JEE Mains · Physics · STD 12 - 14. Semicondutor electronics
પરિપથમાં, જ્યારે \(A\) અથવા \(B\) આગળ સ્થિતિમાન \(5\,V\) હોય ત્યારે લોછકલ કિંમત \(A=1\) અથવા \(B=1\) છે, અને જ્યારે \(A\) અથવા \(B\) આગળ સ્થિતિમાન \(0\,V\) હોય ત્યારે લોગકલ કિંમત \(A=0\) અથવા \(B =0\) છે.આપેલ પરિપથ માટે સત્યાર્થ સારણી (ટૂથ ટેબલ) \(........\) થશે.

- A
\(A\) \(B\) \(y\) \(0\) \(0\) \(0\) \(1\) \(0\) \(0\) \(0\) \(1\) \(0\) \(1\) \(1\) \(1\) - B
\(A\) \(B\) \(y\) \(0\) \(0\) \(0\) \(1\) \(0\) \(1\) \(0\) \(1\) \(1\) \(1\) \(1\) \(1\) - C
\(A\) \(B\) \(y\) \(0\) \(0\) \(0\) \(1\) \(0\) \(0\) \(0\) \(1\) \(0\) \(1\) \(1\) \(0\) - D
\(A\) \(B\) \(y\) \(0\) \(0\) \(1\) \(1\) \(0\) \(1\) \(0\) \(1\) \(1\) \(1\) \(1\) \(0\)
Answer & Solution
Correct Answer
(A)
\(A\) \(B\) \(y\) \(0\) \(0\) \(0\) \(1\) \(0\) \(0\) \(0\) \(1\) \(0\) \(1\) \(1\) \(1\)
Step-by-step Solution
Detailed explanation
When both \(A\) and \(B\) have logical value \(' 1 '\) both diode are reverse bias and current will flow in resistor hence output will be \(5\) volt i.e. logical value '\(1\)'. In all other case conduction will take place, hence output will be \(zero\) volt i.e. logical value '…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(\left(P+\frac{a}{V^2}\right)(V-b)=R T\) કેટલાક વાયુઓની સ્થિતિનું સમીકરણ રજૂ કરે છે. જ્યાં \(P\) એ દબાણ છે, \(V\) એ કદ છે, \(T\) એ તાપમાન અને \(a, b, R\) એ અચળાંકો છે. કઈ ભૌતિક રાશિનું પારિમાણિક સૂત્ર \(\frac{b^2}{a}\) ના પારિમાણિક સૂત્ર જેવુ થાય?JEE Mains 2023 Hard
- \('m'\) દળ ધરાવતો અને \(E\) જેટલી ગતિઊર્જા ધરાવતો બ્લોક (ચિત્રમાં દર્શાવ્યા અનુસાર), જ્યારે તેની ઝડપ અડધી થાય ત્યારે સ્પ્રિંગને \(25\;cm\) અંતર સુધી દબાવે છે. વપરાયેલ સ્પ્રિંગ માટે સ્પ્રિંગ અચાળાંક \(nE \;Nm ^{-1}\) મળે છે. \(n\) નું મૂલ્ય ......... હશે.
