JEE Mains · Chemistry · STD 12 - 7. Alcohol, phenol and ethers

0.1 મોલ સંયોજન 'S' નું વજન _______ g થશે. (આપેલ છે કે મોલર દળ \(\mathrm{g} \mathrm{mol}^{-1}\) માં \(\mathrm{C}: 12, \mathrm{H}: 1, \mathrm{O}: 16\))
- A 11
- B 12
- C 13
- D 14
Answer & Solution
Correct Answer
(C) 13
Step-by-step Solution
Detailed explanation
સંયોજન (S) ના 0.1 મોલનું વજન g માં = 0.1 \(\times\) સંયોજન (S) નું મોલર દળ = 0.1 \(\times\) 130 = 13 gm
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- એમિનો એસિડ (A) અને હોર્મોન (B) ની સાચી જોડ ઓળખો, જે એમિનો એસિડ (A) નું આયોડિનયુક્ત વ્યુત્પન્ન છે.
(T અને Y એમિનો એસિડના એક અક્ષરના સંકેત દર્શાવે છે)એમિનો એસિડ (A) હોર્મોન (B) JEE Mains 2026 Medium - બેઝિક માધ્યમાં \(CrO _{4}^{2-}, S _{2} O _{3}^{2-}\) નું ઓક્સિડેશન કરી \(SO _{4}^{2-}\) બનાવે છે અને તે પોતે \(Cr ( OH )_{4}^{-}\) માં પરિવર્તન પામે છે. તો \(40\, mL\, 0.25\, M\, S _{2} O _{3}^{2-}\) ની સાથે પ્રક્રિયા કરવા માટે \(0.154\, M \,CrO _{4}^{2-}\) ના ......... \(mL\) કદની જરૂર પડશે ? (નજીકના પૂર્ણાકમાં રાઉન્ડ ઑફ)JEE Mains 2021 Easy
- નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
A. તટસ્થ વાયુમય પરમાણુમાં ઇલેક્ટ્રોન ઉમેરવાની પ્રક્રિયા હંમેશા ઉષ્માક્ષેપક હોય છે
B. વિયોજિત વાયુરૂપ પરમાણુમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવાની પ્રક્રિયા હંમેશા ઉષ્માશોષક હોય છે
C. બોરોનની \(1^{\text {st }}\) આયનીકરણ ઊર્જા બેરિલિયમ કરતાં ઓછી છે
D. \(\mathrm{CH}_4\) અને \(\mathrm{CCl}_4\) માં C ની વિદ્યુતઋણતા 2.5 છે
E. સમૂહ I ના તત્ત્વોમાં Li સૌથી વધુ વિદ્યુતધનાત્મક છે
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરોJEE Mains 2025 Medium - નીચેની અર્ધકોષ પ્રક્રિયા ધ્યાનમાં લો
\(\mathrm{Cr}_2 \mathrm{O}_7^{2-}(\mathrm{aq})+6 \mathrm{e}^{-}+14 \mathrm{H}^{+}(\mathrm{aq})\) \(\rightarrow 2 \mathrm{Cr}^{3+}(\mathrm{aq})+7 \mathrm{H}_2 \mathrm{O}(\mathrm{l})\)
પ્રક્રિયા ગુણોત્તર \(\frac{\left[\mathrm{Cr}^{3+}\right]^2}{\left[\mathrm{Cr}_2 \mathrm{O}_7^{2-}\right]}=10^{-6}\) સાથે કરવામાં આવી હતી. pH મૂલ્ય કે જેના પર અર્ધકોષનું EMF શૂન્ય બનશે તે ________ છે. (નજીકની પૂર્ણાંક કિંમત)
[આપેલ છે: પ્રમાણભૂત અર્ધકોષ રિડક્શન પોટેન્શિયલ
