JEE Mains · Chemistry · STD 12 - 9. Amines
\(NH_3\) સાથે પ્રક્રિયા આપવા પર એક કાર્બનિક સંયોજન \(A\) એ \(B\) આપે છે. ગરમ થવા પર \(B\) એ \(C\) આપે છે \(KOH\)ની હાજરી માં \(C\) એ \(Br_2\) સાથે પ્રકિયા કરીને \(CH_3CH_2NH_2\) આપે છે તો \(A\) શું હશે ?
- A \(CH_3COOH\)
- B \(CH_3CH_2CH_2COOH\)
- C \(\begin{array}{*{20}{c}} {C{H_3} - CH - COOH} \\ {|\,\,\,\,\,\,\,\,\,\,} \\ {C{H_3}\,\,\,} \end{array}\)
- D \(CH_3CH_2COOH\)
Answer & Solution
Correct Answer
(D) \(CH_3CH_2COOH\)
Step-by-step Solution
Detailed explanation
\(\underset{(A)}{\mathop{\begin{matrix} \,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,O \\ \,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,|| \\ C{{H}_{3}}C{{H}_{2}}-C-OH \\ \end{matrix}}}\,\) \(\xrightarrow{N{{H}_{3}}}\,\underset{(B)}{\mathop{C{{H}_{3}}C{{H}_{2}}COON{{H}_{4}}}}\,\xrightarrow{\Delta }\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સુચી \(I\) અને સુચી \(II\) ને યોગ્ય રીતે જોડો
સુચી \(I\) સુચી \(II\) \(A\) બાહ્ય ત્રિપરિમાણ્વિય અસર \(P\) અણુ ઉત્સેચકની સક્રિય સ્થાને જોડાય છે. \(B\) સ્પર્ધાત્મક અવરોધક \(Q\) અણુ શરીરમાં સંદેશાવહન માટે જવાબદાર છે. \(C\) ગ્રાહી \(R\)< અણુ ઉત્સેચકની સક્યિ સ્થાનની જગ્યાને બદલે અલગ જગ્યાએ જોડાય છે. \(D\) વિષ \(S\)< અણુ ઉત્સેચક સાથે સહસંયોજક બંધથી જોડાય છે. JEE Mains 2019 Hard - નીચે બે વિધાનો આપવામાં આવ્યા છે: એકને વિધાન \(A\) તરીકે લેબલ કરવામાં આવે છે અને બીજાને કારણ \(R\) તરીકે લેબલ કરવામાં આવે છે. વિધાન \((A) :\) પ્રોપેન સાથે બ્રોમિન જળની પ્રક્રિયા \(1-\)બ્રોમોપ્રોપન \(-2-\)ઓલ આપે છે. કારણ \((R):\) બ્રોમોનિયમ આયન પર પાણીનો હુમલો માર્કોવનિકોવ નિયમનું પાલન કરે છે અને પરિણામ \(1-\)બ્રોમોપ્રોપન \(-2-\)ઓલ આપે છે. \(A\) અને \(R\) માટે નીચે આપેલ વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.JEE Mains 2021 Easy
- નીચેના સંયોજનની પ્રબળ એસિડ સાથેની પ્રક્રિયામાં બંધના ખંડન માટે સૌથી વધુ અસર પામતુ સ્થાન જણાવો.
