JEE Mains · Chemistry · STD 12 - એમાઇન સંયોજનો
- JEE Mains 2016
- અઘરું
- MCQ
સંયોજન \("N"\) જે સંયોજન માટે બેઝિકતામાં ફાળો આપતું નથી

જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(A) \(N\,9\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
Lone pair of \(N\) is involved in aromaticity
Chemistry ના વધુ પ્રશ્નો
- \(1\,mole\,H _2 O\) અને \(1\,mole\) ના \(CO\) ના એક મિશ્રણને \(10\) લિટરવાળા પાત્રમાં લેવામાં આવે છે અને તેને \(725\,K\) સુધી ગરમ કરવામાં આવે છે.સંતુલન પર \(40 \%\) પાણી દળથી નીચે આપેલ સમીકરણ પ્રમાણે કાર્બન મોનોકસાઈડ સાથે પ્રક્રિયા કરે છે: \(CO ( g )+ H _2 O ( g ) \rightleftharpoons CO _2( g )+ H _2( g )\) પ્રક્રિયા માટે સંતુલન અચળાંક \(K _{ c } \times 10^2\) એ \(.........\) છે.(નજીકનો પૂર્ણાક)JEE Mains 2023 મધ્યમ
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I: માલ્ટોઝનું બંધારણ નીચે આપેલું છે:

માલ્ટોઝ એક બિન-રિડ્યુસિંગ શર્કરા છે.
વિધાન II: લૅક્ટોઝનું બંધારણ નીચે આપેલું છે:
લૅક્ટોઝ એક રિડ્યુસિંગ શર્કરા છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2026 મધ્યમ - પ્રક્રિયા માટે, \(\mathrm{N}_2 \mathrm{O}_{5(\mathrm{~g})} \rightarrow 2 \mathrm{NO}_{2(\mathrm{~g})}+\frac{1}{2} \mathrm{O}_{2(\mathrm{~g})}\) અચળ કદના પાત્રમાં, શરૂઆતમાં કોઈ નીપજો હાજર નહોતી. જ્યારે પ્રક્રિયા \(50 \%\) પૂર્ણ થાય છે, ત્યારે સિસ્ટમનું અંતિમ દબાણ _______ છે.JEE Mains 2025 મધ્યમ
- આણ્વીય સૂત્ર \(\left(\mathrm{Zr}^{4+}\right)_3\left(\mathrm{PO}_4^{3-}\right)_4\) ધરાવતા ઝિર્કોનિયમ ફોસ્ફેટની મોલર દ્રાવ્યતા(s) નીચેના સંબંધ દ્વારા અપાય છે :JEE Mains 2025 અઘરું
- \(Ph - CH = CH _2 \xrightarrow[ HBr ]{( PhCOO )_2}\) નીપજ
ઉપરની પ્રક્રિયાને ધ્યાનમાં લો.
A. પ્રક્રિયા વધુ સ્થિર મૂલક મધ્યવર્તી દ્વારા આગળ વધે છે.
B. પેરોકસાઈડની ભૂમિકા H. ઉત્પન્ન (પેદા કરવા) (હાઇડ્રોજન મૂલક) માટે થાય છે.
C. પ્રક્રિયા દરમ્યાન બેન્ઝિન આડપેદાશ તરીકે બને છે.
D. 1–બ્રોમો–2–ફિનાઈલઈથેન એ ગૌણ નીપજ તરીકે બને છે.
E. પેરોક્સાઈડની ગેરહાજરીમાં આજ પ્રક્રિયા કાર્બોકેટાયન મધ્યવર્તી દ્વારા આગળ વધે છે.
સાયા વિધાનો ઓળખો. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2026 સરળ - સેલીવોનોફ કસોટી અને ઝેન્થોપ્રોટીક કસોટીનો ઉપયોગ અનુક્રમે ...... અને ..... શોધવા માટે થાય છે.JEE Mains 2021 સરળ
JEE Mains ના વધુ PYQ
- એક પદાર્થ \(61^{\circ} {C}\) થી \(59^{\circ} {C}\) ઠંડો પડવા માટે \(4\, {min}\) સમય લગાડે છે. જો આસપાસના વાતાવરણનું તાપમાન \(30^{\circ} {C}\) હોય તો પદાર્થ \(51^{\circ} {C}\) થી ઠંડો પડી \(49^{\circ} {C}\) થવા માટે કેટલો સમય (\(min\) માં) લાગશે?JEE Mains 2021 મધ્યમ
- એક સમાંતર પ્લેટ કેપેસિટર બે ડાઇઇલેક્ટ્રિકથી સમાન રીતે (અડધું) ભરેલું છે, જેના ડાઇઇલેક્ટ્રિક અચળાંક \(\varepsilon_1\) અને \(\varepsilon_2\) છે, જે આકૃતિઓમાં દર્શાવ્યા મુજબ છે. પ્લેટો વચ્ચેનું અંતર d છે અને દરેક પ્લેટનું ક્ષેત્રફળ A છે. જો પ્રથમ ગોઠવણી અને બીજી ગોઠવણીમાં કેપેસિટન્સ અનુક્રમે \(C_1\) અને \(C_2\) હોય, તો \(\frac{C_1}{C_2}\) શું છે?

JEE Mains 2025 અઘરું - \(\left[ MnBr _{6}\right]^{4-}\)નો ફક્ત સ્પીન ચુંબકિય ચાકમાત્રા \(.....\,B.M.\)(નજીકના પૂર્ણાંકમાં)JEE Mains 2022 મધ્યમ
- નીચેના તત્ત્વો \(\mathrm{In}, \mathrm{Tl}, \mathrm{Al}, \mathrm{Pb}, \mathrm{Sn}\) અને Ge નો વિચાર કરો.
સૌથી વધુ અને સૌથી ઓછી પ્રથમ આયનીકરણ એન્થાલ્પી ધરાવતા તત્ત્વોની સૌથી સ્થાયી ઑક્સિડેશન અવસ્થાઓ, અનુક્રમે _______ છે.JEE Mains 2025 મધ્યમ - વાહકમાં પ્રવાહ \(I=3 t^2+4 t^3\) આ રીતે દર્શાવેલ છે, જ્યાં \(I\) એ એમ્પીયરમાં અને \(t\) એ સેકન્ડમાં છે. \(t=1\) s થી \(t=2 \mathrm{~s}\) સમયગાળા દરમિયાન વાહકના આડછેદમાંથી વહેતો વિદ્યુતભારનો જથ્થો _______ \(\mathrm{C}\) છે.JEE Mains 2024 અઘરું