ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 3. current electricity

આપેલ આકૃતિમાં \(R_1=10 \Omega, R_2=8 \Omega, R_3=4 \Omega\) અને \(R_4=8 \Omega\) છે. બેટરી આદર્શ છે અને તેનું emf \(12 \mathrm{~V}\) છે. પરિપથનો સમતુલ્ય અવરોધ અને બેટરી દ્વારા પૂરો પાડવામાં આવતો પ્રવાહ અનુક્રમે _______ છે.

  1. A \(12 \Omega\) અને \(11.4 \mathrm{~A}\)
  2. B \(10.5 \Omega\) અને \(1.14 \mathrm{~A}\)
  3. C \(10.5 \Omega\) અને \(1 \mathrm{~A}\)
  4. D \(12 \Omega\) અને \(1 \mathrm{~A}\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(12 \Omega\) અને \(1 \mathrm{~A}\)

Step-by-step Solution

Detailed explanation

અહીં \(R_2, R_3, R_4\) સમાંતર જોડાણમાં છે \(\frac{1}{\mathrm{R}_{254}}=\frac{1}{\mathrm{R}_2}+\frac{1}{\mathrm{R}_5}+\frac{1}{\mathrm{R}_4}\) \(\mathrm{R}_{254}=2 \Omega\) \(R_{234}\) એ \(R_1\) સાથે શ્રેણી જોડાણમાં છે તેથી…
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app