ExamBro
ExamBro
પ્રકરણ JEE Mains · Physics

STD 12 - સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ : દ્રવ્યો, રચનાઓ અને સાદા પરિપથો PYQ: JEE Mains Physics પ્રશ્નો – પેજ 2

2013–2026 ના 180 પ્રશ્નો. Boolean Algebra and Logic Gates સૌથી વધુ પૂછાય છે.

180પ્રશ્નો
7ટોપિક
2013–2026વર્ષ
મુશ્કેલી સ્તર
સરળ 12% મધ્યમ 56% અઘરું 32%

STD 12 - સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ : દ્રવ્યો, રચનાઓ અને સાદા પરિપથો ના બધા પ્રશ્નો

નવા પહેલા

180 માંથી 51–100 પ્રશ્નો

  1. 51. આપેલ પરિપથમાં બેટરીમાથી વહેતા વિદ્યુતપ્રવાહ \((I).............\) થશે.
    2023 મધ્યમ
  2. 52. આપેલ ટ્રાન્ઝિસ્ટર માટે, \(CE\) સંરચનામાં ટ્રાન્ઝિસ્ટર માટે ટ્રાન્સફર લાક્ષણિકતા પરથી આ સંરચના માટે પાવર અવધિનું મૂલ્ય \(10^x\) મળે છે. અત્રે \(R _{ B }=10\,k\,\Omega\), અને \(R _{ C }=1\,k\,\Omega\) છે. \(x\) નું મૂલ્ય .......... થશે.
    2023 અઘરું
  3. 53. આપેલ વીજ પરિપથનો સમતુલ્ય લોજિક ગેટ \(.............\) છે.
    2023 મધ્યમ
  4. 54. આપેલા ડીજીટલ પરિપથની તાર્કિક પ્રક્રિયા આધારીત સમતૂલ્ય \(........\) છે.
    2023 મધ્યમ
  5. 55. આપેલી આકૃતિને અનુરૂપ લૉજિક ગેટનું નામ છે?
    2023 મધ્યમ
  6. 56. અર્ધવાહકમાં, કન્ડકશન બેન્ડમાંના ઈલેકટ્રોન \(\left(n_e\right)\) અને તેના અવરોધ ઉપર તાપમાનના વધારાની અસર \(..............\) છે. 2023 મધ્યમ
  7. 57. લાઇટ એમિટિંગ ડાયોડના કિસ્સામાં નીયેનામાંથી ક્યું વિધાન સાયું નથી ? \(A.\) તે પુષ્કળ ડોપિંગ ધરાવતું \(p-n\) જંકશન છે. \(B.\) તેને જ્યારે ફોરવર્ડ બાયસ આપવામાં આવે ત્યારે જ પ્રકાશ ઉત્સર્જિત કરે છે. \(C.\) તેન જ્યારે રીવર્સ બાયસ આપવામાં આવે ત્યારે જ પ્રકાશ ઉત્સર્જિત કરે છે. \(D.\) ઉત્સર્જિત પ્રકાશની ઉર્જા વાપરવામાં આવેલ અર્ધવાહકના ઉર્જા અંતરાલના બરાબર અથવા થોડીક ઓછી હોય છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાયો જવાબ પસંદ કરો. 2023 મધ્યમ
  8. 58. લિસ્ટ \(I\) ને લિસ્ટ \(II\) સાથે મેળવો
    લિસ્ટ \(I\) લિસ્ટ \(II\)
    \(A\) અંતર્ગત અર્ધવાહક \(I\) ફર્મી સ્તર કન્ડકશન બેન્ડની નજીક હોય
    \(B\) \(n-\) પ્રકારનો અર્ધવાહક \(II\) ફર્મી સ્તર વચ્ચે હોય
    \(C\) \(p-\) પ્રકારનો અર્ધવાહક \(III\) ફર્મી સ્તર વેલેન્સ બેન્ડની નજીક હોય
    \(D\) ધાતુ \(IV\) ફર્મી સ્તર કન્ડકશન બેન્ડની અંદર હોય
    આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
    2023 મધ્યમ
  9. 59. \(n-p-n\) \(CE\) ટ્રાન્ઝીસ્ટરમાં બેઝ પ્રવાહના \(100\,\mu A\) થી \(200\,\mu A\) ના ફેરફાર દરમિયાન કલેકટર પ્રવાહ અનુક્રમે \(5\,mA\) થી \(16\,mA\) સુધી બદલાય છે. ટ્રાન્ઝીસ્ટરનો પ્રવાહ ગેઈન \(.........\) છે. 2023 સરળ
