JEE Mains · Physics · STD 12 - 14. Semicondutor electronics
આપેલ પરિપથનું આઉટપુટ (નિર્ગમ) ક્યારે નીચું (શૂન્ય) હશે?

(A) \(\mathrm{X}=0, \mathrm{Y}=0\)
(B) \(X=0, Y=1\)
(C) \(X=1, Y=0\)
(D) \(\mathrm{X}=1, \mathrm{Y}=1\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :
- A (B), (C) અને (D) માત્ર
- B (A), (B) અને (C) માત્ર
- C (A), (C) અને (D) માત્ર
- D (A), (B) અને (D) માત્ર
Answer & Solution
Correct Answer
(A) (B), (C) અને (D) માત્ર
Step-by-step Solution
Detailed explanation
\(\begin{array}{c|c|c} x & y & \\ \hline 0 & 0 & 1 \\ 0 & 1 & 0 \\ 1 & 0 & 0 \\ 1 & 1 & 0 \end{array}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- ઓહ્મના નિયમનો ઉપયોગ કરીને આપેલા તારનો અવરોધ નક્કી કરવાના એક પ્રયોગમાં, વોલ્ટમીટર અને એમીટરના અવલોકનો અનુક્રમે \(10\text{ V}\) અને \(5\text{ A}\) નોંધાયા છે. વોલ્ટમીટર અને એમીટરના લઘુત્તમ માપ અનુક્રમે \(500\text{ mV}\) અને \(200\text{ mA}\) છે. અવરોધના માપનમાં અંદાજિત ત્રુટિ _______ \(\Omega\) છે.JEE Mains 2026 Medium
- \(100 \Omega\) પ્રતિઘાત ધરાવતું એક પ્રેરક, \(50 \Omega\) પ્રતિઘાત ધરાવતું એક કેપેસિટર અને \(50 \Omega\) અવરોધ ધરાવતો એક અવરોધક, એક 10 V, 50 Hz ના AC સ્ત્રોત સાથે શ્રેણીમાં જોડેલા છે. પરિપથ દ્વારા વ્યય થતો સરેરાશ પાવર ________ W છે.JEE Mains 2025 Easy
- \(t=0\) સમયે એક કણ ઉગમ પર છે અને તે ધન \(x -\) અક્ષ તરફ ગતિ કરવાનું શરૂ કરે છે. વેગનો સમય સાપેક્ષે આલેખ આકૃતિમાં બતાવેલ છે. સમય \(t=5\,s\) પર કણનું સ્થાન (\(m\) માં) શું હશે?
JEE Mains 2019 Easy - \(10\, {cm}\) બાજુવાળી સમબાજુ ત્રિકોણના બનેલા ગૂચાળાને શિરોલંબ સમતલમાં \(20\, {mT}\) ચુંબકીયક્ષેત્ર ધરાવતા બે કાયમી ચુંબકના ધ્રુવો વચ્ચે મૂકેલી છે. ગુચળામાંથી \(0.2\, {A}\) નો પ્રવાહ પસાર કરવામાં આવે અને તેનું સમતલ ચુંબકીયક્ષેત્રને સમાંતર થાય ત્યારે તેના પર લાગતું ટોર્ક \(\sqrt{{x}} \times 10^{-5} \,{Nm}\) છે. \({x}\) નું મૂલ્ય કેટલું હશે?JEE Mains 2021 Medium
- સૂચી - \(I\) ને સૂચી -\(II\) સાથે મેળવો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચા જવાબનું ચયન કરો :સૂચી - \(I\) સૂચી - \(II\) \((a)\) માઈક્રોવેવ આવૃત્તિનો સ્ત્રોત \((i)\) ન્યુક્લિયસનો રેડિયોએક્ટિવ ક્ષય \((b)\) પારરક્ત આવૃત્તિનો સ્ત્રોત \((ii)\) મેગ્નેટ્રોન \((c)\) ગામા-કિરણોનો સ્ત્રોત \((iii)\) અંદરની પરિકક્ષા (શેલ) ઈલેકટ્રોન \((d)\) ક્ષ-કિરણોનો સ્ત્રોત \((iv)\) અણુ અને પરમાણુઓનાં દોલનો \((v)\) \(LASER\) \((vi)\) \(RC\) પરિપથ JEE Mains 2021 Medium - એક કણ, \(a\) ત્રિજયાના વર્તુળાકાર પથ પર આકર્ષિ સ્થિતિમાન \(U = - \frac{k}{{2{r^2}}}\) અનુસાર ગતિ કરે છે.તેની કુલઊર્જા _______ થશે.JEE Mains 2018 Medium
