JEE Mains · Chemistry · STD 12 - આલ્કોહૉલ, ફિનોલ અને ઇથર સંયોજનો
- JEE Mains 2025
- મધ્યમ
- MCQ
યાદી-I ને યાદી-II સાથે જોડો

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(C) (A)-(IV), (B)-(III), (C)-(II), (D)-(I)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
એરોમેટિક હેલાઈડ ઊંચા તાપમાને કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપે છે અથવા \(-\mathrm{I} /-\) M સમૂહની હાજરીમાં નીચા તાપમાને પણ પ્રક્રિયાનો દર ઊંચો હોય છે.
A-IV
B-III
C-II
D-I
A-IV
B-III
C-II
D-I
Chemistry ના વધુ પ્રશ્નો
- \(\Delta U\) નીચેના પૈકી કોને સમાન થશે ?JEE Mains 2017 સરળ
- નીચે બે વિધાનો આપેલ છે:
વિધાન I: B, Al અને Ga ની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનો ક્રમ \(B > Al > Ga\) છે.
વિધાન II: પ્રથમ આયનીકરણ એન્થાલ્પીના સંદર્ભમાં સાચો ક્રમ \(Si < Ge < Pb < Sn\) છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 અઘરું - નીચેનામાંથી અયોગ્ય વિધાન _______ છે.JEE Mains 2025 સરળ
- \(A ( g ) \rightleftharpoons 2 B ( g )+ C ( g )\) આપેલ પ્રક્રિયા માટે, પ્રારંભિક દબાણ \(450\,mm\,Hg\) હોય તો અને અચળ તાપમાન \(T\) અને અચળકદ \(V\) પર તેમ સમય \(t\) પર દબાણ \(720\,mm\,Hg\) છે,તો \(x \times 10^{-1}\) પરિસ્થિતીઓ હેઠળ \(A ( g )\) ના અંશનું વિધટન થાય છે. \(x\) નું મૂલ્ય \(.........\) છે.(નજીકનો પૂર્ણાક)JEE Mains 2023 મધ્યમ
- ઇલેક્ટ્રોન બંધુતા મૂલ્ય ______ માટે ઋણ હોય છે : \(A\). \(\mathrm{Be} \rightarrow \mathrm{Be}^{-}\) \(B\). \(\mathrm{N} \rightarrow \mathrm{N}^{-}\) \(C\). \(\mathrm{O} \rightarrow \mathrm{O}^{2-}\) \(D\). \(\mathrm{Na} \rightarrow \mathrm{Na}^{-}\) \(E\). \(\mathrm{Al} \rightarrow \mathrm{Al}^{-}\) નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :JEE Mains 2024 મધ્યમ
- નીચેના સંતુલનનો વિચાર કરો, \(\mathrm{CO}(\mathrm{g})+2 \mathrm{H}_2(\mathrm{g}) \rightleftharpoons \mathrm{CH}_3 \mathrm{OH}(\mathrm{g})\) 500 K તાપમાને જાળવેલા \(2 \mathrm{dm}^3\) ના ફ્લાસ્કમાં 0.1 મોલ CO ઉદ્દીપક સાથે હાજર છે. જ્યાં સુધી દબાણ 5 બાર ન થાય ત્યાં સુધી ફ્લાસ્કમાં હાઇડ્રોજન દાખલ કરવામાં આવે છે અને 0.04 મોલ \(\mathrm{CH}_3 \mathrm{OH}\) બને છે. \(\mathrm{K}_{\mathrm{p}}^0\) છે ______ \(\times 10^{-3}\) (નજીકના પૂર્ણાંકમાં).
આપેલ છે : \(\mathrm{R}=0.08 \mathrm{dm}^3\) bar \(\mathrm{K}^{-1} \mathrm{~mol}^{-1}\)
ધારો કે માત્ર મિથેનોલ જ ઉત્પાદન તરીકે બને છે અને પ્રણાલી આદર્શ વાયુ વર્તણૂક દર્શાવે છે.JEE Mains 2025 મધ્યમ
JEE Mains ના વધુ PYQ
- ટ્રાન્ઝિસ્ટરની આઉટપુટ લાક્ષણિકતા દર્શાવેલ છે,જ્યારે \(V_{C E} = 10\, V\) અને \(I_{ C }=4.0\, mA ,\) હોય ત્યારે \(\beta_{ ac } = .......\)
JEE Mains 2020 મધ્યમ - નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન (I) : કાર્બનિક સંયોજનમાં હાજર નાઇટ્રોજન, સલ્ફર, હેલોજન અને ફોસ્ફરસને લૅસેઇન કસોટી દ્વારા શોધી શકાય છે.
વિધાન (II) : લૅસેઇન કસોટીમાં સંયોજનને મેગ્નેશિયમ સાથે પીગાળીને, સંયોજનમાં હાજર તત્ત્વો સહસંયોજક સ્વરૂપમાંથી આયનીય સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 મધ્યમ - નીચે આપેલા પરિપથ માટે \({I}_{{z}}\)(\({mA}\) માં) નું મૂલ્ય ગણો.
JEE Mains 2021 મધ્યમ - સિલ્વર પાવડર સાથે ટ્રાઈક્લોરોઇથેન \(1, 1, 1-\) ની પ્રક્રિયા દ્વારા રચાયેલ મુખ્ય કાર્બનિક નીપજ કઈ છે ?:JEE Mains 2014 અઘરું
- 0.01 મોલ કાર્બનિક સંયોજન \((X)\) જેમાં \(10 \%\) હાઈડ્રોજન છે, તેનું સંપૂર્ણ દહન કરતાં \(0.9 \mathrm{~g} \mathrm{H}_2 \mathrm{O}\) ઉત્પન્ન થાય છે. \((X)\) નો મોલર દળ _____ \(\mathrm{g} \mathrm{mol}^{-1}\) છે.JEE Mains 2025 મધ્યમ
- જ્યારે બોરેક્ષને \(CoO\) સાથે પ્લેટિનમ તારની કડી ઉપર ગરમ કરતા વાદળી રંગનો મણકો પ્રાપ્ત થાય છે, તેના માટેનું મોટાભાગે કારણ......JEE Mains 2022 મધ્યમ