  10. 60. નીચે બે વિધાનો આપેલા છે. એકને કથન \(A\) અને બીજાને કારણ \(R\) થી દર્શાવવામાં આવ્યા છે. ક્થન \((A)\) : \(p-n\) જંકશનમાં ડિફ્યુઝન પ્રવાહનું મૂલ્ય ડ્રિફ્ટ પ્રવાહ  કરતા વધારે હોય, જો જંકશન ફોરવર્ડ બાયસમાં હોય. Reason \(R:\) Diffusion current in a \(p-n\) junction is from the \(n\)-side to the \(p\)-side if the junction is forward biased. કારણ \((R)\) : \(p-n\) જંકશનમાં ડિફ્યુઝન પ્રવાહ \(n\) બાજુથી \(p\) બાજુ સુધીનો હોય છે, જો જંકશન ફોરવર્ડ બાયસમાં હોય. ઉપરોક્ત વિધાનોમાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી સાચો વિકલ્પ પસંદ કરો. 2023 મધ્યમ
  11. 61. નીચે બે વિધાનો આપેલા છે. જે પૈકી એકનું કથન \(A\) અને બીજાનું કારણ \(R\) તરીકે લેબલ કરવામાં આવે છે. કારણ \(A\) : પ્રકાશની તીવ્રતાના માપન માટે ફોટો ડાયોડને વિશેષમાં રીવર્સ બાયસ સ્થિતિમાં વાપરવામાં આવે છે.  કારણ \(R : p-n\) જંકશન ડાયોડમાં ફોરવર્ડ બાયસ સ્થિતિમાં પ્રવાહનું મૂલ્ય રીવર્સ બાયસ સ્થિતિ કરતા વધારે હોય છે. ઉપરના કથનના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધ બેસતો જવાબ પસંદ કરો. 2023 મધ્યમ
  12. 62. નીચે બે વિધાનો આપેલા છેઃ એકને કથન \(A\) અને બીજાને કારણ \(R\) વડે રજૂ કરેલ છે. કથન \(A\): પ્રકાશની તીવ્રતા માપવા માટે સામાન્ય રીત ફોટોડાયોડને ફોરવર્ડ-બાયસ સ્થિતિમાં વાપરવામાં આવે છે. કારણ \(R\): \(P-n\) જંકશન ડાયોડ માટે, આપેલ વોલ્ટેજ \(V\) માટે, ફોરવર્ડ બાયસ સ્થિતિમાં પ્રવાહ રિવર્સ બાયસ સ્થિતિમાં પ્રવાહ કરતાં વધારે હીય છે. જ્યાં| \(V _{ z }|>\pm V \geq| V _0 \mid\) અહીયા \(v_0\) એ શ્રેસોલ્ડ વોલ્ટેજ અને \(v_z\) એ બ્રેકડાઉન વોલ્ટેજ છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પેમાંથી સૌથી વધુ બંધ બેસતો જવાબ પસંદ કરો. 2023 મધ્યમ
  13. 63. નીચે મુજબ બે કથન આપેલ છે. કથન \(I\) : જ્યારે \(Si\) નમૂનામાં બોરોનનું ડોપિગ કરવામાં આવે ત્યારે તે \(P\) પ્રકારનો અને આર્સેનિકનું ડોપિગ કરવામાં આવ ત્યારે \(N\)-પ્રકારનો અર્ધવાહક બને છે કે જેથી \(P-\)પ્રકારમાં વધારાના હોલ અને \(N-\)પ્રકારમાં વધારાના છલેકટ્રોન હોય છે. કથન \(II\) : જયારે \(P-\)પ્રકાર અને \(N-\)પ્રકારના અર્ધવાહકોનું જંકશન બનાવવા માટે જોડાણ કરવામાં આવે છે, આપમેળે પ્રવાહનું વહન થાય છે જેની પરખ એમિટરના બાહય જોડાણ દ્રારા થાય છે. ઉપર્યુક્ત બંને કથનના સંદર્મમાં, નીયે આાપેલ વિકલ્યોમાંથી સાયો ઉત્તર પસંદ કરો. 2023 મધ્યમ
  14. 64. નીચેના પરિપથમાં પ્રત્યેક ડાયોડનો ફોરવર્ડ બાયસ અવરોધ \(25\,\Omega\) છે. નીચેના વિકલ્પોમાથી ક્યો વિકલ્પ સાચો છે?
