ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 3. current electricity

9 \(\Omega\) અવરોધ ધરાવતા એક તારને સમબાજુ ત્રિકોણ બનાવવા માટે વાળવામાં આવે છે. તો કોઈપણ બે શિરોબિંદુઓ વચ્ચેનો સમતુલ્ય અવરોધ _____ ઓહ્મ થશે.

  1. A 4
  2. B 6
  3. C 8
  4. D 2
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) 2

Step-by-step Solution

Detailed explanation

આખા તારનો અવરોધ \(9 \Omega\) છે. \(\therefore\) દરેક તારનો અવરોધ \(=3 \Omega\) થશે. \(\therefore\) સમતુલ્ય અવરોધ \(=2 \Omega\) થશે.
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app