JEE Mains · Chemistry · STD 12 - 9. Amines
પ્રાથમિક, દ્વિતિયક અને તૃતીયક ત્રણેય એમાઈન ને અલગ પાડવાની કસોટી કઈ છે
- A સેન્ડમેયર પ્રકિયા
- B કાર્બાઈલએમાઈન પ્રકિયા
- C મસ્ટર્ડ ઓઇલ કસોટી
- D \(C_6H_5SO_2Cl\)
Answer & Solution
Correct Answer
(D) \(C_6H_5SO_2Cl\)
Step-by-step Solution
Detailed explanation
Primary, secondary and tertiary amines are distinguished by Hinsberg reagent test. The Hinsberg reagent is benzene sulphonyl chloride \((C_6H_5SO_2Cl).\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- શુન્યાવકાશીત કરેલા સીલ પાત્રમાં રહેલા એક ધન \(XY\) એ \(T\) તાપમાને વિઘટન પામી વાયુઓ \(X\) અને \(Y\) નું મિશ્રણ આપે છે. પાત્રમાં સંતુલન દબાણ \(10\) બાર છે. તો આ પ્રક્રિયા માટે \(K_p\) જણાવોJEE Mains 2016 Medium
- નીચે આપેલ પૈકી સંયોજનોની સંખ્યા કે જે વિષમ પરમાણુ તરીકે સલ્ફર ધરાવે છે તે _______ છે. [ફ્યુરાન, થાયોફિન, પિરિડીન, પાયરોલ, સિસ્ટાઈન, ટાયરોસીન]JEE Mains 2024 Hard
- છઠ્ઠી હરોળમાં, કક્ષા કઈ રીતે ભરાઈ છે?JEE Mains 2020 Medium
- ઉપરની પ્રક્રિયામાં બનતી નીપજ \([X]\) શોધો.
JEE Mains 2023 Hard - \(0.1\,M\,NaOH\)નું \(20\,mL\) ને \(0.1\,M\) એસિટીક એસિડ દ્રાવણના \(50\,mL\) માં ઉમેરવામાં આવે છે.પરિણામી દ્રાવણની \(pH\) \(.......\times 10^{-2}\) છે.(નજીકનો પૂર્ણાક) \(\text { Given : pKa }\left( CH _3 COOH \right)=4.76\)JEE Mains 2023 Medium
- પ્રથમ ચાર સમૂહ 15 તત્ત્વોના પ્રથમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો નીચે આપેલ છે. એપાટાઇટ સમુદાયના મુખ્ય ઘટક તત્ત્વ માટે યોગ્ય મૂલ્ય પસંદ કરો :JEE Mains 2025 Medium
More PYQs from JEE Mains
- બે વાહક વર્તુળાકાર ગૂંચળાં \(A \) અને \(B\) ને આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક જ સમતલમાં તેમના કેન્દ્રો સંપાત થાય તે રીતે મૂકવામાં આવેલ છે. તેમની વચ્ચેનું અન્યોન્ય પ્રેરકત્વ _______ છે.
JEE Mains 2024 Hard - બે શિરોલંબ સ્તંભો \(AB =15 m\) અને \(CD =10 m\) એ સમક્ષિતિજ જમીન પર બિંદુ \(A\) અને \(C\) હોય અને એકબીજાની સામ સામે ઊભા છે જો બિંદુ \(P\) એ \(BC\) અને \(AD\) નું છેદબિંદુ હોય તો રેખા \(AC\) થી બિંદુ \(P\) ................. \(m\) ઉપર આવેલ છેJEE Mains 2020 Medium
- \(\cos \left(\sin ^{-1} \frac{3}{5}+\sin ^{-1} \frac{5}{13}+\sin ^{-1} \frac{33}{65}\right)\) = ___JEE Mains 2025 Medium
- \(2 \sin \left(\frac{\pi}{22}\right) \sin \left(\frac{3 \pi}{22}\right) \sin \left(\frac{5 \pi}{22}\right) \sin \left(\frac{7 \pi}{22}\right) \sin \left(\frac{9 \pi}{22}\right)\) =JEE Mains 2022 Medium
- ધારો કે \(\vec{a}=4 \hat{i}+3 \hat{j}\) અને \(\vec{b}=3 \hat{i}-4 \hat{j}+5 \hat{k} \cdot\) જો \(\vec{c}\) એ એવો સદિશ હોય કે જેથી \(\vec{c} \cdot(\vec{a} \times \vec{b})+25=0, \vec{c} \cdot(\hat{i}+\hat{j}+\hat{k})=4\), અને \(\vec{c}\) ની \(\vec{a}\) પરનો પ્રક્ષેપ \(1\) હોય, તો \(\vec{c}\) નો \(\vec{b}\) પરનો પ્રક્ષેપ \(............\) છે.JEE Mains 2023 Hard
- નીચેનાને દ્રાવ્યતા ગુણાકારના ચડતા ક્રમમાં ગોઠવો :
\(\mathrm{Ca}(\mathrm{OH})_2, \mathrm{AgBr}, \mathrm{PbS}, \mathrm{HgS}\)JEE Mains 2025 Medium