    2023 મધ્યમ
  15. 65. ટ્રાન્ઝીસ્ટ એમ્પ્લિફાયર માટે \(CE\) સંરયનામાં \(V _{ CC }=1\,V,\;R _{ C }=1\,k \Omega, R _{ b }=100\,k \Omega\) અને \(\beta=100\) હોય, તો બેઝ પ્રવાહ \(I_b\) નું મૂલ્ય ........ છે.
    2023 મધ્યમ
  16. 66. \(\beta=100\) જેટલી પ્રવાહ લબિધ ધરાવતા એક \(n.p.n\) ટ્રાન્ઝિસ્ટરન કોમન-એમીટર સંરચનામાં, આકૃતિમાં દર્શાવ્યા અનુસાર જોડવામાં આવેલ છે. અમ્પ્લિફાયર માટે આઉટપુટ વોલ્ટેજ \(..........\,V\) હશે.
    2022 મધ્યમ
  17. 67. \(8\,V\) જેટલા અચળ કલેકટર-એમીટર વોલ્ટેજ માટે ટ્રાન્ઝિસ્ટરમાં ત્યારે બેઝ પ્રવાહ \(20 \;\mu A\) થી \(25\;\mu A\) બદલાય છે ત્યારે કલેક્ટર પ્રવાહ \(4\,mA\) થી \(6\,mA\) થાય છે. જે ટ્રાન્ઝિસ્ટર એક્ટિવ સ્થિતિમાં હોય તો નાના સિગ્નલ માટે પ્રવાહ લબ્ધિ \(...............\) હશે. 2022 મધ્યમ
  18. 68. આકૃતિમાં \(CE\) સંરચનામાં વપરાતા ટ્રાન્ઝિસ્ટરની ટ્રાન્સફર લાક્ષણિકતા દર્શાવેલ છે. વપરાયેલ પરિપથમાં કલેકટર શાખામાં \(2\,k\,\Omega\) નો ભાર અવરોધ જોડવામાં આવેલ છે. ટ્રાન્ઝિસ્ટરની ઈનપુટ અવરોધ \(0.50\,k\,\Omega\) છે. ટ્રાન્ઝિસ્ટની વોલ્ટેજ લબ્ય \((gain)\) \(............\) થશે.
    2022 અઘરું
  19. 69. આપેલ પરિપથ માટે આઉટપુટ \((Y)\) માટે આઉટપુટ અને ઇનપુટ \(A\) અને \(B\) વચ્ચે સાચો સંબંધ ........... હશે.
    2022 અઘરું
  20. 70. આપેલ પરિપથ મુજબ, બેટરીમાંથી પસાર થતો પ્રવાહ .............. \(A\) હશે.
