JEE Mains · Physics · STD 12 - 3. current electricity
જો આપેલ પરિપથમાં \('a'\) અને \(m\) બે યાદચ્છિક અચળાંકો હોય તો પરિપથમાં અવરોધ લધુત્તમ થાય ત્યારે \(m\) નું મૂલ્ય \(\sqrt{\frac{x}{2}}\) મળે છે. \(x\) .............. થશે.

- A \(3\)
- B \(4\)
- C \(5\)
- D \(6\)
Answer & Solution
Correct Answer
(A) \(3\)
Step-by-step Solution
Detailed explanation
\(R =\left(\frac{ ma }{3}\right)+\left(\frac{ a }{2 m }\right)\) \(\frac{ dR }{ dm }=\frac{ a }{3}-\frac{ a }{2 m ^{2}}=0\) \(\frac{ a }{3}=\frac{ a }{2 m ^{2}}\) \(m ^{2}=\frac{3}{2}\) \(m =\sqrt{\frac{3}{2}}\) \(x =3\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- સમાન દળ \(M\) અને ત્રિજ્યા \(R\) ઘરાવતો એક ઘન નળાકાર અને ઘન ગોળો \(h\) ઊંંચાઈ ઘરાવતા ઢળતા ફાચર આકારના સમતલ ઉપર, ઉપરથી તળિયા તરફ ગબડે છે. નળાકારના વેગ અને ગોળાના વેગનો ગુણોત્તર \(..........\) થશે.JEE Mains 2022 Medium
- અવરોધ \(R\) અને ઇન્ડકટર \(L\)ને બેટરી સાથે જોડેલ છે, \(R-L\) પરિપથમાં ઊર્જા મહતમ ઊર્જાના \(25\, \%\) થતા લાગતો સમય શોધો.JEE Mains 2021 Hard
- એક નીચે બે વિધાન આપેલા છે : એક વિધાનને કથન \(A\) તરીકે દર્શાવવામાં આવે છે અને બીજા વિધાનને કારણ \(R\) તરીકે દર્શાવવામાં આવે છે. કથન \(A :\) સાદા સૂક્ષ્મદર્શક માટે વસ્તુનું કોણીય કદ પ્રતિબિંબનો કોણીય કદ બરાબર હોય છે. કારણ \(R :\) નાની વસ્તુને \(25\, cm\) કરતાં ખૂબ નજીક્નાં અંતરે રાખવાથી મોટવણી મેળવાય છે અને તેથી તે ખૂબ મોટો ખૂણો આંતરે છે. ઉપરોક્ત આપેલ વિધાનો અનુસાર, આપેલ વિકલ્પોમાંથી સાચો જવાબ શોધો.JEE Mains 2021 Hard
- આકૃતિઓ \((a), (b), (c)\) અને \((d)\) એ બળનો સમય સાથેનો ફેરફાર દર્શાવે છે. \(..........\) આકૃતિમાં સૌથી વધારે આધાત હશે.
JEE Mains 2023 Medium - પ્રકાશિક માધ્યમોની એક જોડ માટે ક્રાંતિકોણ \(45^{\circ}\) છે. પ્રથમ અને દ્વિતીય માધ્યમોના વક્રીભવનાંકનો ગુણોત્તર _______ છે.JEE Mains 2024 Hard
- જ્યારે ધાતુના તરણું તાપમાન \(0^{\circ} \,C\) થી વધારીને \(10^{\circ}\, C\) કરવામાં આવે ત્યારે તેની લંબાઈમાં \(0.02 \% \) નો વધારો થાય છે . તો તેની ઘનતામાં થતો પ્રતિશત ફેરફાર કેટલો હશે?JEE Mains 2020 Hard
More PYQs from JEE Mains
- એક પક્ષપાતી સિક્કા માટે છાપ \((head)\) મેળવાની સંભાવના \(\frac{1}{4}\) છે.છાપ આવે ત્યાં સુધી તેને સતત ઉછાળવામાં આવે છે.ધારો કે જરૂરી ઉછાળની સંખ્યા \(N\) છે.જો સમીકરણ \(64 x ^2+5 Nx +1=0\) ને વાસ્તવિક બીજ ન હોવાની સંભાવના \(\frac{ p }{ q }\) હોય,જ્યાં \(p\) અને \(q\) પરસ્પર અવિભાજ્ય છે, તો \(q-p =......\)JEE Mains 2023 Hard
- \({\left( {\frac{{x + 1}}{{{x^{\frac{2}{3}}} - {x^{\frac{1}{3}}} + 1}} - \frac{{x - 1}}{{x - {x^{\frac{1}{2}}}}}} \right)^{10}}\) ના વિસ્તરણમાં \(x^{-5}\) નો સહગુણક મેળવો. જ્યાં \(x \ne 0, 1\)JEE Mains 2017 Hard
- આપેલ સ્થાને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક \(3.5 \times 10^{-5} \mathrm{~T}\) છે. દક્ષિણ-પૂર્વ થી ઉત્તર-પશ્ચિમ દિશામાં \(\sqrt{2} \mathrm{~A}\) પ્રવાહ ધરાવતા એક ખૂબ લાંબા સીધા સુવાહકને મૂકવામાં આવે છે. સુવાહક દ્વારા એકમ લંબાઈ દિઠ અનુભવાતું બળ _______ \(\times 10^{-6} \mathrm{~N} / \mathrm{m}\) છે.JEE Mains 2024 Hard
- એક સગંત તરંગ \(x=10 \sin 2 \pi\left( nt -\frac{x}{\lambda}\right) cm\) વડે રજૂ કરી શકાય છે. જો તરંગલંબાઈનું મૂલ્ય ............ હોય તો કણનો મહત્તમ વેગ એ તરંગ વેગ કરતાં ચાર ગણો મળેશે.JEE Mains 2022 Hard
- \(1.5 \,m\) ત્રિજ્યા ધરાવતી એક પુલીને (ગરગડી)ને \(F=\left(12 t -3 t ^{2}\right) \,N\) જેટલા સ્પર્શીય બળ (જ્યાં \(t\) એ સેકન્ડમાં મપાય છે) વડે તેની અક્ષને ફરતે ભ્રમણ કરાવવામાં આવે છે. જો પુલીને તેની ભ્રમણ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા \(4.5 \,kg m ^{2}\) છે,તો તેની ભ્રમણની દિશા ઉલટાય તે પહેલાં પુલી દ્વારા થતા ભમણોની સંખ્યા \(\frac{K}{\pi}\) છે. \(K\) નું મૂલ્ય ........... હશે.JEE Mains 2022 Hard
- જો \(\vec{a}, \vec{b}\) અને \(\vec{c}\) એ ત્રણ સદીશો છે કે જેથી \(\vec{a}=\vec{b} \times(\vec{b} \times \vec{c}) \) થાય. જો સદીશોના મૂલ્યો \(\vec{a}, \vec{b}\) અને \(\vec{c}\) અનુક્રમે \(\sqrt{2}, 1\) અને \(2\) છે અને \(\vec{b}\) અને \(\vec{c}\) વચ્ચેનો ખૂણો \(\theta\left(0<\theta<\frac{\pi}{2}\right)\), હોય તો \(1+\tan \theta\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard