JEE Mains · Physics · STD 12 - 14. Semicondutor electronics
આકૃતિમાં દર્શાવેલ વિદ્યુત પરિપથ નો આઉટપુટ _______ છે.

- A
\(A\) \(B\) \(Y\) \(0\) \(0\) \(0\) \(1\) \(0\) \(0\) \(0\) \(1\) \(0\) \(1\) \(1\) \(1\) - B
\(A\) \(B\) \(Y\) \(0\) \(0\) \(0\) \(1\) \(0\) \(1\) \(0\) \(1\) \(1\) \(1\) \(1\) \(0\) - C
\(A\) \(B\) \(Y\) \(0\) \(0\) \(0\) \(1\) \(0\) \(0\) \(0\) \(1\) \(0\) \(1\) \(1\) \(0\) - D
\(A\) \(B\) \(Y\) \(0\) \(0\) \(0\) \(1\) \(0\) \(0\) \(0\) \(1\) \(1\) \(1\) \(1\) \(0\)
Answer & Solution
Correct Answer
(C) \(A\) \(B\) \(Y\) \(0\) \(0\) \(0\) \(1\) \(0\) \(0\) \(0\) \(1\) \(0\) \(1\) \(1\) \(0\)
Step-by-step Solution
Detailed explanation
\(\text { If } \mathrm{A}=0 ; \overline{\mathrm{A}}=1\) \(\mathrm{~A}=1 ; \overline{\mathrm{A}}=0\) \(\mathrm{~B}=0 ; \overline{\mathrm{B}}=1\) \(\mathrm{~B}=1 ; \overline{\mathrm{B}}=0\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- ભૌતિક રાશિ \(P\) ને \(P=\frac{a^2 b^3}{c \sqrt{d}}\) મુજબ દર્શાવવામાં આવે છે.\(a, b, c\) અને \(d\) ના માપનની પ્રતિશત ત્રુટિ અનુક્રમે \(1 \%, 2 \%, 3 \%\) અને \(4 \%\) છે. તો \(P\) ના માપનની પ્રતિશત ત્રુટિ \(.....\%\) હશે.JEE Mains 2023 Easy
- જ્યારે એક કોષના ટર્મિનલ સાથે \(5\ \Omega\) નો બાહ્ય અવરોધ જોડવામાં આવે છે, ત્યારે તેમાંથી \(0.25\text{ A}\) નો પ્રવાહ વહે છે. જ્યારે \(5\ \Omega\) અવરોધને \(2\ \Omega\) અવરોધ વડે બદલવામાં આવે છે, ત્યારે તેમાંથી \(0.5\text{ A}\) નો પ્રવાહ વહે છે. કોષનો આંતરિક અવરોધ _______ \(\Omega\) છે.JEE Mains 2026 Easy
- \(242\) પરમાણુંભાર અને \(7.6\,MeV\) બંધન ઊર્જા પ્રતિ ન્યુક્લિયોન ધરાવતું એક પરમાણું કેન્દ્ર બે ભાગમાં વિભાજીત થાય છે. જેના દરેકના પરમાણુભાર \(121\) છે. જો દરેક પરમાણું કેન્દ્રના ભાગની બંધન ઊર્જા \(8.1\,MeV\) પ્રતિ ન્યુકિલયોન હોય, તો બંધન ઊર્જામાં ......... \(MeV\) જેટલો કુલ વધારો થશે.JEE Mains 2023 Medium
- ગુંચળામાંથી પ્રેરિત થતા \(emf\) માટે \(A\). સમાન ઝડપે ગૂંચળું સમાન ચુંબકીયક્ષેત્રમાં ગતિ કરે છે. \(B\). અસમાન ઝડપે ગૂંયળું સમાન ચુંબકીયક્ષેત્રમાં ગતિ કરે છે. \(C\). સમાન ચુંબકીયક્ષેત્રમાં ગુંચળું ફરે છે. \(D\). સમાન ચુંબકીયક્ષેત્રમાં ગુંચળાનું ક્ષેત્રફળ બદલાય છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Medium
- દ્રવ્યની સામાન્ય ઘનતા \(\rho\) અને સ્થિતિસ્થાપકતાનો આયતન માપાંક (bulk modulus of elasticity) \(K\) છે. જ્યારે બધીજ બાજુંએથી પદાર્થ પર એક સમાન દબાણ \(P\) લાગૂ પાડવામાં આવે ત્યારે દ્રવ્યની ઘનતામાં થતાં વધારાનું મૂલ્ય કેટલું હશે?JEE Mains 2021 Medium
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક નળાકાર પાત્રમાં પ્રવાહી ભરીને તેને પોતાની અક્ષને અનુલક્ષીને ફેરવવામાં આવે છે. પાત્રની ત્રિજ્યા \(5\, cm\) અને ભ્રમણની કોણીય ઝડપ \(\omega\; rad \,s^{-1}\) છે. પાત્રની વચ્ચે અને પાત્રની સપાટી વચ્ચે ઊંચાઈનો ફેરફાર \(h(\) \(cm\) માં)કેટલો હશે?