    2022 મધ્યમ
  21. 71. આપેલ પરિપથ મુજબ, \(I _{ L }\) પ્રવાહનું મૂલ્ય ..... \(mA\) થશે. ( \(R _{ L }=1 k \Omega\) લો.)
    2022 સરળ
  22. 72. બે આદર્શ ડાયોડને આકૃતિમાં દર્શાવ્યા અનુસાર જોડવામાં અવેલા છે.\(A\) અને \(B\) વચ્ચેનો અસરકારક અવરોધ \(.......\Omega\) થશે.
    2022 મધ્યમ
  23. 73. એ લોજીક-ગેટ પરિપથને બે ઈનપુટ \(A\) અને \(B\) અને આઉટપુટ \(Y\) છે. \(A\) અને \(B\) આગળના તરંગ (વોલ્ટેજ) નીચે દર્શાવવામાં આવ્યા છે.
    2022 મધ્યમ
  24. 74. એક એમ્એપ્મ્પ્લલીફાયર પરિપથમાં એક ટ્રાન્ઝિસ્ટરને કોમન એમીટર સંરચનામાં જોડવા માં  આવેલ છે. જ્યારે બેઝ-એમીટર વોલ્ટેજમા \(10\, mV\) નું સિગ્નલ ઉમેરવામાં આવે છે તો બેઝ-પ્રવાહ \(10 \,\mu A\) જેટલો બદલાય છે અને કલેકટર-પ્રવાહ \(1.5 mA\) જેટલો બદલાય છે. ભાર અવરોધ \(5 \,k \Omega\) છે. ટ્રાન્ઝિસ્ટરનની વોલ્ટેજ લબ્ધિ........ હશે 2022 મધ્યમ
  25. 75. એક \(p-n\) જંકશન ડાયોડ માટે ફોરવર્ડ બાયસ સ્ચિતિમાં \(I-V\) લાક્ષણિક્તા આકૃતિમાં દર્શાવેલ છે. લગાવેલા ફોરવર્ડ બાયસ વોલ્ટેન અનુક્રમે \(2 \,V\) અને \(4 \,V\) ને આનુષાંગિક ગત્યાત્મક અવરોધોનો (dynamic resistance) ગુણોત્તર ......... થશે.
    2022 મધ્યમ
  26. 76. એમ્પ્લિફાયર પરિપથમાં એક ટ્રાન્ઝિસ્ટર કોમન-એમીટર સંરચનામાં વપરાય છે. જો બેઝ-પરિપથ \(100 \,\mu A\) જેટલો બદલાય તો તે કલેકટર પ્રવાહમાં \(10 \,mA\) નો ફેરફાર લાવે છે. જો ભાર અવરોધ \(2 \,k \Omega\) અને ઈનપુટ અવરોધ \(1 \,k \Omega\) હોય તો કાર્યત્વરાનું મૂલ્ય \(x \times 10^{4}\) વડે આપી શકાય, \(x\) નું મૂલ્ય ........... છે. 2022 મધ્યમ
  27. 77. એમ્પ્લિફાયરને ઓસ્કલેટર (દોલક) માં રૂપાંતરીત કરવા માટે કેવા ધન ફીડબેક જોઈશે.અત્રે, ફીડબેક એટલે ........ 2022 મધ્યમ
  28. 78. ઇલેકટ્રીકલ ધટકોમાંથી ડાયોડને શોધવા માટે મલ્ટીમીટરનો ઉપયોગ કરવામાં આવે છે, તો નીચેનામાંથી સાયું વિધાન પસંદ કરો. 2022 મધ્યમ
  29. 79. જાંબલી રંગ (તરંગલંબાઈ=\(4000 \mathring A)\) નાં \(LED\) બનાવવા માટે અર્ધવાહક દ્રવ્યનો \(......eV\) જેટલો ઊર્જાનો બેન્ડગેપ હશે.(નજીક્તમ પૂર્ણાંક માટે લખો) 2022 સરળ
  30. 80. \(n-p-n\) ટ્રાન્ઝિસ્ટરની \(CE\) સંરચનાના પ્રયોગમાં ટ્રાન્સફર લાક્ષણિકતા નીયે આકૃતિમાં દશાવ્યા અનુસાર મળે છે. જો ઈનપુટ અવરોધ \(200 \Omega\) હોય અને આઉટપુટ અવરોધ \(60 \Omega\) હોય, તો પ્રયોગમાં વોલ્ટેજ લબ્ધિ \((gain)\)........... થશે.
