JEE Mains · Chemistry · STD 12 - 7. Alcohol, phenol and ethers
નીચેના પૈકી બાષ્પશીલ સંયોજનો _______ છે.


નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :
- A (B) અને (D) જ
- B (A) અને (C) જ
- C (A), (B) અને (C) જ
- D (A) અને (B) જ
Answer & Solution
Correct Answer
(D) (A) અને (B) જ
Step-by-step Solution
Detailed explanation
આંતરાણ્વિય હાઈડ્રોજન બંધને કારણે બાષ્પશીલ છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(250\, K\) એ \(N _{2} O _{4}\) સાથે \(NO\)ની પ્રક્રિયા શું આપે છે?JEE Mains 2020 Medium
- સૂચિ \(-I\) ને સૂચિ List\(-II :\) સાથે સરખાવો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:સૂચિ \(-I\) સૂચિ \(-II\) \((a)\) \([ Co( NH _{3})_{6}][ Cr ( CN )_{6}]\) \((i)\) જોડાણ સમઘટક્તા \((b)\) \([ Co ( NH _{3})_{3}( NO _{2})_{3}]\) \((ii)\) જલીય સમઘટક્તા \((c)\) \([ Cr ( H _{2} O )_{6}] Cl _{3}\) \((iii)\) સહસંયોજક સમઘટક્તા \((d)\) સિસ \(-[CrCl\) \(._{2}(\text { ox })_{2}]^{3-}\) \((iv)\)પ્રકાશિય સમઘટક્તા JEE Mains 2021 Medium - વાતભઠ્ઠીમાં આયર્નનું ઉત્પાદન નીચે આપેલા સમીકરણને અનુસરે છે. \(Fe _{3} O _{4}( s )+4 CO ( g ) \rightarrow 3 Fe ( l )+4 CO _{2}( g )\) જયારે \(4.640\,kg\,Fe _{3} O _{4}\) અને \(2.520\,kg\,CO\) ને પ્રક્રિયા કરવા દેવામાં આવે તો ત્યારે પછી ઉત્પન્ન થતા આયર્નનો જથ્થો શોધો : [આપેલ : \(\quad Fe\) નું પરમાણ્વીય દળ \(=56\,g\,mol ^{-1}\) \(O\)નું પરમાણ્વીય દળ\(=16\,g\,mol ^{-1}\) \(C\) નું પરમાણ્વીય દળ \(=12\,g\,mol ^{-1}\) ]JEE Mains 2022 Hard
- ઉમદા વાયુ કે જે વાતાવરણમાં જોવા મળતો નથી તે જણાવો.JEE Mains 2019 Medium
- આ પ્રક્રિયામાં,
\(2Al(s)+6HCl(aq)\rightarrow2Al^{3+}(aq)+6Cl^{-}(aq)+3H_{2}(g)\)JEE Mains 2026 Easy - નીચેના સંયોજન (X) ને ધ્યાનમાં લો.

અનુવર્તી \(\mathrm{C}-\mathrm{H}\) બંધના સમવિભાજન દ્વારા ઉત્પન્ન થતા સૌથી સ્થાયી અને ઓછા સ્થાયી કાર્બન મુક્તમૂલકો અનુક્રમે છે :JEE Mains 2025 Medium
More PYQs from JEE Mains
- વિધેય \(f(x)=\left\{\begin{array}{ccc}{x} & {,} & {0 \leq x < \frac{1}{2}} \\ {\frac{1}{2}} & {,} & {x=\frac{1}{2}} \\ {1-x} & {,} & {\frac{1}{2} < x \leq 1}\end{array}\right.\) અને \(g(x)=\left(x-\frac{1}{2}\right)^{2}, x \in R \) આપેલ છે. તો વક્રો \(y=f(x)\) અને \(y=g(x)\) દ્વારા રેખાઓ \(2 \mathrm{x}=1\) અને \(2 \mathrm{x}=\sqrt{3},\) વચ્ચે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો.JEE Mains 2020 Hard
- ધારો કે \(f:[0,3] \rightarrow\) A એ \(f(x)=2 x^3-15 x^2+36 x+7\) દ્વારા વ્યાખ્યાયિત છે અને \(g:[0, \infty) \rightarrow B\) એ \(\mathrm{g}(x)=\frac{x^{2025}}{x^{2025}+1}\) દ્વારા વ્યાખ્યાયિત છે. જો બંને વિધેયો વ્યાપ્ત હોય અને \(\mathrm{S}=\{x \in \mathbf{Z}: x \in \mathrm{~A}\) અથવા \(x \in \mathrm{~B}\}\) હોય, તો \(\mathrm{n}(\mathrm{S})\) = ___JEE Mains 2025 Medium
- એક બેઝિક એસિડ \((\mathrm{X})\) ના \(70 \%\) (દળ \(/\) દળ) જલીય દ્રાવણની મોલારિટી __________ \(\times 10^{-1}\) M છે. (નજીકના પૂર્ણાંકમાં)
[આપેલ છે કે: (X) ના જલીય દ્રાવણની ઘનતા \(1.25 \mathrm{~g} \mathrm{~mL}^{-1}\) છે
એસિડનો મોલર દળ \(70 \mathrm{~g} \mathrm{~mol}^{-1}\) છે ]JEE Mains 2025 Hard - \((1+x)^{1000}+x(1+x)^{999}+x^2(1+x)^{998}+\ldots+x^{1000}\) માં \(x^{499}\) અને \(x^{500}\) નાં સહગુણકોનો સરવાળો ___ છે.JEE Mains 2026 Easy
- \(\mathrm{CH}_3-\mathrm{CH}=\mathrm{CH}-\mathrm{CHO}\) ની નીચે આપેલ સંસ્પંદન રચનાઓનો સાચો સ્થાયિત્વ ક્રમ _______ છે.
JEE Mains 2024 Medium - ડૉલ્ટનના પરમાણુ સિદ્ધાંતની ખોટી અભિધારણાઓ છે : \((A)\) જુદા જુદા તત્વોના પરમાણુઓ દળમાં ભિન્ન હોય છે. \((B)\) દ્રવ્ય વિભાજ્ય પરમાણુઓનું બનેલું છે. \((C)\) સંયોજનો ત્યારે બને છે જ્યારે જુદા જુદા તત્વોના પરમાણુઓ નિશ્ચિત પ્રમાણમાં સંયોજાય છે. \((D)\) આપેલ તત્વના બધા પરમાણુઓ જુદા જુદા ગુણધર્મો ધરાવે છે જેમાં દળનો પણ સમાવેશ થાય છે. \((E)\) રાસાયણિક પ્રતિક્રિયાઓમાં પરમાણુઓની પુનર્ગોઠવણીનો સમાવેશ થાય છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2024 Hard