ExamBro
ExamBro
ટોપિક JEE Mains · Physics · STD 12 - પ્રવાહ વિદ્યુત

સમતુલ્ય અવરોધ PYQ: JEE Mains Physics પ્રશ્નો – પેજ 2

સમતુલ્ય અવરોધ પર STD 12 - પ્રવાહ વિદ્યુત ના 86 પ્રશ્નો, 2013–2026 માં પૂછાયેલા.

86પ્રશ્નો
310STD 12 - પ્રવાહ વિદ્યુત માં
2013–2026વર્ષ
મુશ્કેલી સ્તર
સરળ 7% મધ્યમ 49% અઘરું 44%

પ્રશ્નો

નવા પહેલા

86 માંથી 51–86 પ્રશ્નો

  1. 51. \(2 \,\Omega\) અવરોધ ધરાવતાં ત્રણે તારથી રચાતાં સમબાજુ ત્રિકોણ \(PQR\) નાં ખૂણા \(P\) માંથી \(6\, A\) પ્રવાહ પ્રવેશે છે અને ખૂણા \(R\) માંથી બાહર નિકળે છે. પ્રવાહ \(i_{1}\) નું મૂલ્ય ....... હશે.
    2021 અઘરું
  2. 52.  \({A}\) અને \({B}\) ટર્મિનલ વચ્ચેનો સમતુલ્ય અવરોધ (\(\Omega\) માં) કેટલો થાય?
    2021 અઘરું
  3. 53. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(25\, {cm}\) લંબાઈ અને \(3\, {mm}^{2}\) આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા કોપર\((Cu)\) ના સળિયાને બીજા સમાન એલ્યુમિનિયમ \((Al)\) ના સળિયા સાથે જોડેલ છે. \(A\) અને \(B\) બિંદુ વચ્ચેનો સમતુલ્ય અવરોધ (\({m} \Omega\) માં) શોધો.  (કોપરની અવરોધકતા \(=1.7 \times 10^{-8}\, \Omega \,{m}\), એલ્યુમિનિયમની અવરોધકતા \(=2.6 \times 10^{-8}\, \Omega \,{m}\) લો)
    2021 અઘરું
  4. 54. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પરિપથ સાથે \(50 \,\mu {F}\) નું કેપેસીટર જોડેલું છે, તો કેપેસીટરની ઉપરની પ્લેટ પરનો વિજભાર કેટલા \(\mu {C}\) હશે?
    2021 મધ્યમ
  5. 55. આકૃતિમાં રહેલા પરિપથમાં \(a\) અને \({b}\) બિંદુ વચ્ચેનો સમતુલ્ય અવરોધ જ્યારે કળ ખુલ્લી અને બંધ હોય ત્યારે \({x}: 8\) છે. \({x}\) નું મૂલ્ય કેટલું હશે?
    2021 અઘરું
  6. 56. આપેલ આકૃતિમાં રહેલ કોષનો \(emf\) \(2.2\, {V}\) અને આંતરિક અવરોધ \(0.6\, \Omega\) છે. સંપૂર્ણ પરિપથ દ્વારા થતો પાવરનો વ્યય (\(Wattt\) માં) કેટલો હશે?
    2021 અઘરું
  7. 57. આપેલ આકૃતિમાં \(S_{1}\) અને \(S_{2}\) કળ ઓપન સ્થિતિમાં છે. જ્યારે \(S_{1}\) અને \(S_{2}\) કળ બંધ સ્થિતિમાં હોય ત્યારે \(ab\) વચ્ચેનો અવરોધ (\(\Omega\) માં) કેટલો હશે?
    2021 અઘરું
  8. 58. આપેલ પરિપથમાં રહેલ \(15\, \Omega\) અવરોધ વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ (\(V\) માં) કેટલો હશે?
    2021 અઘરું
  9. 59. આપેલ પરિપથમાં રહેલ ગેલ્વેનોમીટર નો અવરોધ \(15\, \Omega\) છે જે \(BD\) ની વચ્ચે જોડેલો છે. જો \(AC\) વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત \(10\, V\) હોય તો ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ કેટલો હશે? 
    2021 અઘરું
  10. 60. આપેલ પરિપથમાં રહેલા \(5\, k \Omega\) અવરોધમાંથી પસાર થતો પ્રવાહ \(x\; mA \) હોય તો \(x\) નું મૂલ્ય નજીકના પૂર્ણાંકમાં કેટલું થાય?
    2021 મધ્યમ