    2022 મધ્યમ
  31. 81. નીચે આપેલ પરિપથ માટે, પરિપથ દ્વારા થતું લોજીક કાર્ય (operation) શોધો અને નીચે આપેલા વિકલ્પોમાંથી સાયો વિકલ્પ પસંદ કરો.
    2022 મધ્યમ
  32. 82. નીચે બે વિધાનો આપેલા છે : તેમાંના એકને કથન \(A\) અને બીજાને કારણ \(R\) થી દર્શાવવામાં આવેલ છે. કથન \(A\) : \(n-p-n\) ટ્રાન્ઝિસ્ટર, \(p-n-p\) ટ્રાન્ઝિસ્ટર કરતા વધારે પ્રવાહ પસાર થવા દે છે. કારણ \(R\) : ઈલેકટ્રોનની વિદ્યુત વાહક તરીકેની મોબીલીટી વધારે હોય છે. ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પો પૈકી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો. 2022 મધ્યમ
  33. 83. નીચે દર્શાવેલ પરિપથમાં, મહત્તમ ઝેનર ડાયોડ પ્રવાહ \(..........mA\) થશે.
    2022 મધ્યમ
  34. 84. \(p-n\) જંકશનમાં પોટેન્શીયલ બેરીયર \(0.6\,V\) છે. \(6 \times 10^{-6}\,m\) જાડાઈ ધરાવતા ડીપ્લેશન વિસ્તારમાં ઈલેક્ટ્રિક ક્ષેત્રની તીવ્રતા \(..........\times 10^5 N / C\) હશે. 2022 સરળ
  35. 85. \(p-n\) જંકશનને સમાંતર. \(0.4 \,V\) સ્થિતિમાન વિભવ મળે છે. \(n\)- બાજુથી એક ઈલેકટ્રોન જંકશનમાં \(6.0 \times 10^{5} \,ms ^{-1}\) ની ઝડપથી દાખલ થાય છ. \(p\) બાજુમાં દાખલ થતા ઈલેકટ્રોનની ઝડપ \(\frac{x}{3} \times 10^{5} ms ^{-1}\) છે; તો \(x\) =.............. ( ઈલેકટ્રોનનું દળ = \(9 \times 10^{-31} \,kg\) ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર \(=1.6 \times 10^{-19} \,C\) આપેલ છે.) 2022 અઘરું
  36. 86. ફોરવર્ડ બાયસ સ્થિતિમાં ડાયોડોનો કટ-ઓફ વોલ્ટેજ \(0.6\,V\) છે. (આફૃતિ જુઓ). \(40 \,\Omega\) ના અવરોધમાંથી .......... \(mA\) નો પ્રવાહ વહેશે.
    2022 મધ્યમ
  37. 87. ફોટોડાયોડનો ઉપયોગ દશ્ય સિગ્નલ નોંધવા માટે થાય છે. આ ડાયોડો હંમેશા રિવર્સ બાયસ્ સ્થિતિમાં જ વાપરવામાં આવે છે. કારણ કે 2022 મધ્યમ
  38. 88. પરિપથમાં, જ્યારે \(A\) અથવા \(B\) આગળ સ્થિતિમાન \(5\,V\) હોય ત્યારે લોછકલ કિંમત \(A=1\) અથવા \(B=1\) છે, અને જ્યારે \(A\) અથવા \(B\) આગળ સ્થિતિમાન \(0\,V\) હોય ત્યારે લોગકલ કિંમત \(A=0\) અથવા \(B =0\) છે.આપેલ પરિપથ માટે સત્યાર્થ સારણી (ટૂથ ટેબલ) \(........\) થશે.