More PYQs from JEE Mains
- સમીકરણ \(x^{7}-7 x-2=0\) નાં ભિન્ન વાસ્તવિક બીજોની સંખ્યા ..... છેJEE Mains 2022 Hard
- જો \(Q\) એ ઉગમબિંદુમાંથી સમતલ \(4x - 3y+ z+ 13 = 0\) પર દોરવામાં આવેલ લંબપાદ હોય અને \(R\) એ \((- 1 ,1, -6)\) એ સમતલ પર આવેલ છે તો \(QR\) ની લંબાઈ મેળવો.JEE Mains 2013 Hard
- લંબાઈ \(\ell=9 \mathrm{~cm}\) અને પહોળાઈ \(\mathrm{d}=4 \mathrm{~cm}\) ધરાવતી એક લંબચોરસ ઘન પદાર્થની શીટનો વિચાર કરો. ઓરડાના તાપમાને અને એક વાતાવરણ દબાણે રેખીય પ્રસરણાંક \(\alpha=3.1 \times 10^{-5} \mathrm{~K}^{-1}\) છે. શીટનું દળ \(\mathrm{m}=0.1 \mathrm{~kg}\) અને વિશિષ્ટ ઉષ્માધારિતા \(\mathrm{C}_{\mathrm{v}}=900 \mathrm{~J} \mathrm{~kg}^{-1} \mathrm{~K}^{-1}\) છે. જો પદાર્થને પૂરી પાડવામાં આવેલી ઉષ્માનો જથ્થો \(8.1 \times 10^2 \mathrm{~J}\) હોય, તો લંબચોરસ શીટના ક્ષેત્રફળમાં થતો ફેરફાર છે :-JEE Mains 2025 Easy
- બે સુસંબંધ ધ્વનિ ઉદગમાં \(s_1\) અને \(S_2\) એ \(1\,m\) તરંગલંબાઈ ધરાવતા સમાન કળાના તરંગો ઉત્પન્ન કરે છે \(S_{1}\) અને \(S_{2}\) ને \(1.5\,cm\) અંતરે રાખેલા છે. \(S_{2}\) ની સામે \(2\,m\) અંતરે રહેલા અવલોકનકાર \(L\) ને લઘુતમ તીવ્ર્તાનો અવાજ સંભળાઈ છે જ્યારે અવલોકનકાર \(S_1\) થી દૂર તરફ પરંતુ \(S_2\) થી સમાન અંતરે રહીને ગતિ કરે ત્યારે તે જ્યારે \(S_1\) થી \(d\) અંતરે હોય ત્યારે મહતમ તીવ્ર્તા સંભળાઈ છે તો \(d=......m\)
JEE Mains 2020 Hard - યાર્દચ્છિક ચલ \(\mathrm{X}\) નું સંભાવના વિતરણ નીચે મુજબ આપેલ છે.
અહી \(\mathrm{p}=\mathrm{P}(1\,<\mathrm{X}\,<\,4 \mid \mathrm{X}\,<\,3)\). જો \(5 \mathrm{p}=\lambda \mathrm{K}\) હોય તો \(\lambda\) ની કિમંત મેળવો.\(X\) \(1\) \(2\) \(3\) \(4\) \(5\) \(P(X)\) \(K\) \(2K\) \(2K\) \(3K\) \(K\) JEE Mains 2021 Medium - \(AC\) પરિપથમાં ઇન્ડક્ટર અને અવરોધ \({R}\) ને શ્રેણીમાં જોડેલા છે કે જેથી \({X}_{{L}}=3 {R}\) થાય. હવે \({X}_{{C}}=2 {R}\) ના કેપેસીટરને તેની સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. નવા પાવર ફેક્ટર અને જૂના પાવર ફેક્ટરનો ગુણોત્તર \(\sqrt{5}: {x}\) છે. તો \({x}\) નું મૂલ્ય કેટલું થશે?JEE Mains 2021 Medium