JEE Mains · Chemistry · STD 12 - 7. Alcohol, phenol and ethers
2 g ફીનોલને 2,4,6-ટ્રાઇબ્રોમોફીનોલમાં રૂપાંતરિત કરવા માટે બ્રોમિનનો કેટલો જથ્થો જરૂરી પડશે? (આપેલ મોલર દળ \(\mathrm{g} \mathrm{mol}^{-1}\) માં \(\mathrm{C}, \mathrm{H}, \mathrm{O}, \mathrm{Br}\) ના અનુક્રમે \(12,1,16,80\) છે )
- A 20.44 g
- B 4.0 g
- C 6.0 g
- D 10.22 g
Answer & Solution
Correct Answer
(D) 10.22 g
Step-by-step Solution
Detailed explanation
ફીનોલના મોલ = \(\frac{2}{94}=0.021\) \(\therefore\) બ્રોમિનના મોલ = \(0.021 \times 3=0.064\) \(\therefore\) બ્રોમિનનું દળ = \(0.064 \times 160=10.22 \mathrm{~g}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ઓક્સાઈડના તમામ પ્રકારો (બેઝિક, એસિડિક, ઉભયધર્મી અને તટસ્થ) ધરાવતો સાચો સમૂહ છે:JEE Mains 2026 Medium
- નીચેનામાંથી વિગતોનો સાચો સમૂહ ઓળખો:
A. \( [Co(NH_{3})_{6}]^{3+} \): આંતરિક કક્ષક સંકીર્ણ; \( d^{2}sp^{3} \) સંકરિત
B. \( [MnCl_{6}]^{3-} \): બાહ્ય કક્ષક સંકીર્ણ; \( sp^{3}d^{2} \) સંકરિત
C. \( [CoF_{6}]^{3-} \): બાહ્ય કક્ષક સંકીર્ણ; \( d^{2}sp^{3} \) સંકરિત
D. \( [FeF_{6}]^{3-} \): બાહ્ય કક્ષક સંકીર્ણ; \( sp^{3}d^{2} \) સંકરિત
E. \( [Ni(CN)_{4}]^{2-} \): આંતરિક કક્ષક સંકીર્ણ; \( sp^{3} \) સંકરિત
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Medium - નીચેના આલ્કાઇનની દહન ઉષ્માનો સાચો ક્રમ જણાવો.
JEE Mains 2020 Hard - સમાઘટકીય હાઇડ્રોકાર્બન \(\quad \rightarrow \quad\) નકારાત્મક બેયર કસોટી
(આણ્વીય સૂત્ર \(\mathrm{C}_9 \mathrm{H}_{12}\) )
ઉપરોક્તમાંથી ચાર અલગ-અલગ નોન-એલિફેટિક વિસ્થાપન સ્થાનો ધરાવતા સમાઘટકોની કુલ સંખ્યા છે -JEE Mains 2025 Hard - જ્યારે તાપમાન \(40^{\circ} C\) થી \(30^{\circ} C\)માં બદલાયું ત્યારે પ્રક્રિયા વેગમાં \(3.555\) ગણો ઘટાડો થયો.ત્યારે પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા ...............\(kJ\, mol ^{-1}\) છે [લો; \(R =8.314 \,J\, mol ^{-1}\, K ^{-1}\) In \(3.555=1.268\)]JEE Mains 2020 Medium
- આયનીય સંયોજન \(XY\) ના પાણીમાંના મંદ દ્રાવણનુ અભિસરણ દબાણ એ \(BaCl_2\) ના પાણીમાંના \(0.01\,M\) દ્રાવણના અભિસરણ દબાણ કરતા ચાર ગણુ છે. આયનીય સંયોજનનુ પાણીમાં સંપૂર્ણ વિયોજન થાય છે તેમ ધારી દ્રાવણમાં \(XY\) ની સાંદ્રતા (\(mol\,L^{-1}\) માં) ગણો.JEE Mains 2019 Hard
More PYQs from JEE Mains
- ફિનાઇલ બેન્ઝોએટ આપવા માટે બેઞ્ઝોઇલ ક્લોરાઇડ સાથે ફિનોલની પ્રક્રિયા શેના તરીકે ઓળખાય છે ?JEE Mains 2013 Hard
- પ્રકાશનો કિરણ સદિશ \(\vec{AO}\) \((\vec{AO} = 2\hat{i}-3\hat{j})\) ને અનુસરીને આપાત થાય છે અને સદિશ \(\vec{OB}\) \((\vec{OB} = C\hat{i}-4\hat{j})\) ને અનુસરીને નિર્ગમન પામે છે, જે નીચેની આકૃતિમાં દર્શાવેલ છે. \(C\) નું મૂલ્ય ________ છે.
JEE Mains 2026 Hard - નીચેનામાંથી કયું ઓક્સાઇડ \({X}_{2} {O} ;({X}=\) હેલોજન \()\)ની સ્થાયીતાના ક્રમને યોગ્ય રીતે રજૂ કરે છે \(?\)JEE Mains 2021 Easy
- જો \(15\,kW\) પાવર (કાર્યત્વરા) ધરાવતું વિદ્યુત ચુંબકીય વિકિરણનું ઉદગમ પ્રતિ સેકન્ડ \(10^{16}\) ફોટોન ઉત્પન કરે છે, તો વિકિરણ વર્ણપટનાં ભાગમાં આવેલ \(..............\) હશે.(પ્લાન્કનો અચળાંક \(h =6 \times 10^{-34}\,Js\) લો.)JEE Mains 2023 Easy
- એક ખુલ્લા ગ્લાસની નળીને પારામાં એવી રીતે ડૂબાડવામાં આવે છે કે જેથી \(8\) \(cm\) લંબાઇની નળી પારાની સપાટીથી ઉપર રહે છે.નળીના ખુલ્લા છેડાને બંધ કરી સીલ કરવામાં આવે છે.નળાને ઊર્ધ્વ દિશામાં \(46\) \(cm\) રહેલ જેટલી વધારે ઊંચી લઇ જવામાં આવે છે,તો હવે નળીની અંદર રહેલ હવાના સ્તંભની લંબાઇ ........ \(cm\) હશે.( વાતાવરણનું દબાણ \(=\) \(Hg\) ના \(76\) \(cm\) )JEE Mains 2014 Medium
- બે સદીશો \(\overrightarrow{ A }\) અને \(\overrightarrow{ B }\) ને સમાન મૂલ્ય છે. જો \(\overrightarrow{ A }+\overrightarrow{ B }\) નું મૂલ્ય (માનાંક) \(\overrightarrow{ A }-\overrightarrow{ B }\) ના મૂલ્ય કરતાં બમણું હોય, તો \(\overrightarrow{ A }\) અને \(\overrightarrow{ B }\) વચ્ચેનો કોણ ...................... થશે.JEE Mains 2022 Medium