    2022 અઘરું
  39. 89. ટ્રાન્ઝિસ્ટરને સ્વીચ (કળ) તરીક વાપરવા માટે તેને .............. જ કાર્યરત કરવું પડશે. 2022 મધ્યમ
  40. 90. \(V _{ Z }=8 \,V\) ઝેનર વોલ્ટેજ અને \(I _{ ZM }=10 \,mA\) નો મહત્તમ ઝેનર પ્રવાહ ધરાવતા એક ઝેનર ડાયોડને \(V _{i}=10 \,V\) જેટલો ઈનપુટ વોલ્ટેજ અને \(R=100 \,\Omega\) નો શ્રેણી અવરોધ સાથે જોડવામાં આવે છે. આપેલ પરિપથમાં \(R_{L}\) એ ભાર અવરોધ દર્શાવે છે. \(R_{L}\) નાં મહત્તમ અને લધુત્તમ મૂલ્યોનો ગુણોત્તર ............. હશે.
    2022 અઘરું
  41. 91. \(2\, {W}\) પાવરક્ષમતા ધરાવતા ઝેનર ડાયોડનો ઉપયોગ વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે કરવામાં આવે છે. જો ઝેનર ડાયોડનો બ્રેકડાઉન વોલ્ટેજ \(10 \,{V}\) અને તે \(6\, {V}\) અને \(14\, {V}\) ના વોલ્ટેજના ફેરફારને રેગ્યુલેટ કરે છે. સલામત કામગીરી માટે તેનો અવરોધ \({R}_{{s}}\) (\(\Omega\) માં) કેટલો હોવો જોઈએ?
    2021 અઘરું
  42. 92. આકૃતિમાં ચાર \(NOR\) ગેટનું જોડાણ આપેલું છે. આપેલ આકૃતિ માટે ટ્રુથ ટેબલ કેવું મળે?  
    2021 અઘરું
  43. 93. આકૃતિમાં ફોરવર્ડ બાયસની લાક્ષણિક્તા દર્શાવેલ છે, તો \({I}_{{D}}=3 \,{mA}\) પ્રવાહે અવરોધ (\(\Omega\) માં) કેટલો હશે?
    2021 મધ્યમ
  44. 94. આકૃતિમાં રહેલ દરેક ડાયોડનો ફોરવર્ડ બાયસનો અવરોધ \(30\, \Omega\) અને રિવર્સ બાયસનો અવરોધ અનંત છે. પ્રવાહ \({I}_{1}\) (\(A\) માં) કેટલો હશે?
    2021 અઘરું
  45. 95. આપેલ આકૃતિ માટે \(Y\) અને \(A\) અને \(B\) માટેનું ટ્રુથ ટેબલ કયું થશે?
    2021 મધ્યમ
  46. 96. આપેલ આકૃતિમાં એક પરિપથ દર્શાવેલ છે. તો આઉટપુટ વોલ્ટેજ \({V}_{0}= .......  {V}\)
    2021 અઘરું
  47. 97. આપેલ ગેટના સંયોજનનું આઉટપુટ કયા ગેટને સમતુલ્ય હોય?
    2021 મધ્યમ
  48. 98. આપેલ લોઝિક પરિપથના \({A}, {B}\) ના ઈનપુટના મૂલ્યો \((0,0),(0,1),(1,0)\) અને \((1,1)\). તો આઉટપુટ \(Y\) નો ક્રમ કેવો હશે?
    2021 મધ્યમ
  49. 99. આપેલ પરિપથ કયા લોજિક ગેટને સમતુલ્ય થાય?
    2021 મધ્યમ
  50. 100. આપેલ પરિપથ માટે ઝેનર ડાયોડની ફરતે પાવર (\(mW\) માં) કેટલો હશે?
    2021 અઘરું