JEE Mains 2020 Hard
More PYQs from JEE Mains
- ધાતુ માટે, સ્ટોપિંગ સ્થિતિમાન \(\left(V_0\right)\) નો આપાત પ્રકાશની આવૃત્તિ \(\nu \left(\times 10^{14} Hz\right).\) ના વિધેય તરીકેનો ફેરફાર આકૃતિમાં દર્શાવેલો છે. ધાતુંનું કાર્ય વિધેય ......... \(eV\) છે.
JEE Mains 2023 Medium - \(25.5\, k\,Vm^{-1}\) જેટલા વિદ્યુતક્ષેત્રમાં \(6\) વધારાના ઇલેક્ટ્રોન ધરાવતા પ્રવાહીના ટીપાને સ્થિર રાખવામા આવે છે.પ્રવાહીની ઘનતા \(1.26\times10^3\, kg\, m^{-3}\) હોય તો ટીપાની ત્રિજ્યા કેટલી હશે?JEE Mains 2013 Hard
- નીચે આપેલા પદાર્થોને એક ઢાળ પર નીચેથી ઉપર તરફ (સરક્યાં વગર) ભ્રમણ કરવવામાં આવે છે \((i)\) \(R\) ત્રિજ્યાની રિંગ \((ii)\) \(\frac {R}{2}\) ત્રિજ્યાનો ઘન નળાકાર અને \((iii)\) \(\frac {R}{4}\) ત્રિજ્યાનો ઘન ગોળો જો ઢાળના તળિયે બધાના દ્રવ્યમાન કેન્દ્રનો વેગ સમાન હોય તો તેમના દ્વારા પ્રાપ્ત થતી મહત્તમ ઊંચાઈનો ગુણોત્તર કેટલો થાય?JEE Mains 2019 Hard
- નીચે બે વિધાનો આપેલા છે: એકને વિધાન A અને બીજાને કારણ \(\mathrm{R}\) તરીકે લેબલ કરેલ છે.
વિધાન A: પ્રકાશવિદ્યુત અસરમાં, આપતિત પ્રકાશની તીવ્રતા વધારવાથી અવરોધક સ્થિતિમાન વધે છે.
કારણ R: પ્રકાશની તીવ્રતામાં વધારો, ઉત્સર્જિત ફોટોઈલેક્ટ્રોનનો દર વધારે છે, જો આપતિત પ્રકાશની આવૃત્તિ દેહલી આવૃત્તિ કરતાં વધારે હોય.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2025 Medium - વિધેય \(f: R \rightarrow R\) એ નીચે મુજબ વ્યાખ્યાયિત છે . \(f(x)=\sin x-e^{x} \,\,\,\, \text { if } x \leq 0\) \(\quad\quad\quad a+[-x] \,\,\,\, \text { if } 0\,<\,x\,<\,1\) \(\quad\quad\quad 2 x-b \,\,\,\,\,\,\,\, \text { if } \geq 1\) કે જ્યાં \([\mathrm{x}]\) એ \(\mathrm{x}\) નું મહતમ પૃણાંક વિધેય છે. જો \(\mathrm{f}\) એ \(\mathrm{R}\) પર સતત હોય તો \((\mathrm{a}+\mathrm{b})\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- બૉહરના પરમાણુ માટે ઇલેક્ટ્રોનની ત્રીજી સ્થિર કક્ષાની ત્રિજ્યા \(R\) છે. ચોથી સ્થિર કક્ષાની ત્રિજ્યા કેટલી હશે?JEE Mains 2024 Medium