JEE Mains 2018 Hard - વિધાન \(I :\) સોડિયમ હાઈડ્રાઈડનો ઓક્સિડેશનકર્તા તરીકે ઉપયોગ કરી શકાય છે. વિધાન \(II :\) પિરિડીનમાં નાઈટ્રોજન ઉપર ઈલેક્ટ્રોનનાં અબંધકારક યુગ્મો તેને બેઝિક બનાવે છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2021 Medium
- નીચે બે વિધાનો આપ્યા છે: વિધાન \(I:\) \(\left[{Mn}({CN})_{6}\right]^{3-},\left[{Fe}({CN})_{6}\right]^{3-}\) અને \(\left[{Co}\left({C}_{2} {O}_{4}\right)_{3}\right]^{3-}\)નું સંકરણ \(d^{2} {sp}^{3}\) છે. વિધાન \(II:\) \(\left[{MnCl}_{6}\right]^{3-}\) અને \(\left[{FeF}_{6}\right]^{3-}\) પેરામેગ્નેટિક છે અને અનુક્રમે અયુગ્મિત ઇલેક્ટ્રોન \(4\) અને \(5\) છે. ઉપરોક્ત વિધાનો માટે નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2021 Hard
- આપેલ, \((A)\) \(2 CO ( g )+ O _2( g ) \rightarrow 2 CO _2( g ) \quad \Delta H _1^\theta=- x\,kJ\,mol { }^{-1}\) \((B)\) \(C\) (graphite) \(+ O _2\) (g) \(\rightarrow CO _2\) (g) \(\Delta H _2^\theta=- y\,kJ\,mol -1\) \(C\)(ગ્રેફાઈટ) \(+\) \(\frac{1}{2} O _2( g ) \rightarrow CO ( g )\) પ્રક્રિયા માટે \(\Delta H ^\theta\) શોધો.JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- \(k\) ની કેટલી કિમંતો માટે રેખાઓની સંહતિ \((k + 2) x + 10y = k,\,\,kx + (k + 3)y = k - 1\) ને એકપણ ઉકેલ ન ધરાવે ?JEE Mains 2018 Hard
- બોહરના હાઈડ્રોજન પરમાણુ મોડેલની નીચેનામાંથી કઈ અભિધારણા પરમાણુના ક્વોન્ટમ યાંત્રિક મોડેલ સાથે સુસંગત નથી?JEE Mains 2025 Medium
- જો \(\tan \mathrm{A}=\frac{1}{\sqrt{x\left(x^2+x+1\right)}}, \tan B=\frac{\sqrt{x}}{\sqrt{x^2+x+1}}\) અને \(\tan C=\left(x^{-3}+x^{-2}+x^{-1}\right)^{\frac{1}{2}}, 0 < A, B, C < \frac{\pi}{2}\) હોય, તો \(A+B\) = ...........JEE Mains 2024 Medium
- એક કણ \(t =0\) સમયે બિંદુ \(\left( {2.0\hat i + 4.0\hat j} \right)\,m\) થી પ્રારંભિક \(\left( {5.0\hat i + 4.0\hat j} \right)\,m{s^{ - 1 }}\) ના વેગથી ગતિ કરે છે. તેની ઉપર અચળ બળ લગાડતા તે અચળ પ્રવેગ \(\left( {4.0\hat i + 4.0\hat j} \right)\,m{s^{ - 2}}\) ઉત્પન્ન કરે છે. \(2s\) પછી ઉગમ બિંદુથી કણનું અંતર કેટલું હશે?JEE Mains 2019 Medium
- પોટેન્શીયોમીટર રચનામાં, \(1.20\,V\,emf\) ધરાવતા કોષ માટે તાર પર \(36\,cm\) અંતરે સંતુલન બિંદુ મળે છે. આ કોષને \(1.80\,V\,emf\) ધરાવતો બીજો કોષથી બદલવામાં આવે છે. આ પરિસ્થિતિમાં પોટેન્શીયોમીટર તારના સંતુલન બિંદુઓની લંબાઈમાં તફાવત.\(....cm\) હશે.JEE Mains 2022 Hard
- \(n-p-n\) ટ્રાન્ઝિસ્ટરની \(CE\) સંરચનાના પ્રયોગમાં ટ્રાન્સફર લાક્ષણિકતા નીયે આકૃતિમાં દશાવ્યા અનુસાર મળે છે. જો ઈનપુટ અવરોધ \(200 \Omega\) હોય અને આઉટપુટ અવરોધ \(60 \Omega\) હોય, તો પ્રયોગમાં વોલ્ટેજ લબ્ધિ \((gain)\)........... થશે.
JEE Mains 2022 Medium