એમાઇન સંયોજનો ના બધા પ્રશ્નો
નવા પહેલા114 માંથી 101–114 પ્રશ્નો
- 101. નીચેના ચાર સંયોજનો સાથેનું મિશ્રણ \(1 \,M\, HCl\) સાથે કાઢવામાં આવશે . તો કયું સંયોજન જે જલીય સ્તર પર જાય છે?
2017 અઘરું - (A) \((I)\)
- (B) \((II)\)
- (C) \((III)\)
- (D) \((IV)\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (B)
when the given mixture is shaken with \(1\, M HCl\), amine get protonated and becomes cation \(\left( {RNH_2^ \oplus } \right)\) , which does not dissolve in organic solvent but usually dissolve in \(H_2O\) due to its charge. So, shaking with aqueous \(HCl\) will pull amines into the aqueous phase and leave all other compounds in organic layer - 102. હોફમેન બ્રોમામાઇડ પ્રક્રિયામાં,\(NaOH\) અને \(Br_2\) ના મોલ ની સંખ્યા એમાઇનના ઉત્પાદિત મોલ દીઠ કેટલા વપરાય છે 2016 મધ્યમ
- (A) \(NaOH\) ના બે મોલ અને \(Br_2.\) ના બે મોલ
- (B) \(NaOH\) ના ચાર મોલ અને \(Br_2.\) એક મોલ
- (C) \(NaOH\) ના એક મોલ અને \(Br_2.\) ના એક મોલ
- (D) \(NaOH\) ના ચાર મોલ અને \(Br_2.\) ના બે મોલ
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (B)
Hofmann-bromamide degradation reaction is given as\(\mathrm{RCONH}_{2}+4 \mathrm{NaOH}+\mathrm{Br}_{2} \rightarrow \)\(\mathrm{RNH}_{2}+\mathrm{Na}_{2} \mathrm{CO}_{3}+2 \mathrm{NaBr}+2 \mathrm{H}_{2} \mathrm{O}\)
Hence four moles of \(\mathrm{NaOH}\) and one mole of \(\mathrm{Br}_{2}\) are used.
-
- (A) સેન્ડમેયર પ્રકિયા
- (B) કાર્બાઈલએમાઈન પ્રકિયા
- (C) મસ્ટર્ડ ઓઇલ કસોટી
- (D) \(C_6H_5SO_2Cl\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (D)
Primary, secondary and tertiary amines are distinguished by Hinsberg reagent test. The Hinsberg reagent is benzene sulphonyl chloride \((C_6H_5SO_2Cl).\) -
- (A) \(N\,9\)
- (B) \(N\,3\)
- (C) \(N\,1\)
- (D) \(N\,7\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
Lone pair of \(N\) is involved in aromaticity -
- (A) \(< CH_3NH_2 \)
- (B) \(< CH_3NH_2 \)
- (C) \(< CH_3NH_2\)
- (D) \(< CH_3NH_2 \)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (C)
Aliphatic amines are more basic than aromatic amines thus methylamine is most basic. Electron donating groups increase the basicity whereas electron withdrawing groups decrease the basicity of the aromatic amines. Thus \(p-\) methoxyaniline is more basicthan aniline which is further more basic than \(p-\) nitroaniline.
- (A) \(< CH_3NH_2 \)
-
- (A) એનીલીન
- (B) ફિનાઇલહાઈડ્રેઝિન
- (C) એઝોબેન્ઝિન
- (D) હાઈડ્રોબેન્ઝિન
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
On reduction with \(Zn\) and \(HCl\), \(C_6H_5N_2Cl\) forms aniline as the main product - 107. બેંઝિન ડાયઝોનિયમ ક્લોરાઇડનું ક્લોરોબેન્ઝિનમાં રૂપાંતર એ નીચેનામાંથી કયા પ્રક્રિયાઓનું ઉદાહરણ છે 2014 અઘરું
- (A) ક્લેસન
- (B) ફ્રીડલ - ક્રાફ્ટ
- (C) સેન્ડમેયર
- (D) વુર્ત્જ
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (C)
\(\underset{\begin{smallmatrix} \,\text{Benzene} \\ \text{diazoniumchloride} \end{smallmatrix}}{\mathop{{{C}_{6}}{{H}_{5}}{{N}_{2}}Cl}}\,\,\,\xrightarrow[or\,Cu+HCl]{CuCl/HCl}\,\underset{\text{Chloro benzene}}{\mathop{{{C}_{6}}{{H}_{5}}Cl}}\,\,\,+\,{{N}_{2}}\) The above reaction is known as Sandmayer 's reaction. - 108. જ્યારે મિથાઇલ એમાઈન \(NaNO_2\) અને \(HCl\) સાથે પ્રકિયા કરવાથી અંતિમ નીપજ કઈ મળે છે ? 2014 અઘરું
- (A) ડાયએઝોમિથેન
- (B) મિથાઇલઆલ્કોહોલ
- (C) મિથાઇલસાયનાઇડ
- (D) નાઇટ્રોમિથેન
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (B)
\(CH_3NH_2 + HNO_2 \to CH_3OH + N_2 + H_2O\) - 109. જલીય દ્રાવણમાં એમાઇનની બેઝિક પ્રબળતાને ધ્યાનમાં લો. નીચેના પૈકી કોના \(pK_b\) નું મૂલ્ય સૌથી ઓછું હશે ? 2014 મધ્યમ
- (A) \((CH_3)_2NH\)
- (B) \(CH_3NH_2\)
- (C) \((CH_3)_3N\)
- (D) \(C_6H_5NH_2\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
Order of basic strength of aliphatic amine in aqueous solution is as follows (order of \(K_{b}\) )\(\left(\mathrm{CH}_{3}\right)_{2} \bar {N}H>\mathrm{CH}_{3} \bar {N}H_{2}>\)\(\left(CH_{3}\right)_{3} \bar {N}>\mathrm{C}_{6}\ mathrm{H}_{5} \bar {N} \mathrm{H}_{2}\)
As we know \(\mathrm{pk}_{\mathrm{b}}=-\log \mathrm{K}_{\mathrm{b}}\)
So \( (CH_3) _{2}\) \(NH\) will have smallest \(pK_{b}\) value. In the case of phenylamine, \(N\) is attached to \(s p^{2}\) hybridised carbon, hence it has highest \(p K_{b}\) and least basic strength.
