ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 3. current electricity

\(100 \Omega\) અને \(200 \Omega\) ના બે અવરોધોને અવગણ્ય (આંતરિક) અવરોધ ધરાવતી \(4 V\) ને બેટરી સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. \(100 \Omega\) અવરોધને સમાંતર વોલ્ટેજ માપવા માટે વોલ્ટમીટર જોડવામાં આવે છે. જે \(1 \mathrm{~V}\) અવલોકન આપે છે. વોલ્ટમીટરનો અવરોધ _______ \(\Omega\) થશે.

  1. A \(100\)
  2. B \(200\)
  3. C \(300\)
  4. D \(400\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) \(200\)

Step-by-step Solution

Detailed explanation

\(\frac{R_V \cdot 100}{R_\gamma+100}=\frac{200}{3}\) \(3 R_v=2 R_v+200\) \(R_v=200\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app