ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 3. current electricity

નીચે બે વિધાન આપેલ છે . વિધાન \(I:\) \(80\; \Omega\) અવરોધ ધરાવતા એક નિયમિત તારને ચાર સમાન ભાગમાં કાપવામાં આવે છે. આ ભાગોને હવે સમાંતરમાં જોડવામાં આવે છે. આ સંયોજની સમતુલ્ય અવરોધ \(5 \Omega\) હશે. વિધાન \(II\): બે અવરોધો \(2R\) અને \(3R\) ને વિદ્યુત પરિપથમાં સમાંતરમાં જોડવામાં આવે છે. \(3R\) અને \(2R\) માં ઉત્પન્ન થતી ઉષ્મીય ઊર્જાનો ગુણોત્તર \(3: 2\) હશે. ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.

  1. A વિધાન \(I\) અને વિધાન \(II\) બંને સાચાં છે.
  2. B વિધાન \(I\) અને વિધાન \(II\) બંને ખોટાં છે.
  3. C વિધાન \(I\) સાયું, પણ વિધાન \(II\) ખોટું છે.
  4. D વિધાન \(I\) ખોટું છે, પણ વિધાન \(II\) સાચું છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) વિધાન \(I\) સાયું, પણ વિધાન \(II\) ખોટું છે.

Step-by-step Solution

Detailed explanation

Statement \(1- R =80\,\Omega\) \(R _{1}= R _{2}= R _{3}= R _{4}=20\,\Omega\) Statement \(2-\) \(P _{ th }=\frac{ v ^{2}}{ R }\) \(\frac{P_{1}}{P_{2}}=\left(\frac{R_{2}}{R_{1}}\right)=\frac{2}{3}\) (where \(P\) is power)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app