- 110. ક્લોરોફોર્મ અને ઇથેનોલિક પોટેશિયમ હાઇડ્રોક્સાઇડવાળા એલિફેટિક પ્રાથમિક એમાઇનને ગરમ કરવા પર, રચાયેલ કાર્બનિક સંયોજન કયું હશે ? 2014 મધ્યમ
- (A) આલ્કોહોલ
- (B) આલ્કીનડાયોલ
- (C) આલકાઈલ સાયનાઇડ
- (D) આલ્કાઇલ આઇસોસાયનાઈડ
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (D)
This reaction is an example of carbylamine test which includes conversion of amine to isocyanide.\(R-\ddot{N}_{H_{2}}+C H C I_{3} \frac{C_{2} H_{5} O H}{K O H} R-_{N}^{+} \equiv \bar{c}^{:}\)
\(1^{\circ}\; amine \quad \quad \quad \quad \quad \;Alkyl \;isocyanide\)The mechanism of this reaction included rearrangement of nitrene in which migration of alkyl group from carbon to nitrogen takes place.
- 111. ભોપાલ ગેસ દુર્ઘટનામાં યુનિયન કાર્બાઇડ પ્લાન્ટની સંગ્રાહક ટેકમાં લિક થયેલ વાયુ ક્યો છે ? 2013 મધ્યમ
- (A) મિથાઇલ આઇસોસાયનેટ
- (B) મિથાઇલ એમાઇન
- (C) એમોનિયા
- (D) ફોસ્જીન
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
Methyl isocyanate \(\mathrm{CH}_{3^{-}} \mathrm{N}=\mathrm{C}=\mathrm{O}(\mathrm{MlC})\) gas was leaked
from the storage tank of the union carbide plant in Bhopal gas tragedy -
- (A) \(CH_3COOH\)
- (B) \(CH_3CH_2CH_2COOH\)
- (C) \(\begin{array}{*{20}{c}} {C{H_3} - CH - COOH} \\ {|\,\,\,\,\,\,\,\,\,\,} \\ {C{H_3}\,\,\,} \end{array}\)
- (D) \(CH_3CH_2COOH\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (D)
\(\underset{(A)}{\mathop{\begin{matrix}
\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,O \\
\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,|| \\
C{{H}_{3}}C{{H}_{2}}-C-OH \\
\end{matrix}}}\,\) \(\xrightarrow{N{{H}_{3}}}\,\underset{(B)}{\mathop{C{{H}_{3}}C{{H}_{2}}COON{{H}_{4}}}}\,\xrightarrow{\Delta }\)\(\underset{(C)}{\mathop{\begin{matrix}
\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,O \\
\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,|| \\
C{{H}_{3}}-C{{H}_{2}}-C-N{{H}_{2}} \\
\end{matrix}}}\,\) \(\xrightarrow[\begin{smallmatrix}
Hofmann's\,\,broamide \\
reaction
\end{smallmatrix}]{B{{r}_{2}}\,,\,KOH}\) \(C{{H}_{3}}-C{{H}_{2}}-N{{H}_{2}}\) -
- (A) \(2\)
- (B) \(5\)
- (C) \(4\)
- (D) \(6\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (B)
During acetylation, one \(H\) atom with atomic mass \(1\,amu\) of \(- NH_2\) group is replaced by an acetyl group \(\mathrm{CH}_{3} \mathrm{CO}[\text { molecular mass }=434 \,\mu ]\). Thus\(-\mathrm{NH}_{2}+\mathrm{CH}_{3} \mathrm{COCl} \longrightarrow-\mathrm{NHCOCH}_{3}+\mathrm{HCl}\)
The above equation suggests that, the acylation of each \(-\mathrm{NH}_{2}\) group increases the mass by \(42 \,\mu\) \([43-1] .\) If the molecular mass of the organic compound is \(180 \,\mu\) while that of the acylated product is \(390 \,\mu\), then the increase in the mass due to acylation is given by
\(390-180=210 \,\mu\)
Hence, the number of \(-\mathrm{NH}_{2}\) groups \(=\frac{210\, \mu}{42\, \mu}=5\)
-
- (A) \(1^o > 2^o > 3^o > NH_3\)
- (B) \(3^o > 2^o > NH_3 > 1^o\)
- (C) \(3^o > 2^o > 1^o > NH_3\)
- (D) \(NH_3 > 1^o > 2^o > 3^o\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (C)
The correct order of relative basicity of amines in the gas phase is \(3^o > 2^o > 1^o > NH_3\) The alkyl group releases electron and thus, tends to disperse the positive charge of the alkyl ammonium ion and therefore stabilises it. Since, \(NH_4^+\) (from \(NH_3\)) has no such alkyl group, it is not stabilised to such an extent as alkyl ammonium ion.
આ પેજ પર આ ફિલ્ટર મુજબ કોઈ પ્રશ્ન નથી.
