JEE Mains · Physics · STD 12 - 14. Semicondutor electronics
આપેલ પરિપથ માટે ટ્રુથ ટેબલ (truth table) શું થાય?

- A \( {\begin{array}{*{20}{c}} A&B&Y\\ 0&0&1\\ 0&1&0\\ 1&0&0\\ 1&1&0 \end{array}} \)
- B \( {\begin{array}{*{20}{c}} A&B&Y\\ 0&0&0\\ 0&1&0\\ 1&0&1\\ 1&1&1 \end{array}}\)
- C \( {\begin{array}{*{20}{c}} A&B&Y\\ 0&0&1\\ 0&1&1\\ 1&0&1\\ 1&1&1 \end{array}}\)
- D \( {\begin{array}{*{20}{c}} A&B&Y\\ 0&0&1\\ 0&1&1\\ 1&0&0\\ 1&1&0 \end{array}} \)
Answer & Solution
Correct Answer
(D) \( {\begin{array}{*{20}{c}} A&B&Y\\ 0&0&1\\ 0&1&1\\ 1&0&0\\ 1&1&0 \end{array}} \)
Step-by-step Solution
Detailed explanation
\(C=A+B\) and \(y=\overline{A . C}\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- નીચે બે વિધાનો આપેલા છેઃ એકને કથન \(A\) અને બીજાને કારણ \(R\) વડે રજૂ કરેલ છે. કથન \(A\): પ્રકાશની તીવ્રતા માપવા માટે સામાન્ય રીત ફોટોડાયોડને ફોરવર્ડ-બાયસ સ્થિતિમાં વાપરવામાં આવે છે. કારણ \(R\): \(P-n\) જંકશન ડાયોડ માટે, આપેલ વોલ્ટેજ \(V\) માટે, ફોરવર્ડ બાયસ સ્થિતિમાં પ્રવાહ રિવર્સ બાયસ સ્થિતિમાં પ્રવાહ કરતાં વધારે હીય છે. જ્યાં| \(V _{ z }|>\pm V \geq| V _0 \mid\) અહીયા \(v_0\) એ શ્રેસોલ્ડ વોલ્ટેજ અને \(v_z\) એ બ્રેકડાઉન વોલ્ટેજ છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પેમાંથી સૌથી વધુ બંધ બેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Medium
- યંગના ડબલ સ્લિટના પ્રયોગમાં, બે સ્લિટો \(S_1\) અને \(S_2\) વચ્ચે \(d\) જેટલું અંતર અને સ્લિટોથી પડદા સુધીનું અંતર \(D\) છે.(આકૃતિ જુઓ.) હવે \(0.1\,mm\) જેટલી સમાન જાડાઈના પરંતુ જુદા-જુદા વાક્રીભવાનાંક \(1.51\) અને \(1.55\) ધરાવતા પારદર્શક ચોસલાને અનુક્રમે \(S_1\) અને \(S_2\) તરફ આવતા કિરણપૂંજ \(\lambda = 4000 \mathring A\) ના પથમાં દાખલ કરવામાં આવે છે. મધ્યસ્થ પ્રકાશિત શલાકા \(.........\) સંખ્યાની શલાકાઓ જેટલી ખસશે.
JEE Mains 2023 Hard - એક સરખુ પરિમાણ ધરાવતા બે સળિયા \(A\) અને \(B\) ને \(30^oC\) તાપમાને રાખેલ છે. જ્યારે સળિયા \(A\) ને \(180^oC\) સુધી અને \(B\) ને \(T^oC\) સુધી ગરમ કરવામાં આવે ત્યારે બન્નેની નવી મળતી લંબાઈ સરખી હોય છે. \(A\) અને \(B\) નાં રેખીય પ્રસરણાંક નો ગુણોત્તર \(4:3\) તો \(T\) નું મૂલ્ય ........\(^oC\) હશે?JEE Mains 2019 Medium
- એક શ્રેણી \(LCR\) પરિપથમાં \(R =80\,\Omega, X _{ L }=100\,\Omega\) અને \(X _{ C }=40\,\Omega\) છે.ઈનપુટ વોલ્ટેજ \(2500 \cos (100 \pi t )\,V\) છે.પરિપથમાં પ્રવાહનો કંપવિસ્તાર \(..............\,A\) થશે.JEE Mains 2023 Medium
- \(0.36\, m\) ત્રિજ્યા ધરાવતાં વર્તુળની પરિઘ પર ગતિ કરતો બિંદુ \('A'\) \(30^{\circ}\) અંતર \(0.1\, s\) માં કાપે છે. વ્યાસ \(MN\) પર બિંદુ \(‘ A’\) પાસેથી દોરેલ લંબ પ્રક્ષેપણ, \('P'\) સરળ આવર્ત ગતિ દર્શાવે છે. જ્યારે \(P, M\) ને સ્પર્શે ત્યારે પુનઃ સ્થાપન બળ ......... \(N\) હશે.