  11. 61. દ્વિ-માર્ગી કળ ધરાવતો પરિપથ આપેલ છે. પ્રારંભમાં \({S}\) ખૂલી છે. અને પછી \({T}_{1}\) એ \({T}_{2}\) સાથે જોડાયેલ છે. જ્યારે \({R}=6 \,\Omega\) માં પ્રવાહ જ્યએ તેની સ્થિત સ્થિતિમાં મહત્તમ મૂલ્ય ધારણ કરે ત્યારે \({T}_{1}\) ને \({T}_{2}\) થી છૂટી કરવામાં આવે છે અને તરત જ \({T}_{3}\) સાથે જોડવામાં આવે છે. \(T_{1}\) ને \(T_{3}\) સાથે જોડયાના તરત જ બાદ \({r}=3\, \Omega\) અવરોધને સમાંતર સ્થિતિમાન \(....\,V\) થશે (નજીકત્તમ પૂર્ણાંકમાં લખો)
    2021 અઘરું
  12. 62. દરેક બાજુનો \(3\, \Omega\) અવરોધ ધરાવતા ચોરસ આકારના તારને વાળીને વર્તુળ બનનાવામાં આવે છે. વર્તુળના વ્યાસના બિંદુ વચ્ચેનો અવરોધ \(\Omega\) ના એકમમાં કેટલો થાય? 2021 મધ્યમ
  13. 63. પાંચ એક સરખા અવરોધ આકૃતિમાં દર્શાવ્યા મુજબ જાળતંત્ર (નેટવર્ક) માં જોડાયેલ છે. બિંદુ \(A\) અને \(B\) વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો થશે?
    2021 મધ્યમ
  14. 64. પરિપથમાં \(10\, \Omega\)નો વૉલ્ટેજ \(x\) વૉલ્ટ હોય તો \('x'=..........\)
    2021 મધ્યમ
  15. 65. સમાન લંબાઈ અને સમાન જાડાઈ ધરાવતા બે તારની અવરોધકતા \(6\, \Omega \,cm\) અને  \(3 \,\Omega\, cm\)  છે તેમને સમાંતર જોડતા સમતુલ્ય અવરોધકતા \(\rho\, \Omega \,cm\) હોય તો \(\rho\) 2021 મધ્યમ
  16. 66. \(400\, \Omega\) અને \(800\, \Omega\) ના અવરોધકને \(6 V\) ની બેટરી સાથે શ્રેણીમાં જોડેલ છે. \(10\, k \Omega\) અવરોધ, ધરાવતુ વૉલ્ટમીટરને \(400\, \Omega\) અવરોધને સમાંતર લગાવતા તેનુ અવલોકન .......... \(V\) 2020 મધ્યમ
  17. 67. આપેલ પરિપથમાં \(1\; \Omega\) અવરોધમાથી પસર થતો પ્રવાહ \(I_{1}\) (\(A\) માં) કેટલો હશે?
    2020 મધ્યમ
  18. 68. આપેલ પરિપથને \(10\, V\;emf\) ધરાવતા એક આદર્શ કોષ સાથે જોડેલ છે. દરેક અવરોધનું મૂલ્ય \(2\, \Omega\) છે. જ્યારે કેપેસીટર સંપૂર્ણ ચાર્જ કરેલ હોય ત્યારે કેપેસીટર વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાન (\(V\) માં) કેટલો હશે? 
    2020 અઘરું
  19. 69. ચાર અવરોધો \(15\; \Omega, 12\; \Omega, 4 \;\Omega\) અને \(10\; \Omega\) ને વર્તુળાકાર વ્હીસ્ટન બ્રિજ પરિપથની જેમ જોડેલા છે.તો પરિપથને સમતોલિત કરવા માટે \(10\; \Omega\) અવરોધ સાથે કેટલાનો   ............... અવરોધ(\(\Omega\) માં) સમાંતરમાં જોડાવો પડે? 2020 મધ્યમ
  20. 70. જ્યારે મલ્ટીમીટર (અવરોધ માપવાના મોડમાં કાર્ય કરે) પ્રોબને એક ઘટક સાથે જોડેલ હોય, તેને માત્ર ઊલટું કરતાં નીચેનામાંથી કયું અવલોકન કરવામાં આવશે નહિ? 2020 મધ્યમ
  21. 71. પરિપથમાં \(A\) થી \(C\) તરફ વહેતા પ્રવાહ \(i_{1}\) ........ \(A\)
    2020 મધ્યમ
  22. 72. \(10\,\Omega \) અવરોધ સાથે જોડેલ આદર્શ વોલ્ટમીટર \(2\, V\) માપે તો દરેક બેટરીનો આંતરિક અવરોધ \(r\) કેટલા .................. \(\Omega\) હશે?
    2019 મધ્યમ
  23. 73. \(3\,\Omega \) અવરોધ ધરાવતા ધાતુના તારાને ખેંચીને તેની લંબાઈ બમણી કરવામાં આવે છે.નવા તારને વાળીને વર્તુળ બનાવવામાં આવે છે.વર્તુળના બે બિંદુ જે કેન્દ્ર સાથે \(60^o\) નો ખૂણો બનાવે, તેમની વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો થાય? 2019 મધ્યમ