JEE Mains 2022 Hard - કોઈ ચોક્કસ રેડીયોએક્ટિવ નમૂનાનો કોઈ ક્ષણે વિભંજન દર \(4250\) વિખંડન પ્રતિ મીનીટ છે. \(10\) મીનીટ બાદ, દર \(2250\) વિખંડન પ્રતિ મીનીટ થાય છે. ક્ષય નિયતાંક \(.........\min^{-1}\) થશે. \(\left(\log _{10} 1.88=0.274\right.)\) લો.JEE Mains 2022 Medium
- લિસ્ટ \(I\) ને લિસ્ટ \(II\) સાથે મેળવો
આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.લિસ્ટ \(I\) લિસ્ટ \(II\) \(A\) અંતર્ગત અર્ધવાહક \(I\) ફર્મી સ્તર કન્ડકશન બેન્ડની નજીક હોય \(B\) \(n-\) પ્રકારનો અર્ધવાહક \(II\) ફર્મી સ્તર વચ્ચે હોય \(C\) \(p-\) પ્રકારનો અર્ધવાહક \(III\) ફર્મી સ્તર વેલેન્સ બેન્ડની નજીક હોય \(D\) ધાતુ \(IV\) ફર્મી સ્તર કન્ડકશન બેન્ડની અંદર હોય JEE Mains 2023 Medium - એક ખુલ્લી ઑર્ગન પાઈ૫ (વાંસળી) ના પ્રથમ હાર્મોનીકની (ઑવરટોન) આવૃત્તિ એ એક બંધ ઑર્ગન પાઈપની મૂળભુત આવૃત્તિ જેટલી છે. જે બંધ ઑર્ગન પાઈપની લંબાઈ \(20 \,cm\) હોય તો ખુલ્લી ઑર્ગન પાઈપની લંબાઈ ................\(cm\) હશે.JEE Mains 2022 Hard
- \(0.02 \,m\) ની ત્રિજ્યા અને દરેક \(5 \mu C\) વીજભાર ધરાવતા યોંસઠ \((64)\) ટીપાં જોડાઈને એક મોટુ ટીપું બનાવે છે. મોટાં ટીપાં અને નાનાં ટીપાંની પૃષ્ઠ ધનતાનો ગુણોત્તર ............... થશે.JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- અહી \(S\) એ બિંદુ \(Q(1,3,4)\) નું સમતલ \(2 x-y+z+3=0\) ની સાપેક્ષે પ્રતિબિંબ છે અને બિંદુ \(\mathrm{R}(3,5, \gamma)\) એ સમતલ પરનું બિંદુ છે તો રેખાખંડ \(SR\) ની લંબાઈનો વર્ગ મેળવો.JEE Mains 2021 Hard
- જો \(2x = {y^{\frac{1}{5}}} + {y^{ - \frac{1}{5}}}\) અને \((x^2 -1) \frac{{{d^2}y}}{{d{x^2}}} + \lambda x\frac{{dy}}{{dx}} + ky = 0\) , તો \( \lambda + k\) મેળવો.JEE Mains 2017 Hard
- જો રેખા \(\frac{{x - 3}}{1} = \frac{{y + 2}}{{ - 1}} = \frac{{z + \lambda }}{{ - 2}}\) એ સમતલ \(2x- 4y + 3z\, = 2\) માં આવેલ હોય તો આ રેખા અને રેખા \(\frac{{x - 1}}{{12}} = \frac{y}{9} = \frac{z}{4}\) વચ્ચેનું ટૂંકામાં ટુકું અંતર મેળવો.JEE Mains 2017 Hard
- અહી \(\mathrm{X}\) એ વિતરણનું યાર્દચ્છિક ચલ છે.
જો મધ્યક \(X\) એ \(2.3\) અને \(X\) નું વિચરણ \(\sigma^{2}\) હોય તો \(100 \sigma^{2}\) ની કિમંત મેળવો.\(\mathrm{x}\) \(-2\) \(-1\) \(3\) \(4\) \(6\) \(\mathrm{P}(\mathrm{X}=\mathrm{x})\) \(\frac{1}{5}\) \(\mathrm{a}\) \(\frac{1}{3}\) \(\frac{1}{5}\) \(\mathrm{~b}\) JEE Mains 2021 Hard - બે ગ્રહો \(A\) અને \(B\) ના નિષ્ક્રમણ વેગો \(1:2\) ના ગુણોતરમાં છે. જો તેમની ત્રીજ્યાઓ અનુક્રમે \(1:3\) નાં ગુણોતરમાં હોય, તો ગ્રહ \(A\) નો ગુરુત્વાકર્ષી પ્રવેગ અને ગ્રહ \(B\) ના ગુરુત્વાકર્ષી પ્રવેગનો ગુણોતર કેટલો થાય?JEE Mains 2023 Medium
- \(\Delta ABC\) માં \(\frac{{b + c}}{{11}} = \frac{{c + a}}{{12}} = \frac{{a + b}}{{13}}\) આપેલ છે. જો \(\frac{{\cos \,A}}{\alpha } = \frac{{\cos \,\beta }}{\beta } = \,\frac{{\cos \,C}}{\gamma }\) હોય તો \(\left( {\alpha ,\beta ,\gamma } \right)\) ની કિંમત મેળવો.JEE Mains 2019 Hard