JEE Mains · Physics · STD 12 - 14. Semicondutor electronics
નીચે દર્શાવેલ લોજીક પરિપથને સમતુલ્ય લોજીક ગેટ જણુાવો.

- A \(NAND\)
- B \(NOR\)
- C \(OR\)
- D \(AND\)
Answer & Solution
Correct Answer
(C) \(OR\)
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{Y}=\overline{\overline{\mathrm{A}} \cdot \overline{\mathrm{B}}}=\overline{\overline{\mathrm{A}}}+\overline{\overline{\mathrm{B}}}=\mathrm{A}+\mathrm{B}\) (ડી-મોર્ગનનો નિયમ)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(M\) દળ ધરાવતા અને \(R\) ત્રિજયા ધરાવતા ઘન ગોળામાંથી મહત્તમ કદ ધરાવતો એક સમઘન કાપવામાં આવે છે,તેના કેન્દ્રમાંથી પસાર થતી અને તેની કોઇ એક બાજુને લંબ એવી અક્ષને અનુલક્ષીને ચાકમાત્રા ________ થશે.JEE Mains 2015 Hard
- \(3\,m s ^{-1}\) ની સમાન ઝડપથી ઉપરની તરફ જતી લીફટ દ્વારા વહન થતો મહત્તમ બોજ \(1400\,kg (600\,kg\) - પેસેન્જર \(+ 800\,kg -\) લીફટ) છે. જો તેના પર લાગતું ધર્ષણ બળ \(2000\,N\) હોય, તો મોટર દ્વારા વપરાતો મહત્તમ પાવર .......... \(kW\) હશે. \(\left(g=10\,m / s ^2\right)\)JEE Mains 2023 Medium
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ, \(200\,g\) દળ ધરાવતી બુલેટ (ગોળી)ને \(90\,J\) જેટલી પ્રારંભિક ગતિઉર્જા સાથે એક લાંબા સ્નાનાગારમાં ફાયર(છોડવામાં) આવે છે. જો તેની ગતિઉર્જા \(1\,s\) માં ધટીને \(40\,J\) થાય, તો બુલેટ સંપૂર્ણ રીતે વિરામ સ્થિતમાં આવે તે માટે ગોળી એ સ્નાનાગારમાં કાપવું પડતું લધુત્તમ અંતર \(.......\,m\) હશે.
JEE Mains 2022 Hard - આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પદાર્થ અનુક્રમે \(AB, BC\) અને \(CD\) રેખાખંડ પર \(v_1, v_2\) અને \(v_3\) ઝડપથી ગતિ કરે છે. જ્યાં \(AB = BC\) અને \(AD =3 AB\), તો પદાર્થની સરેરાશ ઝડપ કેટલી હશે?
JEE Mains 2023 Medium - ત્રિપરિમાણીય યામોમાં ગતિ કરતાં એક કણનાં સ્થાન યામોને \(x = a\,cos\,\omega t\) , \(y = a\,sin\,\omega t\) અને \(z = a\omega t\) વડે આપવામાં આવે છે. તો આ કણની ઝડપ કેટલી થશે?JEE Mains 2019 Medium
- એક બોલને \(\alpha=6 t^{2}-2 t\) જ્યાં \(t\) સેકન્ડમાં અને \(\alpha\) એ \(rads ^{-2}\) માં છે, થી ફેરવવામાં આવે છે. \(t=0\) એ બોલનો કોણીય વેગ \(10 \,rads ^{-1}\) અને કોણીય સ્થાન \(4 \,rad\) છે. બોલના કોણીય સ્થાન માટેનું સૌથી યોગ્ય સંબંધ_______હશે.JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- જ્યારે સમાંતર પ્લેટ વચ્યે \(d\) જાડાઈનું હવાનું માધ્યમ હોય ત્યારે તેનું કેપેસીટન્સ \(5\,\mu\,F\) છે. આ બંને પ્લેટ વચ્યે \(1.5\) ડાયઈલેક્ટ્રીક અચળાંક અને પ્લેટના ક્ષેત્રફળ જેટલું ક્ષેત્રફળ પણ \(\frac{d}{2}\) જાડાઈ ધરાવતો પદાર્થ દાખલ કરવામાં આવે છે. તો સ્લેબની હાજરી કેપેસીટરનું કેપેસીટન્સ \(..........\mu F\) થાય.JEE Mains 2023 Medium
- \(\frac{10}{\sqrt{\pi}}\,cm\) ત્રિજ્યાની વર્તુળાકાર વાહક લૂપને \(0.5\,T\) મૂલ્યના સમાન ચુંબકીયક્ષેત્રમાં લંબરૂપે મૂકવામાં આવે છે. ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અચળ દરે ધટીને \(0.5\,s\) માં શૂન્ય બને છે. તો \(0.25\,s\) વખતે વર્તુળાકાર લૂપમાં પ્રેરિત થતું વીજચાલક બળJEE Mains 2023 Medium
- કોઈ સરળ આવર્ત ગતિ \(y\, = 5\,(\sin \,3\pi t\, + \,\sqrt 3 \,\cos \,3\pi t)\,cm\) વડે રજુ થાય છે. ગતિ માટે કંપવિસ્તાર અને આવર્તકાળ _________ થશેJEE Mains 2019 Medium
- પાણીના ઠારણબિંદુ અને ઉત્કલનબિંદુ વચ્ચે કાર્ય કરતાં એક આદર્શ ઉષ્માયંત્રની કાર્યક્ષમતા (\(\%\) માં) કેટલી થાય?JEE Mains 2022 Medium
- \(2\, kg\) દળના એક કણ માટે, \(t\) સમયે તેનું સ્થાન (મીટરમાં) \(\overrightarrow r \left( t \right) = 5\hat i - 2{t^2}\hat j\) દ્વારા આપેલ છે. કણનું ઉદગમની સાપેક્ષે \(t\, = 2\, s\) સમયે તેનું સ્થાન (\(kg\, m^{-2}\, s^{-1}\) માં) શું હશે?JEE Mains 2013 Medium
- એક કણ પર \(\overrightarrow{\mathrm{F}}=2 \hat{i}+\mathrm{b} \hat{j}+\hat{k}\) બળ લગાડવામાં આવે છે અને તે \(\hat{i}-2 \hat{j}-\hat{k}\) જેટલું સ્થાનાંતર કરે છે. જો કણ પર થયેલું કાર્ય શૂન્ય હોય, તો \(b\) નું મૂલ્ય કેટલું હશે?JEE Mains 2025 Easy