\(\left.\mathrm{E}_{\mathrm{Cr}_2 \mathrm{O}_7^{2-}, \mathrm{H}^{+} / \mathrm{Cr}^{3+}}^{\mathrm{o}}=1.33 \mathrm{~V}, \frac{2.303 \mathrm{RT}}{\mathrm{~F}}=0.059 \mathrm{~V}\right]\)JEE Mains 2025 Hard - આપેલ: \((I)\) \({H_2}(g) + \frac{1}{2}{O_2}(g) \to {H_2}O(l);\) \(\Delta {H^o_{298\,K}} = - 285.9\,kJ\,mo{l^{ - 1}}\) \((II)\) \({H_2}(g) + \frac{1}{2}{O_2}(g) \to {H_2}O(g);\) \(\Delta {H^o_{298\,K}} = - 241.8\,kJ\,mo{l^{ - 1}}\) તો પાણીની મોલર બાષ્પાયન એન્થાલ્પી .....\(kJ\,mol^{-1}\)JEE Mains 2013 Hard
- યાદી \(I\) ને યાદી \(II\) સાથે જોડો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :યાદી-\(I\) (ઘટકો) યાદી-\(II\) (તેમના સંબંધિત સમૂહોમાં ગુણધર્મો) \((A)\) \(\mathrm{Cl}, \mathrm{S}\) \((I)\) સૌથી વધુ વિદ્યુતઋણતા ધરાવતા ઘટકો \((B)\) \(\mathrm{Ge}, \mathrm{As}\) \((II)\) સૌથી મોટી પરમાણુ કદ ધરાવતા ઘટકો \((C)\) \(\mathrm{Fr}, \mathrm{Ra}\) \((III)\) ધાતુ અને અધાતુ બંનેના ગુણધર્મો દર્શાવતા ઘટકો \((D)\) \(\mathrm{F}, \mathrm{O}\) \((IV)\) સૌથી વધુ ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધરાવતા ઘટકો JEE Mains 2024 Medium
More PYQs from JEE Mains
- એક થેલીમાં ભિન્ન રંગ વાળા છ દડાઓ છે. બે દડાઓ પાછા મૂક્યા વગર ક્રમિક રીતે કાઢવામાં આવે છે. બન્ને દડાઓ સમાન રંગના હોય તેની સંભાવના \(p\) છે. ત્યાર બાદ ચાર દડાઓ પાછા મૂકવા સાથે ક્રમિક રીતે કાઢવામાં આવે છે અને બરાબર ત્રણ દડાઓ સમાન રંગનાં હોય તેની સંભાવના \(q\) છે.જો \(p: q=m: n\), જ્યા \(m\) અને \(n\) પરસ્પર અવિભાજ્ય હોય, તો \(m+n=............\)JEE Mains 2023 Hard
- \(A\) અને \(B\) વચ્ચેની નીચેની પ્રક્રિયાની એન્થાલ્પીનો આપેલ આલેખ ધ્યાનમાં લો. \(A + B \to C + D\) ખોટું વિધાન ઓળખો.
JEE Mains 2019 Hard - વધારેલા તાપમાને બ્યુટ\(-2-\)ઇનની આલ્કલાઇન \(KMnO_4\) અને ત્યારબાદ એસિડિક \(KMnO_4\) સાથેની પ્રક્રિયા શુ આપશે ?JEE Mains 2019 Hard
- જો \(\int \frac{1}{ x } \sqrt{\frac{1- x }{1+ x }} dx = g ( x )+ c , g (1)=0\), હોય તો \(g \left(\frac{1}{2}\right)=\dots\dots\dots\)JEE Mains 2022 Hard
- સમતલમાં વિદ્યુતચુંબકીય તરંગ માટે ચુંબકીયક્ષેત્ર \(\vec B = {B_0}\,\sin \,\left( {kx + \omega t} \right)\hat jT\) મુજબ આપવામાં આવે છે તો તેને અનુરૂપ વિદ્યુતક્ષેત્ર કેટલું થાય? જ્યાં \(c\) પ્રકાશનો વેગ છે.JEE Mains 2017 Medium
- વિધેય \(f\left( x \right) = \left| {\sin \,4x} \right| + \left| {\cos \,2x} \right|\) નો આવર્તમાન મેળવો.JEE Mains 2014 Hard