ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 3. current electricity

ત્રણ અવરોધો \(A =2\; \Omega, B =4 \;\Omega, C =6 \;\Omega\) નું સૌથી યોગ્ય સંયોજન કયું હશે કે જેથી આ સંયોજનનું સમતુલ્ય અવરોધ \(\left(\frac{22}{3}\right) \Omega\) થાય \(?\)

  1. A \(A\) અને \(C\) ના સમાંતર જોડાણનું \(B\) સાથેનું શ્રેણી જોડાણ
  2. B \(A\) અને \(B\) ના સમાંતર જોડાણનું \(C\) સાથેનું શ્રેણી જોાડાણ
  3. C \(A\) અને \(C\) ના શ્રેણી જોડાણનું \(B\) સાથેનું સમાંતર જાડાણ
  4. D \(B\) અને \(C\) ના શ્રેણી જોડાણનું \(A\) સાથેનું સમાંતર જાડાણ
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) \(A\) અને \(B\) ના સમાંતર જોડાણનું \(C\) સાથેનું શ્રેણી જોાડાણ

Step-by-step Solution

Detailed explanation

\(\Rightarrow \frac{4}{3}+6=\frac{22}{3}\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app