JEE Mains 2021 Hard - સમબાજુ ત્રિકોણીય પ્રિઝમ પર એકરંગી પ્રકાશને કોઈ ચોક્કસ ખૂણે આપાત કરવામાં આવે છે. અને તેનું લઘુત્તમ વિચલન થાય છે. જો પ્રિઝમના દ્રવ્યનો વક્રિભવનાંક \(\sqrt 3\) હોય તો આપાત કોણ કેટલા ......\(^o\) હશે?JEE Mains 2019 Medium
More PYQs from JEE Mains
- ધારો કે \(A\) એ એવો સંમિત શ્રેણિક છે કે જેથી \(| A |=2\) અને \(\left[\begin{array}{ll}2 & 1 \\ 3 & \frac{3}{2}\end{array}\right] \cdot A=\left[\begin{array}{ll}1 & 2 \\ \alpha & \beta\end{array}\right]\).જો \(A\) ના વિકર્ણી ઘટકોનો સરવાળો \(s\) હોય તો, \(\frac{\beta s}{\alpha^2}=...........\)JEE Mains 2023 Hard
- ધારો કે \(\dfrac{x^2}{f(a^2+7a+3)} + \dfrac{y^2}{f(3a+15)} = 1\) એ \(y\)-અક્ષ પર પ્રધાન અક્ષ ધરાવતા ઉપવલયને દર્શાવે છે, જ્યાં \(f\) એ \(\mathbb{R}\) પર સખત રીતે ઘટતું ધન વિધેય છે. જો \(a\) ના તમામ શક્ય મૂલ્યોનો ગણ \(\mathbb{R} - [\alpha, \beta]\) હોય, તો \(\alpha^2+\beta^2\) બરાબર છે:JEE Mains 2026 Hard
- ધારોકે \([t]\) એ \(t\) કે તેથી નાનો મહતમ પૂર્ણાક દર્શાવે છે. ધારોકે \(f:[0, \infty) \rightarrow {R}\) એ \(f(x)=\left[\frac{x}{2}+3\right]-[\sqrt{x}]\) મુજબ વ્યાખ્યાયિત વિધેય છે. જ્યાં \(f\) સતત ન હોય તેવા અંતરાલ \([0,8]\) નાં તમામ બિંદૂઓનો ગણ ધારોકે \(\mathrm{S}\) છે. તો \(\sum_{\mathrm{a} \in S} \mathrm{a}=\) ..........JEE Mains 2024 Hard
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે દળરહિત સળિયા \(AB\) અને \(AC\) દ્વારા એક ફ્રેમ બનાવેલ છે. \(A\) બિંદુ પર \(\overrightarrow{ P }\) બળ લાગે છે જેનું મૂલ્ય \(100\; N\) છે. તો બળ \(\overrightarrow{ P }\) નો \(AC\) ની દિશામાંનો ઘટક \(x\;N\) હોય તો \(x\)નું મૂલ્ય નજીકના પૂર્ણાંકમાં કેટલું હશે? [\(\sin \left(35^{\circ}\right)=0.573, \cos \left(35^{\circ}\right)=0.819\) \(\left.\sin \left(110^{\circ}\right)=0.939, \cos \left(110^{\circ}\right)=-0.342\right]\)
JEE Mains 2021 Hard - ધારો કે એક શિરોલંબ ટાવર \(AB \) નો છેડો \(A\) છે અને \(C\) એ \(AB\) નું મધ્યબિંદુ છે અને \(P\) એ સમતલ જમીન પરનું એ બિંદુ છે કે જેથી \(AP = 2AB\). જો \(\angle BPC = \beta \) તો \(\tan \beta \) ની કિંમત મેળવો.JEE Mains 2017 Hard
- અવરોધ \(R =\frac{ V }{ I },\) જ્યાં \(V =(50 \pm 2) \;V\) અને \(I=(20 \pm 0.2)\;A\) છે. \(R\) માં પ્રતિશત ત્રુટિ \(x \%\) છે. \(x\) નું મૂલ્ય નજીકના પૂર્ણાંકમાં કેટલું હશે?JEE Mains 2021 Medium