  24. 74. આકૃતિમાં દર્શાવેલ અવરોધ \(R\) નું વાસ્તવિક મુલ્ય \(30\Omega\) છે. આનું માપન એક પ્રયોગ દ્વારા \(R =\frac{V}{I}\) ના પ્રમાણિત સંબંધથી માપવામાં આવે છે, જ્યાં \(V\) અને \(I\) એ અનુક્રમે વોલ્ટમીટર અને એમીટરના વાંચનો છે. જો માપવામાં આવેલ \(R\) નું મૂલ્ય \(5\%\) ઓછુ હોય, તો આ વોલ્ટમીટરનો આંતરિક અવરોધ ............ \(\Omega\) હશે.
    2019 મધ્યમ
  25. 75. આપેલ પરિપથમાં \(18\ V\) કોષનો આંતરિક અવરોધ અવગણ્ય છે. જો \(R_1 = 400\,\Omega , R_3 = 100\, \Omega\) અને \(R_4 = 500\,\Omega\), અને જો \(R_4\), ની સાપેક્ષે આદર્શ વોલ્ટમીટરનું વાંચન \(5\, V\) છે, તો \(R_2\) નું મૂલ્ય કેટલા ................ \(\Omega\) હશે.
    2019 મધ્યમ
  26. 76. આપેલ પરિપથમાં \(A\) અને \(B\) વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત કેટલા ................. \(V\) થાય?
    2019 મધ્યમ
  27. 77. આપેલ પરિપથમાં દર્શાવ્યા મુજબ પ્રવાહો \({I_1} =  - \,0.3\,A,\,{I_4} = 0.8\,A\) અને \({I_5} = 0.4\,A,\) વહે છે. પ્રવાહો \(I_2,I_3\) અને \(I_6\) અનુક્રમે ________ થશે
    2019 મધ્યમ
  28. 78.  આપેલ પરિપથમાં કેપેસીટર પર કેટલા ............... \(\mu  C\) વિજભાર હશે?
    2019 મધ્યમ
  29. 79. \(R\) અવરોધ તારને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વાળીને એક \(ABCD\) ચોરસ બનાવેલ છે.બિંદુ \(E\) અને \(C\) વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો થાય? (\(E\) એ \(CD\) નું મધ્યબિંદુ છે)
    2019 મધ્યમ
  30. 80. આપેલ પરિપથમાં બધા અવરોધોનું મૂલ્ય \(R\,ohm\) હોય તો \(A\) અને \(B\) વચ્ચે નો સમતુલ્ય અવરોધ કેટલો થાય?
    2018 અઘરું
  31. 81. આકૃતિમાં બતાવેલ પરિપથ માટે પ્રવાહ જયારે સ્થાયી અવસ્થામાં પહોંચે ત્યારે કેપેસિટન્સ \(C\) ના કેપેસિટર પરનો વિદ્યુતભાર હશે :
    2017 મધ્યમ
  32. 82. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અનંત પરિપથને \(9\, V\) અને \(0.5\,\Omega \) આંતરિક અવરોધ ધરાવતી બેટરી સાથે જોડેલ છે. બધા એમીટર \(A_1 , A_2, A_3\) અને વોલ્ટમીટર \(V\) આદર્શ હોય તો નીચેનામાંથી શું સાચું પડે?
    2017 અઘરું
  33. 83. નીચે આપેલ પરિપથમાં દરેક અવરોધમાંનો વિજપ્રવાહ છે :
    2017 સરળ
  34. 84. આપેલ પરિપથમાં બે \(8.0\,V\) અને \(16.0\,V\) ની બેટરી, ત્રણ \(3\,\Omega ,\,9\,\Omega \) અને \(9\,\Omega \) ના અવરોધો અને \(5.0\,\mu F.\) નું કેપેસીટર છે.તો પરિપથમાં સ્થાયી સ્થિતિમાં કેટલા ............. \(A\) પ્રવાહ \(I\) નું વહન થતું હશે?
    2014 અઘરું
  35. 85. \(1.0\,\Omega \) પ્રતિ \(cm\) અવરોધ ધરાવતા તારમાંથી \('A'\) શબ્દ બનાવવામાં આવે છે. આ શબ્દની બંને બાજુની લંબાઈ \(20\, cm\) અને વચ્ચેના આડા ભાગની લંબાઈ \(10\, cm\) છે. બે બાજુ દ્વારા બનતો ખૂણો \(60\) છે. બે બાજુના ખુલ્લા છેડાં વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલા ............ \(\Omega\) થાય? 2013 અઘરું
  36. 86. છ સમાન અવરોધને પરિપથમાં દર્શાવ્યા પ્રમાણે ગોઠવેલા છે. તો કયા બે બિંદુ વચ્ચેનો સમતુલ્ય અવરોધ મહત્તમ હશે?
    2013 અઘરું