય, તો પરિનાલીકામાંથી પસાર થતો વીજ પ્રવાહ .......... \(A\) છે.JEE Mains 2023 Easy
More PYQs from JEE Mains
- પ્રકાશ \(M_1\) અને \(M_2\) એમ બે માધ્યમોમાં અનુક્રમે \(1.5 \times 10^8 ms ^{-1}\) અને \(2.0 \times 10^8 ms ^{-1}\) ની ઝડપ સાથે ગતિ કરે છે. તેઆની વચ્ચેનો કાંતિકોણ \(...........\) થશે.JEE Mains 2022 Medium
- બે વર્તુળાકાર તકતીઓ, પ્રત્યેકની ત્રિજ્યા 10 cm છે, આકૃતિમાં દર્શાવ્યા મુજબ 30 cm લંબાઈના અને 600 gm દળના સળિયા વડે તેમના કેન્દ્રો પર જોડાયેલી છે.
જો પ્રત્યેક તકતીનું દળ 600 gm હોય અને બે તકતીઓ વચ્ચે લાગુ પડેલું ટોર્ક \(43 \times 10^{5}\) dyne cm હોય, તો આપેલી અક્ષ \(AB\) ને અનુલક્ષીને તકતીઓનું કોણીય પ્રવેગ ___________\(rad/s^{2}\) થશે.
JEE Mains 2026 Hard - ધારો કે બિંદુ \(P (1,0,1)\) નું સમતલ \(S: x+y+z=5\) ની સાપેક્ષ આરસી પ્રતિબિંબ \(Q\) છે. ધારો કે \((1,-1,-1)\) માંથી પસાર થતી અને રેખા \(PQ\) ને સમાંતર રેખા \(L\) એ સમતલ \(S\) ને \(R\) આગળ મળે છે, તો \((Q R^{2})\) = .........JEE Mains 2022 Hard
- જો \(\mathrm{f} \ (0, \infty) \rightarrow \mathrm{R}\) બે વિધેયો \(\mathrm{f}(\mathrm{x})=\int_{-\mathrm{x}}^{\mathrm{x}}\left(|\mathrm{t}|-\mathrm{t}^2\right) \mathrm{e}^{-\mathrm{t}^2} \mathrm{dt}\) અને \(g(x)=\int_{-x}^x t^{1 / 2} e^{-t} d t\) થી વ્યાખ્યાયિત છે. તો \(\left(f\left(\sqrt{\log _e 9}\right)+g\left(\sqrt{\log _e 9}\right)\right) =\) ...........JEE Mains 2024 Hard
- ધારો કે \(f ( x )\) એ દ્રીઘાત બહુપદી છે અને મોટી ઘાતક નો સહગુણક \(1\) છે કે જેથી \(f(0)=p, p \neq 0\) અને \(f(1)=\frac{1}{3}\) થાય. જો સમીકરણ \(f(x)=0\) અને \(fofofof (x)=0\) ને સામાન્ય બીજ હોય તો \(f(-3)\) ની કિમંત \(........\) થાય.JEE Mains 2022 Hard
- સુરેખ સમીકરણ સંહતિ \(7 x+11 y+\alpha z=13\) \(5 x+4 y+7 z=\beta\) \(175 x+194 y+57 z=361\) ને અસંખ્ય ઉકેલો હોય,તો \(\alpha+\beta+2=..............\)JEE Mains 2023 Hard